- કચ્છ
ભુજમાં ભાદરવોઃ વરસાદી માહોલ ગયો અને અંગ દઝાડતી ગરમી શરૂ થઈ…
ભુજઃ ‘સેકન્ડ સમર’ તરીકે ઓળખાતા ભાદરવા મહિનાનો પ્રારંભ થઇ ચુક્યો છે એ વચ્ચે રણપ્રદેશ કચ્છ સહીત રાજ્યના કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વરસી રહેલા વરસાદે વિરામ લેતાં ભાદરવી તાપે આક્રમણ શરૂ કરી દેતાં જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે.કચ્છના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો…
- મનોરંજન
વૉર-2 કરતા વશ-2 બોક્સ ઓફિસ પર વધારે કમાઈ, પરમસુંદરી પણ ઠીકઠાક રહી…
જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ક્રોસ કલ્ચર રોમકોમને પહેલા દિવસે ઠીકઠાક પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યો છે. દિશેશ વિજનની આ રોમકોમે તેમની જ બીજી ફિલ્મ ભૂલ ચૂક માફ કરતા બોક્સ ઓફિસ પર વધારે સારું પર્ફોમ કર્યું છે.પરમસુંદરી શુક્રવારે…
- આમચી મુંબઈ
જરાંગેના ઉપવાસ જારીઃ આજે પણ મુંબઈગારાના થશે બેહાલ…
મુંબઈઃ મરાઠા સમાજમાં ઓબીસી આરક્ષણ આપવામાં આવે તે માટે મનોજ જરાંગેએ મુંબઈના આઝાદ મેદાન ખાતે ઉપવાસ કર્યા શરૂ કર્યા છે. ગઈકાલે જરાંગે મોટી સંખ્યામાં સમર્થકો સાથે મુંબઈ આવી પહોંચતા દક્ષિણ મુંબઈ લગભગ બંધ જેવું થઈ ગયું હતું અને ઘરની બહાર…
- આમચી મુંબઈ
RIL AGM 2025: મુકેશ અંબાણીની જાહેરાતથી લોકો ખુશખુશાલ, જીયોનો આઈપીઓ આવશે…
મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમની કંપની જીયોના આઈપીઓની જાહેરાત કરી રોકાણકારોને સરપ્રાઈઝ આપી છે. જોકે આ આઈપીઓ 2026ની પહેલા છ માસિકમાં આવશે. રિલાયન્સની એજીએમમાં આ જાહેરાત કરવામાં આવી.તે પહેલા જીયો સંભાળતા આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જીયો ગ્રાઙકોની સંખ્યા 50…
- મહેસાણા
ગુજરાતના મહેસાણાની તો વાત જ અનોખીઃ અહીં ગણપતિ દાદાને અપાય છે ગાર્ડ ઓફ ઑનર…
મહેસાણાઃ ગણેશોત્સવ મૂળ મહારાષ્ટ્રનો તહેવાર માનવામા આવે છે અને ઘરે કે સોસાયટીમાં ભગવાન દસ દિવસ માટે મહેમાન તરીકે લાવવાની પરંપરા મહારાષ્ટ્રમાં જ હતી, પરંતુ છેલ્લા દસેક વર્ષથી દેશના ઘણા રાજ્યોમાં આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય…
- ઇન્ટરનેશનલ
લે ગઈ દિલ ગુડિયા જાપાન કીઃ પીએમ મોદીને જે દારૂમા ડોલ ભેટમાં મળી તેના વિશે જાણો
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે જાપાનના બે દિવસના પ્રવાસે ટોક્યો પહોંચ્યા હતા. અહીં તેઓ ભારત-જાપાન વચ્ચેના 15મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. પોતાની જાપાન મુલાકાત દરમિયાન મોદી અહીંના પ્રખ્યાત શોરિંજન દારુમા જી મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજારીએ…
- ભાવનગર
કળિયુગી કલંકઃ બહેનને બ્લેકમેલ કરી સગાં ભાઈએ જ કર્યો બે વાર બળાત્કાર
ભાવનગરઃ કોઈપણ બાળકી, યુવતી કે પુખ્ત વયની મહિલા સાથે બળાત્કાર કે છેડતી પ્રકારની અમાનુષી ઘટના ઘટે છે ત્યારે તેને આશા હોય છે કે તેનાં પરિવારજનો, પિતા-ભાઈ કે મિત્રો તેની મદદએ આવશે, પરંતુ ગુજરાતના ભાવનગરમાં બનેલી ઘટનાએ સંબંધો પર એવું કલંક…
- મનોરંજન
Param Sundari movie review: ફીલ ગૂડ રોમકોમ, પણ ક્લાસિક બનતા બનતા રહી ગઈ
કામમાં બિઝી હોવ, મન અને તન બન્ને થાક્યા હોય, અથવા તો મસ્ત મૂડમાં હોવ, ફ્રેન્ડ્સ કે ફેમિલી સાથે ચિલ આઉટ કરવાનું મન થાય તો તમારી માટે એક ઑપ્શન જ્હાનવી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમસુંદરી જોવાનું પણ છે. આજે થિયેટરમાં રિલિઝ…