- મનોરંજન

OG box office collection આ સાઉથની ફિલ્મ બે દિવસમાં સો કરોડી થઈ ગઈ
ઘણા સમયથી દક્ષિણ ભારતની ફિલ્મ પણ જોઈએ તેવો બિઝનેસ કરતી ન હોવાનું જણાઈ રહ્યું હતું. જોકે હિન્દી ફિલ્મો કરતા સારો બિઝનેસ દક્ષિણની ફિલ્મો કરતી હોય છે, પરંતુ અભિનેતા પવન કલ્યાણની ફિલ્મે તો માત્ર બે દિવસમાં સો કરોડ છાપી રેકોર્ડ કરી…
- નેશનલ

માતાની સામે જ બાળકનું માથુ ધડથી અલગ કરી નાખ્યું, પછી આરોપીનું શું થયું?
મધ્યપ્રદેશમાં એક ખૂબ જ હૃદયદ્રાવક ઘટના ઘટી છે. અહીં એક બાળકની તેના ઘરમાં ઘુસી, તેની માતાની નજર સામે હત્યા કરી દેવામાં આવી હતી. આ બાળક કે પરિવારનો કોઈ વાંક હતો, તો જવાબ છે ના. બાળક તો પોતાના ઘરે રમતું હતું…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં વરસાદથી હાહાકારઃ મહાયુતી સરકાર ભીંસમાં, પક્ષના નેતાઓ જ નારાજ
મુંબઈઃ પાછોત્તરા વરસાદે દેશના ઘણા ભાગોમાં આફત સર્જી છે. મહારાષ્ટ્ર પણ આનો ભોગ બન્યું છે. રાજ્યના અનેક ભાગોમાં અતિવૃષ્ટિ અને પુરની સ્થિતિ છે તો મુંબઈ-થાણેમાં પણ વરસાદી માહોલ છે. આ સાથે વધારે ચિંતાની વાત એ છે કે હજુ આવનારા 24…
- મનોરંજન

The Ba***ds of Bollywood સમીર વાનખેડેની અરજી દિલ્હી હાઈકોર્ટે આ કારણે ફગાવી
નવી દિલ્હીઃ કરોનાકાળ બાદ અભિનેતા શાહરૂખ ખાનની દીકરાને ડ્રગ્સના કેસમાં જેલભેગો કરનારા IRS અધિકારી સમીર વાનખેડેએ બેડ્સ ઓફ બોલીવૂડ વેબસિરિઝ વિરુ્દ્ધ કરેલી અરજી કોર્ટે ફગાવી છે. વાનખેડેએ આર્યન ખાન દ્વારા દિગ્દર્શિત નેટફ્લિક્સ શો ધ બેડ્સ ઓફ બોલિવૂડ પર સ્ટે રૂ.…
- ભુજ

સુરજબારી ગામમાં ધમધમતી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઉપર રાજ્યસ્તરની સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટકી
ભુજઃ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતને શર્મસાર કરનારા લઠ્ઠાકાંડ બાદ મોડેથી જાગેલી રાજ્ય સરકારે દેશી દારૂની બદીને નાથવા શરૂ કરેલા ખાસ ઓપરેશન અંતર્ગત ઝેરી શરાબ બનાવવા વપરાતો કાચો માલ જેમાં મુખ્યત્વે વપરાશમાં લેવાતો અખાદ્ય ગોળ અને સીમાડાઓમાં ધમધમતી ભઠ્ઠીઓનો નાશ સમયાંતરે…
- મનોરંજન

આ સેલિબ્રિટી કપલનું કરિયર એકસાથે ખતરામાં? એકસાથે ફિલ્મોમાંથી થઈ રહ્યા છે બહાર
બોલીવૂડમાં ઘણા સેલિબ્રિટી કપલ્સ છે, જેમાં લગ્ન બાદ કે માતા બન્યાં બાદ ઘણીવાર હીરોઈનોનું કરિયર ડામાડોળ થતું હોય છે, પરંતુ હીરોના કરિયરને ખાસ ફરક પડતો નથી, પરંતુ આપમે જે કપલની વાત કરી રહ્યા છે, તે બન્ન સુપરસ્ટાર છે અને બન્ને…









