- અમદાવાદ

ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેગા કેમ્પ
અમદાવાદઃ પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ Department of Pension & Pensioners’ Welfare (DoPPW), દ્વારા 1 થી 30 નવેમ્બર 2025 દરમિયાન રાષ્ટ્રવ્યાપી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ Digital Life Certificate (DLC) ઝુંબેશ 4.0નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપક્રમે આજે…
- ભુજ

આ રીતે ઉડતું આવ્યું મોતઃ કચ્છમાં 17 વર્ષીય કિશોરના મોતનો વિચિત્ર કિસ્સો
ભુજઃ જેમનું મોત લખ્યું હોય તે ગમે તે રીતે આવે છે, તેમ કહેવાય છે. આ વાતને સાચી ઠેરવતી ઘટના કચ્છમાં બની છે. અહીં ગાંધીધામ તાલુકાના મીઠીરોહર ખાતે અકાળ મૃત્યુનો વિચિત્ર કિસ્સો બન્યો હતો, જેમાં પંક્ચરની દુકાનમાં રિપેર કરવામાં આવેલા વાહનના…
- મનોરંજન

ખ્યાતનામ મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું નિધન
મુંબઈઃ ફિલ્મ અને ટીવીજગતના જાણીતા અભિનેતા સતીશ શાહના નિધન બાદ ફિલ્મજગત માટે ફરી દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતી મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું 85 વર્ષની ઉંમરે નિધન થયું છે. વૃદ્ધાવસ્થાને કારણે તેઓ નાદુરસ્ત રહેતા હતા, આજે તેમણે આખરી શ્વાસ લીધા છે.…
- સ્પોર્ટસ

વુમન્સ ટીમે માત્ર વર્લ્ડ કપ નહીં, ક્રિકેટરોના દિલ જીત્યાઃ આટલા લોકોએ ટીવી પર મેચ જોઈ
એક સમયે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટ ક્યારે શરૂ થતી અને ક્યારે પૂરી થતી તે લોકોને ખબર પડતી ન હતી. ક્રિકેટ રસિયાઓ પણ મહિલા ક્રિકેટમાં રસ ન લેતા. ભારતમાં ક્રિકેટનો જુવાળ ખૂબ જ હોવા છતાં મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીના નામ પણ લોકોને…
- ભુજ

ગરીબનું નસીબ પણ ગરીબઃ નોર્મલ ડિલિવરી છતાં પત્ની અને જોડીયા બાળકો ખોઈ બેઠો શ્રમિક
ભુજઃ દરેક શ્રમિક પરિવાર દિવસરાત પરસેવો પાડે, ભૂખ્યા રહે અને બે પૈસા કમાય એ આશામાં કે તમના બાળકોનું પેટ ભરાય, પણ ગરીબ પરિવારનું ક્યારેક નસીબ પણ ગરીબ હોય છે. કચ્છમાં આવી એક ઘટના બની છે, જેમાં એક શ્રમિક પરિવારે ગણતરીના…
- સ્પેશિયલ ફિચર્સ

વર્ષના અથાણાં બનાવી ખાવાની મજા લેતા હો તો પહેલા આ જાણી લો, ક્યાંક બીમાર ન પડી જાઓ
દેશભરમાં ખાટા-મીઠા, તીખાં એમ વિવિધ અથાણા મહિલાઓ ઘરે બનાવતી હોય છે અને આખું વર્ષ સાચવતી હોય છે. ગુજરાતી મહિલાઓ તો લગભગ એકાદ ડઝન જેટલા વિવિધ વેરાઈટીઝના અથાણાં કાચની બરણીમાં સાચવી રાખવામાં આવતા હોય છે અને મન થાય ત્યારે છુંદો, ગુંદા,…
- નેશનલ

ICAI CA September Result 2025: દેશમાં ટૉપ કરનાર મુકુંદે મેળવ્યા સોમાંથી સો ટકા
નવી દિલ્હીઃ એક સમયે ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું ડોક્ટર બનવા કરતા પણ અઘરું માનવામા આવતું અને પાસિંગ પર્સન્ટેજ વધીને દોઢ કે બે ટકા રહેતું, આથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેતી. વર્ષ 2025માં આવેલા પરિણામાં સીએ ગ્રુપ-1નું પરિણામ 24.66…
- સ્પેશિયલ ફિચર્સ

Right to Disconnect: ઓફિસ અવર્સ પછી ડીઈઓના કોલ્સ નહીં ઉપાડે સ્કૂલના ટ્રસ્ટીઓ
મોબાઈલ ફોન્સ આવ્યા બાદ એક વાત ઘણી સારી છે કે તમે ગમે ત્યારે, ગમે તે સમયે કોઈનો સંપર્ક સાધી શકો છો, પરંતુ આ સવલત માથાનો દુઃખાવો બની જાય છે કારણ કે તમારી શાંતિ અન પ્રાઈવસી છીનવાઈ જાય છે અને ટાણે…









