-  આમચી મુંબઈ શક્ય હોય તો દક્ષિણ મુંબઈ તરફ જવાનું ટાળજોઃ મુંબઈ પોલીસે કરી અપીલમુંબઈઃ એક તરફ ગણેશોત્સવ અને બીજી તરફ સંવતસરીના પાવન તહેવારો અને સાથે વરસાદને લીધે મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા છે જ ત્યારે મરાઠા આંદોલનને લીધે દક્ષિણ મુંબઈ તરફના બધા રસ્તાઓ જામ થઈ ગયા છે અને ઘણા લોકો કંટાળી પાછા ફરી રહ્યા છે.… 
-  આપણું ગુજરાત ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર-કચ્છ બેંચ માટેનું આંદોલન ફરી સક્રિય, કૉંગ્રેસે પણ ઝંપલાવ્યુંરાજકોટઃ સૌરાષ્ટ્ર કચ્છને ઘણી બાબતે અન્યાય થયાનો અને અસુવિધાઓ હોવાનો અવાજ વારંવાર ઉઠ્યો છે. સતત વધતા આ પ્રાંતની માગણીઓ સંતોષાતી નથી. આવી માગણીઓમાંની એક માગણી સૌરાષ્ટ્ર-કચ્છને હાઈકોર્ટની બેંચ મળે તે છે. અહીંના બાર એસોસિયેશને આ માગણી સંતોષાય તે માટે લડત… 
-  રાજકોટ રાજકોટ ખાતે હવે એર કાર્ગો ઑપરેશન્સ શરૂ કરાયા, વેપારીઓને મોટી રાહતરાજકોટઃ સૌરાષ્ટ્રના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ સેક્ટર માટે આનંદના સમાચાર છે. થોડા વિલંબ બાદ હવે રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર કાર્ગો ઑપરેશન્સની શરૂઆત થઈ ગઈ છે. અત્યાર સુધી શિપમેન્ટ્સને રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા અમદાવાદ મોકલાવાની ફરજ વેપારીઓને પડતી હતી, જે ખર્ચાળ… 
-  કચ્છ અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર ટ્રેઇલરમાંથી કન્ટેનર ખાબકતા ત્રણ યુવકોના મોતભુજઃ કચ્છમાં વધતા જતા ઔદ્યોગિકરણ વચ્ચે મુંદરાથી વાયા ખેડોઇ થઈને અંજાર જતા માર્ગ પર આજે ટેન્કર પરથી ફંગોળાઈને એક કન્ટેનર બાજુમાંથી પસાર થઇ રહેલા એક્ટિવા પર પડતાં તેના પર સવાર અંજારના ત્રણ યુવકોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. આ લોહિયાળ… 
-  ગાંધીનગર રાજ્યના ૧૦૦ ડેમ હાઈએલર્ટ પર, ૨૮ ડેમ એલર્ટ અને ૧૭ ડેમ વોર્નિંગ એલર્ટ પરગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની ઋતુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૮૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ૮૯ ટકા વરસાદ, કચ્છમાં ૮૫.૧૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૮૩.૮૪ ટકા, જ્યારે પૂર્વ-મધ્યમાં ૮૧.૦૩ ટકા… 
-  નેશનલ હવે રિટેલ સ્ટોર કે મોલ્સવાળા તમારી પાસેથી મોબાઈલ નંબર નહીં માગેઃ જાણો કારણ…નવી દિલ્હીઃ મોબાઈલનો એક ત્રાસ છે સૌ કોઈ સહન કરે છે તે છે પ્રમોશનલ કોલ્સ અને મસેજ. ડીએનડી એક્ટિવેટ કર્યા બાદ પણ દિવસમાં ગમે ત્યારે તેમને કોઈપણ પ્રોડક્ટ કે સેવાના કોલ્સ કે મસેજ આવે છે. સવાલ એ થાય કે આ… 
-  નેશનલ રાશન કાર્ડ પર મફત અનાજ બંધ ન થાય તે માટે આ એક કામ ભૂલ્યા વિના કરી લેજો…નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર વર્ષોથી ગરીબ પરિવારોને મફતમાં રાશન આપે છે. આ પરિવારોનું બે ટંકનું ખાવાનું થઈ રહે અને કોઈ ભૂખ્યુ ન રહે તે માટે કૉંગ્રેસ સરકારે રાશન કાર્ડ સ્કીમ શરૂ કરી હતી, જે હજુ ચાલુ છે. આ સ્કીમ હેઠળ… 
-  આપણું ગુજરાત નવરાત્રી પાસના નામે છેતરાતા નહીં, ગુજરાત પોલીસે પહેલેથી ચેતવ્યા છે ખેલૈયાઓને…અમદાવાદઃ નવરાત્રી ભલે 22 સપ્ટેમ્બરથી શરૂ થવાની હોય, અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ અત્યારથી તૈયારીઓમાં લાગી ગયા છે. ખાસ કરીને યુવાનો દાંડિયા ક્લાસિસમાં જવાથી શરૂઆત કરે છે અને પછી તૈયારીઓમાં લાગી જાય છે. આ નવ દિવસ માટે કયા પાર્ટી પ્લોટમાં રમવા જવું… 
 
  
 








