- નવસારી

વરસાદ વેરી બન્યોઃ નવસારી જિલ્લાના 355 ગામની ખેતીને ભારે અસરઃ સરકારી મદદની આશા…
અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ વેરી બન્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ નવરાત્રીથી સમયાંતરે વરસાદી માહોલ જામ્યા કરે છે અને માત્ર એકાદ બે ઝાંપટા નહીં પણ સાંબેલાધાર વરસાદ વરસે છે, જેથી જનજીવન પર અસર થઈ છે…
- સ્પેશિયલ ફિચર્સ

આવનારા વર્ષોમાં લાખો નોકરીઓ ઊભી થવાની સંભાવનાઃ બનાવો આ ક્ષેત્રમાં કરિયર…
દસમા બારમાની પરીક્ષા આપ્યા બાદ એવું તો શું ભણીએ કે ભણવાની મજા તો આવે, પણ સાથે કામ પણ મળી જાય. આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને પરિવારને સતાવતો હોય છે. આવનારા સમયમાં કેવા ક્ષેત્રોમાં રોકાણ થશે અને રોજગારી ઊભી થશે તેની…
- આમચી મુંબઈ

અજિત પવારની ઓફિસમાં લાવણી ડાન્સના મામલે આટલો રાજકીય ઘોંઘાટ શા માટે?
મુંબઈઃ દેશમાં દિવસની ઓછામાં ઓછી દસ એવી ઘટના બને છે જે દેશ માટે ચિંતાજનક હોય અને સત્તાધારી કે વિપક્ષે તે અંગે અવાજ ઉઠાવવાની જરૂર હોય, ચિંતન કરવાની જરૂર હોય. પરંતુ આડેધડ કોઈપણ મુદે સોશિયલ મીડિયામાં બબાલ કરવાની આદત માત્ર સામાન્ય…
- ભુજ

ભુજમાં એક પરિવારના ઘરની બાલ્કનીમાં અડધી રાત્રે કોઈ નવજાત બાળકીને મૂકી ગયું!
ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલા જલારામ નગરમા રહેતા એક પરિવારના મકાનની બાલ્કનીમાં મધ્યરાત્રીના સુનકાર વચ્ચે કોઈ અજ્ઞાત માતા પોતાના કાળજાના કટકા સમાન નવજાત બાળકને મૂકી જતાં આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.આ હૈયું ધ્રુજાવી દેતી ઘટના…
- અમરેલી

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી…
અમરેલીઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. દિવાળી પૂરી થયા બાદ પણ વરસાદની ઋતુ પૂરી થતી નથી અને મહામહેનતે ખેડૂતોએ ઉગાવેલા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે રસ્તાઓનું ધોવાણ અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને માઠી અસર…
- મહારાષ્ટ્ર

મહિલા ડોક્ટરની આત્મહત્યા પ્રકરણમાં બે નવા ટ્વિસ્ટઃ તપાસની દિશા બદલાશે…
મુંબઈઃ સાતારાના ફલટણની મહિલા ડોક્ટરની આત્મહત્યા કેસમાં બે નવા ટ્વિસ્ટ આવ્યા છે, જે તપાસની દિશા બદલી શકે છે. પોસ્ટમોર્ટ્મ રિપોર્ટ બદલાનું દબાણ અગાઉ પણ આ વાત બહાર આવી હતી કે પીએસઆઈ ગોપાલ બાદને મહિલા ડોક્ટર પર પોસ્ટમોર્ટમ રિપોર્ટ બદલવાનું દબાણ…
- ભુજ

કચ્છમાં શિયાળે ચોમાસું વાતાવરણ: ભુજ, અંજાર, રાપર સહિતના મથકોએ કમોસમી વરસાદ
ભુજઃ ચોમાસાની સત્તાવાર વિદાય વચ્ચે અરબી સમુદ્રમાં સર્જાયેલી મોસમી ગડબડીના કારણે રાજ્યભરની સાથે સીમાવર્તી જિલ્લા કચ્છના વાતાવરણમાં અચાનક આવેલા પલટા સાથે ભરશિયાળે કમોસમી માવઠું વરસી રહ્યું છે અને આ રણપ્રદેશના દસમાંથી છ તાલુકાઓમાં અંદાજે દોઢેક ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસી…









