- મનોરંજન

ઘરે પુત્રજન્મ થયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેમ પરિણિતીની આવી તસવીરો કેમ શેર કરી?
દિવાળીના આગલા દિવસે એટલે કે કાળી ચૌદશના દિવસે અભિનેત્રી પરિણિતી ચોપરા અને આપના રાજ્યસભાના સાંસદ રાઘુવ ચઢ્ઢાના ઘરે પારણુ બંધાયું. રાઘવે પોતે જ સોશિયલ મીડિયા હેન્ડલ પર દીકરાની પધરામણીની ખબર આપી. ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના લોકોએ તેને વધામણા પણ આપી દીધા…
- આમચી મુંબઈ

મનસેના દીપોત્સવનો વીડિયો પર્યટન વિભાગના સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા વિવાદ…
મુંબઈઃ મુંબઈ બહાર રહેતા લોકોને મુંબઈમાં પર્યટન માટે આકર્ષીત કરવા મહારાષ્ટ્ર પર્યટન વિભાગે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર દીપોત્સવના અમુક વીડિયો અને તસવીરો મૂકી, પરંતુ આ તસવીરો દાદર ખાતેના છત્રપતિ શિવાજી મહારાજ પાર્કના છે, જ્યાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દીપોત્સવનું…
- સ્પેશિયલ ફિચર્સ

બજારમાં મૂળા આવી ગયા છે, તમારા ઘરે આવે તે પહેલા આ વાંચી લો
શિયાળીની ધીમી શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે ગુલાબી ઠંડી અને મોડી રાત્રે ઠંડો પવન અનુભવાય છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થાય છે. લગભગ પંદરેક દિવસ બાદ શિયાળો સત્તાવાર રીતે આવી જશે અને તેની સાથે જ બજારમાં લીલુંછમ શાક,…
- ભુજ

કચ્છમાં સમયસર આવી ગયા પરદેશી મહેમાનોઃ હવે પર્યટકો, ફોટોગ્રાફર્સ નાખશે ધામા
ભુજઃ સરહદી કચ્છમાં આ વર્ષે સારો વરસાદ વરસ્યા પછી એશિયાના સૌથી મોટા બન્ની ઘાસિયા મેદાનો જીવંત થઈ ગયા છે. બન્નીમાં વેટલેન્ડના મુખ્ય ચાર પ્રકાર છે જેમાં સૌથી નાનું પાણીનું વેટલેન્ડ કર અને ચછ, ઠાઠ અને બધાથી મોટો ધાંધ કહેવાય છે.વાઇલ્ડ…
- મનોરંજન

વિતેલા જમાનાની સુંદર અભિનેત્રી નરગિસની કાર્બન કૉપી જોવી છે? તો જુઓ આ તસવીરો
બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્રીનના સમયમાં ઘણી અભિનેત્રીઓ એવી છે જેની બરાબરી આજે પણ કોઈઆ કરી શકતું નથી. મધુબાલા, માલા સિન્હા, નૂતન જેવી અભિનેત્રીઓમાં એક નામ તરક જ ઉમેરવાનું મન થાય અને તે છે નરગિસ. રાજ કપૂર સાથે જોડી જમાવી એકથી…
- નેશનલ

મોટા ઉપાડે બિહારમાં મતદારો માટે આંદોલન ચલાવનારા રાહુલ ગાંધી હવે ગાયબઃ હાર ભાળી ગયા કે શું?
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસથી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. દિલ્હીના ફેમસ ઘંટાવાલા મીઠાઈવાળાની દુકાનમાં જઈ લાડુ બનાવતા શિખી રહ્યા છે, ઈમરતી તળી રહ્યા છે. આ વીડિયો દ્વારા રાહુલ ભલે લોકોના નેતા તરીકે પોતાની જાતને પુરવાર કરવા…
- નેશનલ

GST 2.0 વેપારીઓને ફળ્યુ, દિવાળીમાં છ લાખ કરોડની જંગી ખરીદી, જાણો જનતાએ શું ખરીદ્યું
સારો વરસાદ થાય અને વરસ સારું જવાની આશા બંધાઈ ત્યારે માનવામાં આવે કે દિવાળી સારી જશે, દિવાળીમાં ખરીદી નીકળશે. આ વખતે વરસાદે તો લગભગ દિવાળી સુધી સાથ નિભાવ્યો, પરંતુ સારા વરસાદ સાથે સરકારના જીએસટીમાં સુધારા અને લોકોની ખરીદશક્તિ વધતા વેપારી-વિક્રેતાઓની…









