-  આમચી મુંબઈ વસઈ-વિરારમાં ઈમારત ધરાશાયીઃ સાંકડી ગલીઓને લીધે બચાવકાર્યમાં મુશ્કેલીવિરારઃ ગણેશ ચતુર્થીની આગલી રાત્રે ગણપતિ મંદિર પાસે જ વસઈ-વિરારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઈ છે, જેમાં એક બાળક સહિત બેનાંમોત નિપજ્યા છે જ્યારે લગભગ 20 લોકો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ… 
-  મનોરંજન Vash Level-2 movie Review: શરૂઆત જબરજસ્ત, ક્લાઈમેક્સમાં માર ખાઈ ગઈ, પણ…ગુજરાતી ફિલ્મોમાં એક્પરિમેન્ટ થઈ રહ્યા છે અને તે સફળ થઈ રહ્યા છે તે ખરેખર વધાવવા જેવી વાત છે. તાજેતરમાં જે ફિલ્મે નેશનલ એવોર્ડ મેળવ્યો તે વશ આમાંની એક છે. 2024માં વશ ફિલ્મની હિન્દી રિમેક શૈતાન પણ આવી હતી. હવે આ… 
-  મનોરંજન બાહુબલી ધ એપિકનું ટીઝર આઉટઃ શું નવું છે દાયકા બાદ આવનારી આ ફિલ્મમાંદેશના સિનેમાજગતમાં જે ફિલ્મોએ પોતાનું નામ નોંધાવ્યું છે અને નવા વિક્રમો બનાવ્યા છે, તેમાં એક નામ રાજામૌલીની ફિલ્મ બાહુબલીનું પણ આવે. પ્રભાસને બાહુબલી તરીકે દેખાડતી આ ફિલ્મના બે ભાગ બાહુબલી ધ બિગનિંગ અને બાહુબલી ધ કન્ક્લુઝન રિલિઝ થયા હતા અને… 
-  મનોરંજન આ અજરઅમર ગીત માટે લતા મંગેશકર બન્યાં હતાં બાથરૂમ સિંગરહિન્દી ફિલ્મ ઈતિહાસમાં ઘણી ક્લાસિક ફિલ્મો છે તેવી જ રીતે ઘણા એવા આઈકોનિક સૉંગ્સ પણ છે, જે અમર થઈ ગયા છે. આ ગીત પિક્ચરાઈઝ થયા હોવાને દાયકાઓ થઈ ગયા હોવા છતાં તે એટલા જ કર્ણપ્રિય છે. આ દરેક ગીત પાછળ… 
-  મનોરંજન શાહીદ અને મીરા કપૂરની દીકરી થઈ ગઈ નવ વર્ષનીઃ ક્યૂટનેસમાં કોઈપણ સ્ટારકિડથી કમ નથી…અભિનેતા શાહીદ કપૂર અને તેની પત્ની મીરાના લગ્ન એક સમયે ચર્ચાનું કારણ હતા. ચર્ચા એટલા માટે હતી કે શાહીદ કરતા મીરા 13 વર્ષ નાની છે અને આ સાથે અભિનેત્રી કરિના કપૂર સાથે બ્રેક અપ થયા બાદ શાહિદે આ અરેન્જ્ડ મેરેજ… 
-  મનોરંજન શ્રીદેવીની સંપત્તિ પર કોની નજરઃ પતિ બોની કપૂર કોર્ટમાં ગયા…બોલીવૂડની પહેલી ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવી આજે પણ ફેન્સના હૃદયમાં જીવંત છે. શ્રીદેવી મૂળ દક્ષિણની અને ચેન્નઈમાં તેનું ઘર પણ છે. શ્રીદેવીના પિતા રાજકારણમાં સક્રિય હતા અને શ્રીદેવીએ પણ ઘણી કમાણી કરી હતી. હવે તેનાં પતિ બોની કપૂર પત્નીની સંપત્તિ માટે… 
-  કચ્છ બુદ્ધિના દેવ ગણાતા બાપ્પાની સુંદર મૂર્તિ બનાવી આ ખાસ બાળકોએઃ તમે પણ જુઓ…ભુજઃ ગણપતિને બુદ્ધિના દેવ પણ કહેવાય છે, પરંતુ તેમના ઘણા એવા ભક્તો છે જે દુનિયા માટે મંદબુદ્ધિ છે. જોકે બાપ્પા માટે તો સૌ સરખા છે અને આ મંદબુદ્ધિના લોકોને પણ દુંદાળા દેવ એટલા જ પ્રિય છે. આવા જ અમુક બાળકોએ… 
-  કચ્છ ‘કાલથી કામ પર ન આવતા’: કચ્છમાં આ કંપનીએ એક સાથે ૬૦૦ જેટલા કામદારોને રાતોરાત છુટા કરી દીધા!ભુજઃ જિંદાલ સો-પાઇપ કંપનીના સરહદી કચ્છના બંદરીય મુંદરા તાલુકાના સમાઘોઘા ગામમાં કાર્યરત એકમમાં વર્ષોથી ફરજ બજાવતા ૬૦૦ જેટલા કામદારોને એક ઝાટકે ઘરભેગા કરી દેતાં રોષે ભરાયેલા કામદારોએ એકમના ગેટ સામે એકત્ર થઈને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉગ્ર બનેલા આ મામલાને… 
 
  
 








