- રાજકોટ

સોબત કરતા શ્વાનની…: દાદાને ઘરે રહેવા આવેલી બાળકીને શ્વાને બચકું ભરતા મોત…
અમદાવાદઃ શ્વાનની સોબત બન્ને બાજુથી દુઃખ આપે તેવી પંક્તિ આપણે ત્યાં પ્રચલિત છે. જો શ્વાન ગુસ્સે થાય તો કરડે અને લાડ લડાવે તો ચહેરો ચાટે, આ બન્ને ઉપાધિ કરી શકે તેમ છે, ત્યારે આવી જ ઘટના રાજકોટમાં બની છે. અહીં…
- આપણું ગુજરાત

ખેલૈયાઓનું તો માત્ર એક નોરતું બગડ્યું, પણ ખેડૂતોનું તો વરસાદે કર્યું પારાવાર નુકસાન
અમદાવાદઃ અગાઉ થયેલી આગાહી પ્રમાણે ગુજરાતના વિવિધ ભાગોમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડી રહ્યો છે. ત્રણ-ચાર દિવસથી જામેલા વરસાદી વાતાવરણ વચ્ચે સોમવારે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લીધે એક તરફ ખેલૈયાઓને નવરાત્રીમાં રમવા નથી મળતું તો બીજી…
- આપણું ગુજરાત

સોરઠના સાવજોને પણ દરિયા કિનારો ગમી ગયો છે, ગીર છોડી અહીં કરી રહ્યા છે વસવાટ…
અમદાવાદઃ ફરવાના સ્થળ તરીકે મોટા ભાગના લોકોની પહેલી પસંદ દરિયા કિનારો હોય છે, તો મુંબઈ જેવા શહેરોમાં જો તમે સી-ફેસ એપાર્ટમેન્ટમાં રહેતા હો તો તમને કેવી મજા આવે. આ મજા સોરઠના સાવજોને પણ આવી રહી છે. સાસણગીરના સાવજો હવે દરિયાકિનારાને…
- આપણું ગુજરાત

આજે ગરબા રમવા જવું કે ઘરે બેસી મેચ જોવીઃ વરસાદે ખેલૈયાઓનો ખેલ બગાડ્યો…
અમદાવાદમાં ઝાંપટું, સુરત સહિત દક્ષિણ મુંબઈમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં પણ એલર્ટઅમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતભરમાં વરસાદની આગાહી થઈ હતી. તે અનુસાર ગઈકાલ સાંજથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને રવિવારે સારો એવો વરસી રહ્યો છે. સવારથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર…
- કચ્છ

પાંચ મહિનામાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બીજીવાર આવશે કચ્છની મુલાકાતે
ભુજઃ ભારતના કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આગામી ૨જી ઓક્ટોબર, ગાંધી જયંતીના દિવસે કચ્છના પાકિસ્તાનને અડકીને આવેલા ક્રીક વિસ્તારની મુલાકાતે આવનાર છે. ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન સાથે ઉભી થયેલી તનાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ખુબ અગત્યની રક્ષામંત્રીની ભારતીય સૈન્યદળના કાર્યક્રમની આ મુલાકાતને લઈને…
- ભુજ

કચ્છમાં સેંકડો રોકાણકારો સાથે ૩૫ કરોડથી વધુની ઠગાઈ કરનારી કંપનીનો મેનેજર અમદાવાદથી ઝડપાયો
ભુજઃ સીમાવર્તી જિલ્લા કચ્છના અંદાજિત ૧૨૦૦ જેટલા રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાના નામે ૩૫ કરોડથી વધુની ઠગાઈ આચરનારી અમદાવાદ સ્થિત યુનિક મર્કેન્ટાઈલ ઈન્ડિયા લિ.નામની ખાનગી કંપનીના જનરલ મેનેજર એવા હસમુખ ડોડીયાને કચ્છ પોલીસે અમદાવાદના મોટેરા વિસ્તારમાંથી ઝડપી લઇ, એ-ડિવિઝન પોલીસ મથકના…
- નેશનલ

તમિળનાડુ ભાગદોડના મૃતકોને એક્ટર વિજય આપશે 20 લાખ, પણ સ્ટાલિને કહ્યું તે વધુ મહત્વનું
કરુરઃ તમિળનાડુના કરુરમાં થયેલી ભાગદોડમાં મોતનો આંકડો 39 થયો છે. ખૂબ જ હૃદયદ્રાવક એવી આ ઘટનાએ સૌને નવરાત્રીના દિવસોમાં સ્તબ્ધ કરી દીધા છે. અભિનેતા-નેતા વિજયની રેલીમાં ક્ષમતા કરતા વધારે લોકો એકઠા થતા અને વિજય મોડા પડતા એકઠી થયેલી ભીડ બેકાબૂ…
- મનોરંજન

Happy Birthday Lataji: 36 ભાષામાં ગીત ગાયા છે સ્વરસામ્રાજ્ઞીએ, ગુજરાતી સાથે ખાસ નાતો
ગીત ગાવું એ પણ પોતાના એક અભિવ્યક્તિ જ હોય છે. એક એક શબ્દ અને એક એક સૂરને પકડવાનો હોય છે ત્યારે લખાયેલા શબ્દો તાલબદ્ધ થઈને સુંદર અવાજમાં કાનોને સાંભળવા ગમે છે. હવે જ્યારે તમારે ગીતને સમજીને, તેના ભાવને સમજીને ગાવાનું…









