- ભુજ

કામધંધો ન કરતા પુત્રને ઠપકો આપવાનું પિતાને પડ્યું ભારેઃ બાપ ઊંઘમાં હતો ને દીકરાએ…
ભુજઃ બેકારી નામની મહામારીથી આખું વિશ્વ પરેશાન બન્યું છે તેવામાં સરહદી કચ્છના નખત્રાણા તાલુકાના વિગોડી ગામમાં નોકરી વગરના પુત્રના ડામાડોળ ભવિષ્ય માટે ચિંતિત પિતાની કામ-ધંધો કરવા માટેના આગ્રહથી કંટાળેલા હતાશ પુત્રએ નિંદ્રાધીન પિતાની પથ્થરો વડે નિર્મમ હત્યા નિપજાવી દેવાનો બનાવ…
- નેશનલ

ગોવાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિ નાઈકનું નિધનઃ મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પણજીઃ ગોવાના કૃષિ પ્રધાન અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રવિ નાઈકનું મંગળવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે 79 વર્ષીય નાયક તેમના વતન પોંડામાં હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. તેમને પોંડાની એક ખાનગી હોસ્પિટલમાં…
- સ્પેશિયલ ફિચર્સ

શિયાળામાં ખૂબ વપરાતા ફ્લાવર-બ્રોકલીને આ રીતે ફટાફટ સાફ કરો
શિયાળાની વહેલી શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળાની ઋતુનો એક ખાસ ફાયદો હોય છે, આ ત્રણ-ચાર મહિના બજારોમાં લીલાછમ શાકભાજી મળે છે અને સસ્તા પણ મળે છે. ખાસ કરીને ગુજરાતી ઘરોમાં…
- આમચી મુંબઈ

બીએમસીની ચૂંટણી પહેલા મુંબઈમાં કેમ લાગ્યા છે યોગી આદિત્યનાથના પોસ્ટર
મુંબઈઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ હિન્દુત્વવાદી વિચારધારાવાળા લોકોમાં પ્રિય છે અને ભાજપ દરેક રાજ્યોની ચૂંટણીમાં તેમની લોકપ્રિયતાનો ઉપયોગ કરે છે. જોકે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી 2024માં થઈ છે અને મહાયુતી સત્તામાં છે ત્યારે મુંબઈમાં લાગેલા યોગી આદિત્યનાથના પોસ્ટરે સૌનુ…
- સ્પેશિયલ ફિચર્સ

બેઠાં બેઠાં પગ હલાવવાની આદત તમારા આરોગ્ય વિશે આપી રહી છે આ સંકેતો
આપણી ઘણી સામાન્ય લાગતી આદતો વાસ્તવમાં શરીર કે મનમાં ચાલી રહેલા ફેરબદલના સંકેતો હોય છે, જેને સમજવાની દરકાજ આપણે કરતા નથી. બાળકથી માંડી વૃદ્ધો આવી આદતોનો ભોગ બનાત હોય છે, પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ જાણી તેના નિવારણના બદલે આપણે ક્યારેક…
- મહારાષ્ટ્ર

દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં લંપટ બાબા સામે થઈ ફરિયાદ
રત્નાગિરીઃ દિલ્હીની કૉલેજમાં ચૈતન્યાનંદ નામના બની બેઠેલા બાબાની કામવાસનાની લીલા બહાર આવી હતી ત્યારે આવી જ ઘટના મહારાષ્ટ્રના રત્નાગિરીમાં બની છે. અહીં ગુરુકુલમાં વિદ્યાર્થિનીઓનું શારિરીક શોષણ કરનારા કોકરે મહારાજ સહિત બે સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. અહીંના ખેડ તાલુકામાં આધ્યાત્મિક…
- મનોરંજન

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારનો આ સભ્ય ઝંપલાવશે બિહારની ચૂંટણીમાં
પટનાઃ ખૂબ વિવાદાસ્પદ રીતે મોતને ભેટનારા બિહારના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની બહેનોએ ભાઈના મોતનું કારણ શોધવા ખૂબ જ મહેનત કરી. કમનસીબે હજુ સુધી સુશાંતના મોત પાછળનું રહસ્ય હજુ સુધી ઘુંટાતું જ રહ્યું છે. સુશાંતે જાતે મોતને વ્હાલું કર્યું કે તેની…
- ભુજ

રોડસાઈડ હોમ ડેકોરની ચીજવસ્તુઓ વેચાતી ન હોવાથી ગરીબ પરિવારો મુંઝવણમાં
ભુજઃ દિવાળીના તહેવારો નજીક આવી ચુક્યા છે ત્યારે ભુજ સહીત કચ્છના શહેરી વિસ્તારોમાં હોમ ડેકોરની કલાત્મક ચીજવસ્તુઓ વહેંચતા ફેરિયાઓ ઠેર-ઠેર ગોઠવાયા છે. આ ફેરિયાઓ મૂળ તો બિહારના છે પરંતુ છેલ્લા લગભગ બે દાયકાઓથી કચ્છ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સ્થાયી થયા…
- સ્પેશિયલ ફિચર્સ

દિવાળીમાં માત્ર દસ રૂપિયામાં આ રીતે ચમકાવો તમારી ત્વચાઃ ફેશિયલની જરૂર નહીં પડે
દિવાળીની સફાઈ, ઘરમાં નાસ્તા બનાવવા, ખરીદી કરવામાં ચહેરા પર થાક જણાતો હશે અને ત્વચા શુષ્ક થઈ ગઈ હશે. આના સોલ્યુશન તરીકે તમે જશો સીધા બ્યૂટીપાર્લરમાં અને કરાવશો હજારોના ફેશિયલ. એક તો પાર્લરમાં અપોઈન્ટમેન્ટ ન મળે, પછી બહુ ભીડને લીધે સર્વિસ…









