- ભુજ
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં મરણ પામેલા દહીંસરાના યુવકના ડીએનએ આખરે મેચ થયા : ૧૬મા દિવસે ગામમાં અંતિમવિધિ પૂર્ણ કરાઈ
ભુજ: ગત ૧૨મી જૂનના રોજ અમદાવાદમાં તૂટી પડેલા એર ઇન્ડિયાના ડ્રિમ લાઈનર પ્લેનમાં સવાર ભુજ તાલુકાના દાહીસરા ગામના ૩૨ વર્ષીય યુવક અનિલ શાતાજી ખીમાલીના નશ્વર દેહના દુર્ઘટનાના ૧૬મા દિવસે માદરે વતનમાં અંતિમ સંસ્કાર કરાયા છે.અષાઢી બીજના દિવસે અનિલના ડીએનએ મેચ…
- આપણું ગુજરાત
ગુજરાત કૉંગ્રેસને કોણ બેઠી કરશે? નેતાગીરીનો દુકાળ અને પડકાર…
અમદાવાદઃ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ રાજકીય ચડતી પડતી આવ્યા કરે છે અને ઘણા પક્ષોને, નેતાઓને ગુજરાતની પ્રજાએ પ્રેમ પણ કર્યો છે અને પાણીચું પણ આપ્યું છે, પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાત ભાજપનું એકહથ્થું શાસન જોઈ રહ્યું છે. આ માટે…
- સ્પેશિયલ ફિચર્સ
શરીર માટે પાણી અનિવાર્ય, પણ દિવસમાં કેટલું પાણી પીવું તે જાણો છો?
આજકાલ લોકો ઓનલાઈન હેલ્થ ટીપ્સ વાંચીને પોતે જ એક્સપર્ટ બની જાય છે. આવા લોકો પોતાની સાથે બીજાના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે, પરંતુ પાણી પીવાની પણ એક રીત છે…
- નેશનલ
હવે રૉની જવાબદારી પંજાબ કેડરના ઓફિસર પરાગ જૈન સંભાળશે…
નવી દિલ્હીઃ ફિલ્મોમાં રૉ એજન્ટ તરીકે કે રૉના બૉસ તરીકે કામ કરતા ઘણા અભિનેતાને તમે જોયા હશે. ભારત પર આવતા કોઈપણ વિદેશી આક્રમણ કે તેની કોઈપણ જાતની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું કામ રૉ દ્વારા કરવામાં આવે છે. રિસર્ચ એનાલિસિસ વિંગ…
- ભુજ
કચ્છના કાંઠાળ વિસ્તારો પર મેઘમહેર જારી: માંડવીમાં વધુ ત્રણથી સાડા ચાર ઈંચ વરસાદ
ભુજઃ હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે શુભ માનવામાં આવતાં આદ્રા નક્ષત્રમાં અને અષાઢી બીજના શુકનવંતા દિવસથી થઇ રહેલા વરસાદે સરહદી કચ્છના કાંઠાળ પટ્ટામાં અને ખાસ કરીને બંદરીય માંડવી તાલુકામાં ચાર ઇંચથી વધારે…
કચ્છમાં કિશોરીઓ સાથેની જાતીય સતામણીના ત્રણ બનાવો
ભુજઃ તાજેતરમાં અમેરિકાએ ભારતમાં મહિલાઓએ એકલા યાત્રા ન કરવા માટે એક પરિપત્ર બહાર પાડ્યો હતો ત્યારે દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, પરંતુ દેશભરમાં બનતી ઘટનાઓ આપણને પણ એ વિચારતા કરી મૂકે છે ક શું ખરેખર આપણો દેશ મહિલાઓ માટે…
- મનોરંજન
ઉમરાવ જાન ફિલ્મની એક મોટી જવાબદારી આ ગુજરાતીએ લીધી હતીઃ જાણો છો?
અભિનેત્રી રેખાની 1981માં રિલિઝ થયેલી ફિલ્મ ઉમરાવ જાન ફરી ચર્ચામાં આવી છે કારણ કે 27મી જૂનથી તે દેશના અમુક થિયેટરોમાં રિ-રિલિઝ થઈ છે. આ પહેલા ગુરુવારે ફિલ્મની એક પ્રિમિયર પાર્ટી યોજાઈ, જે બોલીવૂડમાં ચર્ચાનો વિષય બની અને સોશિયલ મીડિયામાં તેના…
- મનોરંજન
આલિયા ભટ્ટ અને જ્હાનવી કપૂરે આ રીતે રિક્રિએટ કર્યું રેખા મેજિકઃ જૂઓ વીડિયો અને તસવીરો…
અભિનેત્રી રેખાનો આજે પણ એટલો ચાર્મ છે કે તેની જૂની ફિલ્મની રિ-રિલિઝની પ્રિમિયર પાર્ટી બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. મુંબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં બોલીવૂડના કેટલાય સિતારાઓ આવ્યા હતા, જેમાં આલિયા ભટ્ટ પણ સામેલ હતી. આલિયાએ પાર્ટીમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું…
- મનોરંજન
Maa Film review: કાજોલનો દમદાર અભિનય, પણ હૉરર ફિલ્મમાં હૉરર ઓછું
મુંજ્યા, પરી, છોરી જેવી હૉરર ફિલ્મો થોડા સમયમાં આવી છે. આ જ જૉનરની એક ઔર ફિલ્મ મા આજે રિલિઝ થઈ છે. થિયેટરમાં પહેલેથી સિતારે ઝમીન પર અને કુબેરા છે અને મા સાથે પ્રભાસની ફિલ્મ કન્નપા પણ રિલિઝ થઈ છે. આ…