- રાજકોટ
રાજકોટમાં એકનું રોડ એક્સિડેન્ટ તો એક બાળકનું પાણીની ટાંકીમાં ડૂબવાથી મોત
રાજકોટઃ રાજકોટમાં મોતની બે ઘટનામાં એક 27 વર્ષીય યુવક તો એક માત્ર ચાર વર્ષીય બાળકના મોત થયા છે. ગોંડલ-રાજકોટ નેશનલ હાઇવે પર ભરૂડી ગામના પાટિયા પાસે આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18ZT 1941 નંબરની એસ ટી બસે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ પરિવારે પાકિસ્તાન સાથે કરેલા બિઝનેસ ડીલને કારણે ટ્રમ્પે ભારતને બાજુ પર મૂકી દીધું
વૉશિંગ્ટનઃ ભારત અને અમેરિકાના સંબંધો ઘમા વણસી ગયા છે અને તેના માટે ભારત અને રશિયાની નિકટતા જવાબદાર માનવામાં આવે છે, પરંતુ અમેરિકાના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર (એનએસએ) જેક સુલિવને કંઈક અલગ જ કારણ આપ્યું છે. તેમના કહેવા અનુસાર અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
- મનોરંજન
પરમસુંદરીએ વિકએન્ડમાં કરી જબરી કમાણીઃ ઘણી ફિલ્મોને પાછળ છોડી
જ્હાનવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની 29મી ઑગસ્ટે રિલિઝ થયેલી ફિલ્મ પરમસુંદરી રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મનું પહેલા દિવસનું કલેક્શન ઠીકઠાક હતું, પરંતુ શનિ-રવિમાં ફિલ્મે સારી કમાણી કરી છે.દિનેશ વિજનની ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો વકરો કરી રહી છે. ફિલ્મની સાથે…
- નેશનલ
અમારા પાઠ્યપુસ્તકોમાં આ સેક્સ્યુઆલિટીના પાઠ કેમ નથી?: બારમાં ધોરણની વિદ્યાર્થિનીએ SCમાં કરી અરજી
નવી દિલ્હીઃ એવા ઘણા વિષયો છે જેના વિશે આજની પેઢી ખુલ્લામને વાત કરે છે. આવા વિષયોમાંનો એક છે સેક્સ. વાત અહીં સ્કૂલોના પાઠ્ય પુસ્તકોમાં ટ્રાન્સજેન્ડર એટલે કે વ્યંઢળોની સેક્સ્યુઆલિટી સહિતનું સેક્સ એજ્યુકેશન આપવાની છે. આ મામલો છેક સુપ્રીમ કોર્ટમાં એક…
- નેશનલ
જનતાને મૂરખ બનાવી શકે એ ઉત્તમ નેતાઃ નીતિન ગડકરી દાઢમાં બોલ્યા
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે. કેન્દ્રીય પ્રધાન અને વરિષ્ઠ રાજકીય નેતા હોવા છતાં ગડકરી રાજકારણના જુઠ્ઠાણાં કે ભૂલ અંગે બિન્ધાસ્ત બોલવા માટે જાણીતા છે. અનેકવેળા તેમનું લક્ષ્ય વહીવટમાં થતા વિલંબ પર પણ કેન્દ્રિત હોય…
- નેશનલ
આ કારણે બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાના કર્મચારીઓની અરજીની સુનાવણી ન કરી
નવી દિલ્હી: એર ઈન્ડિયા હવે સંપૂર્ણપણે પ્રાઈવેટ કંપની બની ગઈ હોવાથી કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી થઈ શકે એમ નથી એવો ચૂકાદો બોમ્બે હાઇકોર્ટે આપ્યો છે. એર ઇન્ડિયા લિમિટેડ (એઆઇએલ) હવે કોઈ સાર્વજનિક ફરજ નથી બજાવતી, હકીકતમાં પ્રાઇવેટાઇઝેશન…
- મનોરંજન
પોલીસ સ્ટેશન મેં ભૂતઃ સત્યાની જોડી 30 વર્ષ બાદ આવી રહી છે હૉરર કોમેડી ફિલ્મ લઈને
મુંબઈનું ભાઈ કલ્ચર, ગોળીઓનો વરસાદ, ગૂંડાઓની પર્સનલ લાઈફ અને નંબર વન મ્યુઝિક સાથેની લગભગ ત્રીસેક વર્ષ પહેલાની સત્યા ફિલ્મ યાદ છે. ભીખુ મ્હાત્રે, સત્યા, કલ્લુમામા જેવા યાદગાર પાત્રો અને સપને મે મિલતી હૈ, ગોલી માર ભેજે મેં જેવા ગીતોને લીધે…
- નેશનલ
પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિક્સ થશેઃ સુપ્રીમ કોર્ટે વિરોધ કરતી યાચિકા ફગાવી
નવી દિલ્હીઃ પેટ્રોલમાં 20 ટકા ઈથોનોલ મિક્સ કરી વેચવાનો વિરોધ કરતી યાચિકા સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે, તેથી હવે ઈથોનોલ મિક્સ્ડ પેટ્રોલ વેચવાની છૂટ મળી ગઈ છે. (No Ethanol free petrol)અને દેશના વાહનચાલકોને ઈથોનોલ ફ્રી પેટ્રોલનો વિકલ્પ મળશે નહીં. ઈથોનોલ…
- મનોરંજન
Priya Marathe death: એક ઑનસ્ક્રીન બહેન રડી પડી અને બીજી તો સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ
પવિત્ર રિશ્તા ટીવી સિરિયલમાં વર્ષાનો રોલ કરનારી અભિનેત્રી પ્રિયા મરાઠે માત્ર 38 વર્ષની ઉંમરે કેન્સરને કારણે ગઈકાલે સવારે મોતને ભેટી ગઈ. મરાઠી અને હિન્દી ટીવીજગત માટે આ ખૂબ જ શોકિંગ ન્યૂઝ હતા અને આ સાથે પ્રિયાના ફેન્સ પણ દુઃખી થઈ…
- કચ્છ
જાણો કચ્છમાં કોણ બનાવી રહ્યું છે સિંગાપોર કરતા પણ વિશાળ સૉલાર પાર્ક…
ભુજ: દેશની અગ્રણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ ધીરુભાઈ અંબાણીએ ગુજરાતના સરહદી કચ્છમાં ૫,૫૦,૦૦૦ એકર જેટલી વિશાળ જગ્યા પર વિશ્વના સૌથી મોટા સિંગલ-સાઇટ સોલાર પ્રકલ્પને સાકાર કરવાની જાહેરાત કરી છે.સિંગાપોર દેશના કદ કરતા ત્રણ ગણો મોટો આ પ્રકલ્પ દરરોજ ૫૫…