- આમચી મુંબઈ

ભ્રષ્ટાચાર ડામવા બનાવેલા લોકપાલ એક નહીં સાત લક્ઝરી કાર ખરીદશે!
મુંબઈઃ 2014ની ચૂંટણી પહેલા સામાજિક સેવક અણ્ણા હઝારે અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા જે લોકપાલ કાયદાની માગણી કરી હતી, તે લોકપાલ હાલમાં વિવાદમાં સપડાયા છે. લોકપાલ ઓફિસ તરફથી એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે,…
- ભુજ

કચ્છમાં આગજનીના સેંકડો બનાવઃ ગૌશાળામાં ફટાકડાથી આગ, 900 મણ ઘાસચારો ખાખ
ભુજઃ દીપોત્સવી પર્વની અવનવા ફટાકડા ફોડીને કરવામાં આવેલી ઉજવણી દરમ્યાન રણપ્રદેશ કચ્છમાં આગજનીના નાના-મોટા સેંકડો બનાવો સામે આવતાં લોકોના જીવ પડીકે બંધાયા હતા, સદ્ભાગ્યે જાનહાની ટળી હતી પરંતુ માલસામાનનું વ્યાપક નુકસાન થયું હતું. અગ્નિશમન દળના પ્રદીપભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર, દિવાળી…
- સ્પેશિયલ ફિચર્સ

બાળકોનો આ ફેવરિટ ફટાકડો છે સૌથી ખતરનાક, કેન્સરનો પણ ખતરો…
દિવાળીએ દસ્તક દઈ દીધી છે. સૌથી મોટો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. આજે રજાના માહોલ વચ્ચે ઠેરઠેર રોશની અને લેસર લાઈટ્સ શૉથી શહેરો શણગારવામાં આવ્યા છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાનું બાળકોએ તો અઠવાડિયા પહેલા શરૂ કરી કરી દીધું છે.…
- નેશનલ

ફાયર ક્રેકર્સ ઈન્સ્યોરન્સ વિશે સાંભળ્યું છે? હજુ મોડું નથી થયું લેવો હોય તો લઈ લો
દિવાળી એટલે દરેક માટે અલગ અલગ પ્રકારનું સેલિબ્રેશન. કોઈ માટે રજાઓ અને વેકેશન, કોઈ માટે નવા કપડા તો કોઈ માટે પરિવાર સાથેની મોજમજા, પણ બાળકોથી માંડી ઘણા મોટા લોકોને પણ એક કોમન વસ્તુ છે જે ગમે છે અને તે છે…
- રાજકોટ

દિવાળીની પૂર્વસંધ્યાએ રાજકોટમાં લોહી વહ્યુંઃ નજીવી બાબતે ત્રણની હત્યા
રાજકોટઃ દિવાળીનો તહેવાર દરેક ઘર પરિવાર માટે આનંદ અને નવા વર્ષની નવી આશાઓ સાથેનો હોય છે, પરંતુ રાજકોટના બે પરિવાર માટે દિવાળી ગમગીનીમાં ફેરવાઈ ગઈ છે. રાજકોટમાં નજીવી બાબતે બે જૂથો વચચે ઘર્ષણમાં ત્રણ જણનો જીવ ગયો છે અને અન્યોને…
- અમદાવાદ

પુત્ર-પુત્રવધુની અમેરિકા જવાની ઈચ્છા ખેડૂતપિતાને ભારે પડીઃ 40 લાખની છેતરપિંડીની ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી વિદેશ લઈ જવાની લાલચ આપી એક ખેડૂતની છેતરામણી કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. ગાંધીનગરના સરઢવ ગામના એક ખેડૂતે પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના પુત્ર અને પુત્રવધુને અમેરિકા મોકલવાની લાલચ આપી રૂ. 40 લાખની છેતરપિંડી કરી છે.…
- નેશનલ

મુંબઈગરાઓ-દિલ્હી જેવા હાલ ન થાય જોજોઃ ફટાકડા ફોડતા પહેલા આ વાંચો
મુંબઈઃ આજે સૌથી મોટો તહેવાર દિવાળી ધામધમૂથી ઉજવાઈ રહી છે. આ આનંદના તહેવારમાં નવા કપડા, નવી વસ્તુઓ, મીઠાઈ, નાસ્તા સાથે ફટકડા ફોડવાનો રિવાજ પણ સામેલ છે, પરંતુ પ્રકૃતિ હવે આપણને આની પરવાનગી ન આપતી હોય તેમ લાગી રહ્યું છે. આમા…









