-  અમદાવાદ અમદાવાદમાં સવાર સવારમાં મેઘરાજાની મહેરઃ જિલ્લામાં પણ સારો વરસાદઅમદાવાદઃ સતત બફારા અને ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓને રવિવારે મેઘરાજાએ થોડી રાહત આપી હતી. શનિવારે મોડી રાતથી શહેરમાં વરસાદ વરસ્યો હતો જ્યારે સવારથી શહેરમાં ધમાકેદાર વરસાદ વરસતા લોકોને થોડી રાહત મળી હતી. અમદાવાદના અમુક વિસ્તારોમાં ચાર ઈંચ જેટલો વરસાદ સવારે ત્રણ-ચાર… 
-  નેશનલ શું જોવા નાણા પ્રધાન નિર્મલા સિતારામને બાળકોને આંધ્ર પ્રદેશથી કચ્છ મોકલ્યા?ભુજઃ ગ્રીન કમાન્ડો એટલે કે,પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના વાવેતરને વધારવા માટે મિયાવાંકી વનપદ્ધતિથી કઈ રીતે વૃક્ષોને ઉછેરીને ઓછા સમયમાં ઘટાદાર જંગલો ઉભા કરી શકાય એ ભણવા માટે હજારો કિલોમીટર દૂર આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લાના પાલસમુદ્રમ ગામની ઝેડ-પી સરકારી શાળાના… 
-  મનોરંજન ટીવીની દુનિયા આવી છે? શ્વેતા તિવારીના ઈન્ટરવ્યુએ છેડ્યો વિવાદફિલ્મોની જેમ ટીવીની દુનિયામાં ચમકવા માટે લાખો યુવાનો મુંબઈ સહિતના શહેરોમાં પ્રોડક્શન હાઉસ બહાર આટા મારતા હોય છે, પણ બહારની ચમકતી લાગતી આ દુનિયાની રિયાલિટી કંઈક અલગ જ છે. ફિલ્મી સિતારાઓ કરતા પણ વધારે સંઘર્ષ અહીં કરવો પડે છે.તાજેતરમાં ભારતી… 
-  કચ્છ લાંચની રકમ ચાવી જનારા કચ્છના લોકરક્ષકને કોર્ટે પાંચ વર્ષની સખત કેદ આપી…ભુજઃ થોડા સમય અગાઉ વાયોર પોલીસ મથકમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા અને લાંચના છટકામાં ઝડપાયેલા મયૂરસિંહ અજીતસિંહ સોઢાને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા ૧૦,૦૦૦ના દંડની સજા ફટકારી ધાક બેસાડતો ચૂકાદો અત્રેની નામદાર અદાલતે આપ્યો છે.આ કેસની જાણવા મળતી વિગતો… 
-  મનોરંજન અક્ષય કુમારે 12 વર્ષ પછી રેમ્પ વૉક તો કર્યું, પણ હાથમાં આ શું લઈને આવ્યો કે ટ્રોલ થયો?ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની ફિલ્મો તાજેતરમાં જોઈએ તેવો જાદુ બતાવતી નથી. તેની છેલ્લી રિલિઝ થયેલી ફિલ્મ હાઉસફુલ-5એ સારી કમાણી કરી, પણ મલ્ટિસ્ટારર ફિલ્મની ક્રેડિટ બધાએ લીધી. તે પહેલાની અક્ષયની ઘણી મહત્વાકાંક્ષી ફિલ્મોએ એવરેજ કરતા પણ ઓછું પર્ફોમ કર્યું.… 
-  કચ્છ પ્રેરણા લઈ શકાય તેવી વાત: કચ્છના આ તળાવની સફાઈ એક વૃદ્ધ નાગરિક 17 વર્ષથી કરે છે…ભુજઃ ઘણીવાર આપણે મોટા મોટા માણસોની પ્રેરણાદાયક વાર્તાઓ વાંચીએ છીએ, પરંતુ આપણી આસપાસ રહેતા લોકો પોતાના નાના લાગતા કામથી પણ આપણને પ્રેરિત કરતા હોય છે. આવા જ એક કચ્છી વૃદ્ધની વાત કરવાની છે. આ વૃદ્ધ છેલ્લા 16-17 વર્ષથી એકલા હાથે… 
-  મનોરંજન Sarzameen review: મોટા બેનર, મોટા સ્ટાર્સ, પણ ફિલ્મ એટલી કઢંગી કે ન પૂછો વાત…કોઈ ફિલ્મ જોયા પછી તેના વિશે લખવા અને કહેવામાં તકલીફ પડે તો સમજી લેવાનું કે બાત મે દમ નહીં. ફિલ્મને વખોડવા માટે પણ કંઈક તો જોઈએ, પણ બોલીવૂડ ઘણીવાર એટલી હદે નબળી ફિલ્મો લાવે છે કે જોનારા ખરેખર માથું કૂટતા… 
-  આમચી મુંબઈ ચોમાસામાં કાંદાના ભજિયાના શોખિનો માટે આવ્યા છે સારા સમાચારઃ કાંદાના ભાવ હજુ ગગડશે…મુંબઈઃ કાંદા ભારતીય ભોજનમાં ખૂબ મહત્વની સામગ્રી તરીકે ભાગ ભજવે છે અને ગરીબોની કસ્તૂરી તરીકે પણ ઓળખાય છે, પરંતુ કાંદાના ભાવ વારંવાર વધતા હોવાથી ચર્ચાનો વિષય બની રહે છે. મહારાષ્ટ્રનું રાજકારણ કાંદાના ખેડૂતો અને ખેતીથી ગરમાતું રહે છે, જોકે હાલમાં… 
-  મનોરંજન અહાન પાંડેઃ પહેલી ફિલ્મથી નેશનલ ક્રશ બનેલો હીરો લાંબી રેસનો ઘોડો સાબિત થશે કે નહીં?પિરિયોડિકલ ફિલ્મ્સ, સિક્વલ્સ કે બીબાઢાળ એક્શન પેક ફિલ્મોની વચ્ચે એક લવસ્ટોરીએ બાજી મારી છે. ફિલ્મની સ્ટોરી ખાસ કંઈ નવી નથી બીમારીવાળી ક્લિશે સ્ટોરી જ છે, રોના-ધોના, ગાના-બજાના, મિલના-બિછડના વગેરે વગેરે…પણ છતાં આ ફિલ્મ ચાલી છે તેનું એક ખાસ કારણ ફિલ્મની… 
-  આમચી મુંબઈ મહારાષ્ટ્રની મહિલા સાંસદોએ ઘેર્યા નિશિકાંત દુબેનેઃ મરાઠી વિવાદ સંસદભવનમાં પણ પહોંચ્યોનવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા મામલે વિવાદો થઈ રહ્યા છે. રાજકીય પક્ષોના કાર્યકરો બિનમારઠીઓને મારતા હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સાંસદ નિશિકાંત દુબેએ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પર… 
 
  
 








