- ભુજ
કચ્છના આ શહેરોમાં પશુઓમાં ફરી દેખાયો લમ્પીરોગઃ માલધારીઓ ફફડ્યા
ભુજઃ આજથી બરાબર ત્રણ વર્ષ અગાઉ દૂધાળાં પશુઓ માટે જાણે કાળ બનીને ત્રાટકેલા લમ્પી વાઇરસ નામના રોગચાળાના લક્ષણો ધરાવતો રોગ સમગ્ર રાજ્યની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોમાં ફરી દેખાવા લાગતાં માલધારીઓ ચિંતિત બન્યા છે. માંડવી તાલુકાના કાઠડા, શિરવા, નાના લાયજા…
- ભાવનગર
ભાવનગરમાં એક ટ્રેનને લીલી ઝંડી આપવા ત્રણ કેન્દ્રીય પ્રધાન રહ્યા હાજરઃ સૌરાષ્ટ્રવાસીઓની વધી સુવિધા
ભાવનગરઃ સૌરાષ્ટ્રવાસીઓને અન્ય રાજ્યોમાં જવા માટે રેલવેની સુવિધાઓ ઘણી ઓછી મળતી હોવાની ફરિયાદો થાય છે. ત્યારે રેલવેએ વધુ એક સુવિધા સૌરાષ્ટ્રવાસીઓને આપી છે. રેલવેથી અયોધ્યા સીધા જઈ શકો તે માટે ભાવનગર-અયોધ્યા કેન્ટ ટ્રેનને આજે ખુદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે લીલી…
- મનોરંજન
સન ઓફ સરદાર અને ધડકની સિકવલ્સ સૈયારા સામે ધરાશાયીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શન
ફિલ્મ માત્ર તેના સ્ટારકાસ્ટને લીધે નથી ચાલતી ઘણી બાબતો છે જે દર્શકોને થિયેટરો સુધી ખેંચી લાવે છે. 1લી ઑગસ્ટે મલ્ટિસ્ટારર સન ઓફ સરદાર-2 અને લવસ્ટોરી ધડક-2 રિલિઝ થઈ, પણ બે નવા નિશાળિયા અહાન પાંડે અને અનીત પડ્ડાની ફિલ્મ સૈયારા સામે…
- મનોરંજન
પૈસા આપો અને નેશનલ ફિલ્મ અવોર્ડ લઈ જાઓ! : આ મહાન કલાકારને મળી હતી આવી ઓફર
લગભગ 30 વર્ષ બાદ કિંગ ખાન તરીક જાણીતા શાહરૂખ ખાનને જવાન ફિલ્મ માટે નેશનલ ફિલ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો. આ જ રીતે રાણી મુખરજીને પણ એવોર્ડ એનાયત કરાયો. આ બન્નેને એવોર્ડ મળશે તેવું લગભગ કોઈએ વિચાર્યું ન હતું, પણ બોલીવૂડના…
- મનોરંજન
Gujarati film Maharani review: સારા વિષયની ગાડી પાટા પરથી ઉતરી ગઈ ને…
ઘણા પ્રોફેશન એવા છે જે આપણી તાતી જરૂરિયાતો પૂરી કરી છે, પરંતુ તેમના વિશે વાતો નથી થતી. આવું જ એક પ્રોફેશન છે ઘરકામ. ઘરકામ કરતો નોકર કે નોકરાણી જેને ઘણા ઘરોમાં માસી કે કાકા કહીને બોલાવવામાં આવતા હોય છે તે…
- મનોરંજન
આમિર ખાને ભુજના આ ગામ સાથે સંબંધ નિભાવ્યો, ફરી બન્યો ગામનો મહેમાન
ભુજઃ વર્ષ ૨૦૦૧માં દુનિયાભરમાં રિલિઝ થયેલી આમિર ખાન અભિનિત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત સુપરહિટ હિન્દી ફિલ્મ ‘લગાન’નું જ્યાં સેટ બનાવીને શૂટિંગ થયેલું એ ભાતીગળ કુનરિયાની નજીક આવેલા કોટાય ગામ ફરી અભિભૂત થયું, કારણ કે બે દાયકા પહેલા અહીં આવેલા…
- મનોરંજન
ડેન્ટલ સર્જનના બદલે એક્ટિંગ અપનાવનારી ગુજરાતી છોકરીએ જીત્યો નેશનલ એવોર્ડ, જાણો જાનકીની રસપ્રદ વાતો
ગઈકાલે જ વશ-2નું ટ્રેલર લૉંચ થયું. આ ફિલ્મ માટે એક દિવસમાં બે સારા સામાચર આવ્યા. ગઈકાલે જાહેર થયેલા 71મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ વશની શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ માટે પસંદગી થઈ અને ફિલ્મની હીરોઈન જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ માટે…