- નેશનલ

ફાયર ક્રેકર્સ ઈન્સ્યોરન્સ વિશે સાંભળ્યું છે? હજુ મોડું નથી થયું લેવો હોય તો લઈ લો
દિવાળી એટલે દરેક માટે અલગ અલગ પ્રકારનું સેલિબ્રેશન. કોઈ માટે રજાઓ અને વેકેશન, કોઈ માટે નવા કપડા તો કોઈ માટે પરિવાર સાથેની મોજમજા, પણ બાળકોથી માંડી ઘણા મોટા લોકોને પણ એક કોમન વસ્તુ છે જે ગમે છે અને તે છે…
- રાજકોટ

દિવાળીની પૂર્વસંધ્યાએ રાજકોટમાં લોહી વહ્યુંઃ નજીવી બાબતે ત્રણની હત્યા
રાજકોટઃ દિવાળીનો તહેવાર દરેક ઘર પરિવાર માટે આનંદ અને નવા વર્ષની નવી આશાઓ સાથેનો હોય છે, પરંતુ રાજકોટના બે પરિવાર માટે દિવાળી ગમગીનીમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટમાં નજીવી બાબતે બે જૂથો વચચે ઘર્ષણમાં ત્રણ જણનો જીવ ગયો છે અને અન્યોને…
- અમદાવાદ

પુત્ર-પુત્રવધુની અમેરિકા જવાની ઈચ્છા ખેડૂતપિતાને ભારે પડીઃ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી વિદેશ લઈ જવાની લાલચ આપી એક ખેડૂતની છેતરામણી કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગરના સરઢવ ગામના એક ખેડૂતે પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પુત્ર અને પુત્રવધુને અમેરિકા મોકલવાની લાલચ આપી રૂ. 40 લાખની છેતરપિંડી કરી છે.…
- નેશનલ

મુંબઈગરાઓ-દિલ્હી જેવા હાલ ન થાય જોજોઃ ફટાકડા ફોડતા પહેલા આ વાંચો
મુંબઈઃ આજે સૌથી મોટો તહેવાર દિવાળી ધામધમૂથી ઉજવાઈ રહી છે. આ આનંદના તહેવારમાં નવા કપડા, નવી વસ્તુઓ, મીઠાઈ, નાસ્તા સાથે ફટકડા ફોડવાનો રિવાજ પણ સામેલ છે, પરંતુ પ્રકૃતિ હવે આપણને આની પરવાનગી ન આપતી હોય તેમ લાગી રહ્યું છે. આમા…
- જૂનાગઢ

કેશોદના વૃદ્ધની રોકડ રકમ ગણતરીના કલાકોમાં શોધી આપી જૂનાગઢ પોલીસે
જૂનાગઢઃ પોલીસ પ્રજાની રક્ષક હોય છે અને મિત્ર પણ. ખાખીમાં દેખાતો કડક ચહેરો ભલે ડરાવતો હોય, પરંતુ હૃદય એકદમ કોમળ હોય તેવા ઘણા ઉદાહરણો જોવા મળે છે. જૂનાગઢ પોલીસે જે કર્યું તે તેમની જવાબદારી જ હતી, પરંતુ ગણતરીની કલાકોમાં તેમણે…
- નેશનલ

અયોધ્યા ઝગમગ્યું લાખો દિવડાઓથીઃ ક્યારેય ન જોયું હોય તેવું પાવન અવસરની જૂઓ તસવીરો
ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં છોટી દિવાળીના દિવસે એટલે કે રવિવારે દીપોત્સવ યોજાયો હતો. લાખો દિવાઓ ઝગમગી ઉઠ્યા હતા. અયોધ્યામાં સરયુ નદીના કિનારે લગભગ 26 લાખ કરતા વધારે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સિદ્ધિ ગિનિસ બુક ઓફ વર્લ્ડ…
- રાજકોટ

રાજકોટ આરોગ્ય વિભાગને મળ્યો 300 કિલો સડેલી બદામનો જથ્થો
રાજકોટ: આમ તો બારેમાસ બદામ ખવાતી હોય છે, પરંતુ દિવાળીમા ખાસ સૂકોમેવો લોકો ખરીદતા હોય છે, જેમાં બદામ મુખ્યત્વે દરેક ઘરમાં હોય છે. ત્યારે રાજકોટમાં ડ્રાયફ્રૂટ પ્રોસેસ કરતા એક યુનીટમાંથી 300 કિલો સડેલી બદામ આરોગ્ય શાખાની ટીમે જપ્ત કરી છે…
- આપણું ગુજરાત

ગુજરાતને પહેલીવાર મળ્યા ત્રણ મહિલા પ્રધાન, પણ કેબિનેટમાં એક પણ નહીં…
અમદાવાદઃ ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત ખરડો લોકસભા અને રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યો છે અને લગભગ તેનો અમલ વર્ષ 2029થી થશે, પરંતુ હાલની સ્થિતિની વાત કરીએ તો રાજકારણમાં અને રાજ્ય સરકારોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ઘણું જ ઓછું છે. ગુજરાતની જ વાત…









