- અમદાવાદ

મોડાસામાં નશામાં ધૂત શિક્ષકે બાઈકને ઉડાવીને બે વ્યક્તિને કિલોમીટર સુધી ઢસડ્યા
મોડાસાઃ ગુજરાતના મોડાસામાં હીટ એન્ડ રનની ગંભીર ઘટના બની છે, જેમાં નશામાં ધૂત શિક્ષકે એક બાઈકને ઉડાવીને દોઢેક કિલોમીટર સુધી બાઈક પર સવાર બે જણને ઢસડ્યા હતા. બન્નેને ભારે ઈજા થતા તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટના મોડાસાના…
- નેશનલ

Sardar Patel anniversary 2025: અસ્વસ્થ ગાંધીજીના ઉપવાસથી નારાજ હતા સરદાર અને કહ્યું હતું કે…
ભારત દેશની વાત કરીએ ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી, તેમ આપણે શાનથી બોલીએ છીએ. આ દેશને આ રીતે એક તાંતણે જોડવાનું સૌથી વધુ શ્રેય જેમને જાય છે તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતી છે. એકતા દિવસ તરીકે આ દિવસ…
- સ્પેશિયલ ફિચર્સ

શહેરી જીવનનો થાક કે પછી મોજ લેવાની ઈચ્છા? ભારતમાં કેમ લોકોને વહેલું નિવૃત્ત થવું છે
તમારા ઘર-પરિવાર કે પરિચિતોમાં એવા કેટલાય વડીલો હશે જેમને કામ કરવાની કોઈ જરૂર નથી, છતાં તેઓ ઘરે બેસવા નથી માગતા. પોતાનો ધંધો હોય કે કોઈ નોકરી, જો તેમનાથી કામ થતું હોય તો તેઓ કરે જ છે. 60 વર્ષે નિવૃત્ત થયા…
- નેશનલ

બેંગલુરુ રોડ રેજનો કંપારી છૂટે તેવો વીડિયોઃ કારચાલક અને પત્નીને 14 દિવસની કસ્ટડી
બેંગલુરુઃ બેંગલુરુમાં એક ફૂડ એપના ડિલિવરી બૉય પર કાર ફેરવી દેવાના કેસમાં કારચાલક કપલ અને પત્નીને 14 દિવસની કસ્ટડી કોર્ટે આપી છે, ત્યારે બીજી બાજુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. એક સામાન્ય રોડ રેજની ઘટનાનો આટલો કરૂણ અંજામ…
- Uncategorized

કચ્છના રાપરમાં કેમ પાળીયાઓની થાય છે પૂજાઃ જાણો અનેરી પરંપરા વિશે
ભુજ: વિક્રમ સવંત ૨૦૮૨ના પ્રારંભને ભાતીગળ પ્રદેશ કચ્છના સીમાવર્તી રાપર તાલુકાના ભીમાસર ગામના યુવાનોએ વિશિષ્ટ રીતે ઉજવણી કરીને ગામના અને વાગડ પંથકના ઇતિહાસને જીવંત કર્યો હતો. ભીમાસરના યુવાનોએ નવા વર્ષની શરૂઆત પાળીયા પૂજન દ્વારા કરી હતી. અહીં પાળીયાઓની આજુબાજુ રહેલા…
- સ્પેશિયલ ફિચર્સ

YouTube કરશે કમાલઃ હવે એકદમ જૂના વીડિયો પણ તમે એચડી ક્વોલિટીના જોઈ શકશો
મનગમતું જૂનું ગીત કે કોઈ નેતા કે ચિંતકની સ્પીચ યુ ટ્યૂબ પર અવેલેબલ તો હોય છે, પરંતુ તે વીડિયોની ક્વોલિટી તમને જોઈએ તેવી હોતી નથી. દસકાઓ જૂના વીડિયો તે સમયની ટેકનોલોજી પ્રમાણે બન્યા હોવાથી તેને સાચવવા ખૂબ જ અઘરા છે.વીડિયોને…
- મનોરંજન

એક દીવાને કી દીવાનિયતઃ ઓછી માર્કેટિંગ, પણ બોક્સ ઓફિસ પર મચાવે છે ધૂમ
હર્ષવર્ધન રાણાની ફિલ્મો સાથે આવું જ થાય છે કે શું, પરંતુ તેની ફિલ્મો થિયેટરોમાં આવનારી હોય ત્યારે હલ્લાબોલ નથી થતું, પરંતુ સારો બિઝનેસ કરી જાય છે. અગાઉ સનમ તેરી કસમ સાથે પણ આમ જ થયું હતું ત્યારે હવે તેની ફિલ્મ…
- આમચી મુંબઈ

BMCની ચૂંટણી લડવા ઈચ્છુકો રાહ જોઈ રહ્યા છે 11 નવેમ્બરનીઃ જાણો શું છે કારણ
મુંબઈઃ બિહારની ચૂંટણી પૂરી થાય પછી દેશની આર્થિક રાજધાની અને સૌથી ધનાઢ્ય મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે. ભાજપ અને શિવસેના (યુબીટી) આમને સામને હોવાથી અને રાજ્યમાં નવા રાજકીય સમીકરણો રચાયા બાદની આ પહેલી ચૂંટણી હોવાથી દેશભરની નજર પાલિકાની…
- કચ્છ

કચ્છમાં 24 કલાકમાં છ જણે જીવાદોરી ટૂંકાવીઃ મોટેભાગે કારણો અકબંધ…
ભુજઃ દેશભરમાં આત્મહત્યાના કેસ ચિંતા જગાવનારા છે. મોટેભાગે પરિવાર કે આસપાસના લોકોને સંકેતો નથી મળતા કે તેમની નજીકની વ્યક્તિ કઈ મનોસ્થિતિમાંથી પસાર થઈ રહી છે અને તે એટલા તણાવમાં છે કે જીવન ટૂંકાવવા જેવો અઘરો નિર્ણય લઈ લેશે. તો ઘણીવાર…









