- ભુજ
ભચાઉના વોંધ-સામખિયાળી વચ્ચેના રેલ ટ્રેકને નુકશાન પહોંચાડીને ટ્રેનને ઉથલાવવાના કારસાથી ચકચાર
ભુજ: પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોંધથી સામખિયાળી તરફ જતાં મહત્વના રેલ્વે ટ્રેક પર પટ્ટીના બોલ્ટ ખોલી, બેલાસ્ટ ટ્રેક મુકીને ટ્રેન ઉથલાવવાની નાપાક હરકત બહાર આવતાં ચકચાર જાગી છે. ગત ૨૮-૬ના બહાર આવેલા આ ચિંતાજનક અહેવાલ અંગે મળેલી માહિતી મુજબ, પશ્ચિમ…
- ભુજ
કચ્છના કંડલા એરપોર્ટને આરડીએક્સ જેવા વિસ્ફોટકોથી ઉડાવી દેવાના ઈ-મેઈલથી દોડધામ
ભુજ: દેશના ઘણા શહેરોમાં સ્કૂલ, એરપોર્ટને બોમ્બથી ઉડાડી દેવાના ઈમેલના કેસ બની રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છના અંજાર તાલુકાના વરસામેડી ખાતે આવેલા કંડલા એરપોર્ટને આરડીએક્સથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઇ-મેલ મળતાં હરકતમાં આવી ગયેલી સુરક્ષા એજન્સીઓએ કંડલા એરપોર્ટને કોર્ડન કરી લઈને…
- આમચી મુંબઈ
શરદ પવારના પરિવારમાં ડબલ સેલિબ્રેશનઃ જય પછી યુગેન્દ્ર પવારે પણ કરી સગાઈ
મુંબઈઃ માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશના રાજકારણમાં મહત્વની ભૂમિકા નિભાવનારા શરદ પવારના પરિવારમાં બે નવા સભ્ય આવી રહ્યા છે. એપ્રિલ મહિનામાં અજિત પવારના પુત્ર જય પવારની સગાઈ ઉદ્યોગપતિ પ્રવિણ પાટીલની દીકરી ઋતુજા પાટીલ સાથે થી હતી અને તેમના લગ્ન નવેમ્બર…
- કચ્છ
ભચાઉમાં જંગી સમુદ્રી કાદવમાં ચાર ઊંટડીઓ ફસાઈઃ રેસ્ક્યુ ઑપરેશન હાથ ધરાશે…
ભુજઃ અફાટ સમુદ્રમાં લાંબા અંતર સુધી તરી શકવાની ક્ષમતા ધરાવતી વિશ્વની એકમાત્ર ઊંટ જાતિ તરીકે પ્રખ્યાત ખારાઈ ઊંટો કથળતી જતી સમુદ્રી ઇકોસિસ્ટમને કારણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. ભચાઉ તાલુકાના જંગી વિસ્તાર નજીક ગત ૨૩મી જૂનથી કાદવમાં ચાર ખારાઈ…
- આમચી મુંબઈ
રેલવે પ્લેટફોર્મ પરના ડિજિટલ બૉર્ડ પ્રવાસીઓને કરી રહ્યા છે પરેશાન…
મુંબઈઃ મુંબઈની લોકલમાં રોજ લાખો લોકો પ્રવાસ કરે છે ત્યારે રેલવે સાથે પ્લેટફોર્મ પરની સુવિધાઓ પણ તેમની માટે એટલી જ મહત્વની છે. પ્લેટફોર્મ પરની સફાઈ, પાણી-શૌચાલયોની વ્યવસ્થા સાથે ટ્રેન આવવા-જવાના સમય બતાવતા સાઈન બૉર્ડ્સ અને સતત થતાં એનાઉસમેન્ટ્સ પ્રવાસીઓ માટે…
- ભુજ
શિણાય નજીક અપહ્યત કિશોરી ઉપર દુષ્કર્મ આચરનારા બે નરાધમ પકડાયા
ભુજઃ પૂર્વ કચ્છના આદિપુરના શિણાય ગામ નજીક ઓટલા પર બેઠેલા કિશોર-કિશોરીને પોલીસનો ડર બતાવી, નિર્જન જગ્યાએ કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાના ભારે ચર્ચાસ્પદ બનેલા મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે નરાધમોની ધરપકડ કરી હતી. અંજાર-આદિપુર માર્ગ ઉપર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા…
- ગીર સોમનાથ
ઘરમાં જ દીપડા ઘુસી જાય તો રહેવું કઈ રીતેઃ ઊનામાં દીપડાથી પત્નીની બચાવતા પતિ ઘાયલ
ઊનાઃ સાસણ, ગીર-ગઢડા આપસાસના વિસ્તારોમાં સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓનો રંજાડ દિવસે ને દિવસે વધતો જાય છે. જંગલી વિસ્તારોનું નિકંદન અને સિંહ તેમ જ દીપડાની વધતી વસ્તીને લીધે લોકોના જીવ પર સતત જોખમ તોળાતું રહે છે.આવી ઘટના ફરી ઊના…