- કચ્છ

અમદાવાદ કે મુંબઈમાં રમાતા દાંડિયારાસના દાંડિયા બન છે કચ્છના આ ગામમાં
ભુજઃ ક્રાફટ વિલેજ તરીકે ઓળખાતા ભાતીગળ કચ્છના નિરોણા ગામના વાઢા પરિવારો માટે અત્યારે જાણે સુવર્ણ દિવસો ચાલી રહ્યા છે. આ નાનકડા ગામના ઇકો-ફ્રેન્ડલી દાંડિયા કચ્છ ઉપરાંત અમદાવાદ,મુંબઈ સુધી પહોંચે છે. ગાંગેટી નામના મોટે ભાગે રણ વિસ્તારમાં ઉગતાં એક ઝાડની ડાળીઓમાંથી…
- મનોરંજન

સુપ્રીમ કોર્ટે જેક્લિન ફર્નાન્ડિસની અરજી ફગાવીઃ 200 કરોડના મની લોંડરિંગનો છે મામલો
સુપ્રીમ કોર્ટે અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસની અરજી ફગાવી છે. અભિનેત્રી સામે ઈડીએ મની લોંડરિંગના કેસમાં કાર્યવાહી શરૂ કરી છે. અભિનેત્રીએ આ કેસમાંથી પોતાનું નામ કાઢવા અને ઈડીની કાર્યવાહી રોકવાની અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, પરંતુ કોર્ટે 200 કરોડના મની લોંડરિંગ કેસમાં…
- મનોરંજન

ફરી આવી રહી છે મર્દાનીઃ રાની મુખરજીની ફિલ્મનું પોસ્ટર નવરાત્રીના દિવસે થયું રિલિઝ
હૉમ પ્રોડક્શનની ફિલ્મ મર્દાની 1 અને 2 સફળ થયા બાદ રાની મુખરજી ફરી મર્દાની-3 લઈને આવી રહી છે. પોલીસ અધિકારીના રોલમાં દુશ્મનોનો ખાતમો કરતી ફિલ્મનું પોસ્ટર યશરાજ બેનર્સે નવરાત્રીના પહેલા નોરતે જ રિલિઝ કર્યું છે.રાનીને ફરી શિવાની શિવાજી રૉયની પાત્રમાં…
- આમચી મુંબઈ

મુંબઈમાં નવરાત્રીના પહેલા પાંચ નોરતા વરસાદી વિધ્નની શક્યતાઃ જાણો આગાહી…
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે અને હજુ આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે નવરાત્રીના પહેલા પાંચ નોરતા આયોજકો-ખેલૈયાઓને નિરાશ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ-વિદર્ભમાં…
- કચ્છ

ભાદ્રપદા અમાવસ્યા અને સૂર્યગ્રહણની ઘટના વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપના બે આંચકા…
ભુજઃ સીસ્મિક રેડ ઝોનમાં આવેલા કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં એક સાથે ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. વળી મહત્વની વાત એ છે કે, આ બંને ભૂકંપના આંચકાઓ અલગ અલગ ફોલ્ટ-લાઇનમાં અનુભવાયા છે.સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, આજે…









