- ભુજ

ગરીબનું નસીબ પણ ગરીબઃ નોર્મલ ડિલિવરી છતાં પત્ની અને જોડીયા બાળકો ખોઈ બેઠો શ્રમિક
ભુજઃ દરેક શ્રમિક પરિવાર દિવસરાત પરસેવો પાડે, ભૂખ્યા રહે અને બે પૈસા કમાય એ આશામાં કે તમના બાળકોનું પેટ ભરાય, પણ ગરીબ પરિવારનું ક્યારેક નસીબ પણ ગરીબ હોય છે. કચ્છમાં આવી એક ઘટના બની છે, જેમાં એક શ્રમિક પરિવારે ગણતરીના…
- સ્પેશિયલ ફિચર્સ

વર્ષના અથાણાં બનાવી ખાવાની મજા લેતા હો તો પહેલા આ જાણી લો, ક્યાંક બીમાર ન પડી જાઓ
દેશભરમાં ખાટા-મીઠા, તીખાં એમ વિવિધ અથાણા મહિલાઓ ઘરે બનાવતી હોય છે અને આખું વર્ષ સાચવતી હોય છે. ગુજરાતી મહિલાઓ તો લગભગ એકાદ ડઝન જેટલા વિવિધ વેરાઈટીઝના અથાણાં કાચની બરણીમાં સાચવી રાખવામાં આવતા હોય છે અને મન થાય ત્યારે છુંદો, ગુંદા,…
- નેશનલ

ICAI CA September Result 2025: દેશમાં ટૉપ કરનાર મુકુંદે મેળવ્યા સોમાંથી સો ટકા
નવી દિલ્હીઃ એક સમયે ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવું ડોક્ટર બનવા કરતા પણ અઘરું માનવામા આવતું અને પાસિંગ પર્સન્ટેજ વધીને દોઢ કે બે ટકા રહેતું, આથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી રહેતી. વર્ષ 2025માં આવેલા પરિણામાં સીએ ગ્રુપ-1નું પરિણામ 24.66…
- સ્પેશિયલ ફિચર્સ

Right to Disconnect: ઓફિસ અવર્સ પછી ડીઈઓના કોલ્સ નહીં ઉપાડે સ્કૂલના ટ્રસ્ટીઓ
મોબાઈલ ફોન્સ આવ્યા બાદ એક વાત ઘણી સારી છે કે તમે ગમે ત્યારે, ગમે તે સમયે કોઈનો સંપર્ક સાધી શકો છો, પરંતુ આ સવલત માથાનો દુઃખાવો બની જાય છે કારણ કે તમારી શાંતિ અન પ્રાઈવસી છીનવાઈ જાય છે અને ટાણે…
- મનોરંજન

આ કારણે શાહરૂખ ખાને જન્મદિવસે માગી ફેન્સની માફી, ફેન્સ વિલા મોઢે પાછા ફર્યા
અભિનેતા શાહરૂખ ખાનનો આજે 60મો જન્મદિવસ છે. 2જી નવેમ્બરે દિલ્હીમાં જન્મેલા શાહરૂખે બોલીવૂડનો બાદશાહ બનવા માટે લાંબી સફર ખેડી છે અને તેનો ફળ સ્વરૂપે કરોડો લોકોનો પ્રેમ તેનો મળ્યો છે. આજે તે 60 વર્ષનો થયો ત્યારે દેશભરમાંથી અને વિદેશમાંથી પણ…
- મનોરંજન

યામી ગૌતમની ફિલ્મ હકની રિલિઝ સામે અવરોધઃ શાહ બાનોના પરિવારે કોર્ટમા કરી અરજી
અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશમીની ફિલ્મ હક સામે અવરોધ આવીને ઊભો છે. ફિલ્મ જેમના કેસ પર આધારિત છે તે શાહબાનોના પરિવારજનોએ કોર્ટમાં ધા નાખી છે. ફિલ્મમેકર્સે શરિયતના કાયદાનો ખોટી રીતે રજૂ કર્યો છે અને શાહ બાનોના કેસ પર ફિલ્મ…
- મનોરંજન

અભિનેતા પંકજ ત્રિપાઠીના માતાનું દેહાંતઃ દીકરો સ્ટાર છે તે માતાને ખબર જ ન હતી
નેશનલ એવોર્ડ વિનર એક્ટર પંકજ ત્રિપાઠીના માતા હેમવંતીદેવીનું 89 વર્ષની વયે નિધન થઈ ગયું છે. વર્ષ 2023માં તેમના પિતાનું 99 વર્ષે નિધન થયું હતું ત્યારે માત્ર ત્રણ વર્ષમાં અભિનેતાએ માતા-પિતા બન્નેને ગુમાવ્યા છે.પંકજના માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તે પોતાના ગામ…
- હેલ્થ

ચશ્માથી દૂર રહેવું હોય તો સવાર સવારમાં આ વસ્તુઓનું કરો સેવન
આજકાલ માત્ર ઉંમરલાયક નહીં, પણ ચાર કે પાંચ વર્ષના બાળકોને પણ ચશ્મા હોય છે. વિવિધ કારણો સાથે વધતો જતો સ્ક્રીન ટાઈમ બાળકોની આંખોને નુકસાન કરી રહ્યો છે ત્યારે શરીરનું રતન મનાતા આંખનું જતન કરવું ખૂબ જ આવશ્યક બની જાય છે.…
- અમદાવાદ

દ્વારકામાં યુવાન ખેડૂતની આત્મહત્યાઃ કૉંગ્રેસે કર્યા આકરા પ્રહાર
અમદાવાદઃ ગુજરાતમાં સતત કમોસમી વરસાદને લીધે ખેતરો નદીમા ફેરવાઈ ગયા છે. મગફળી સહિત મોટાભાગના પાકને ભારે નુકસાન થયું છે. સિઝનનમાં પૂરતો વરસાદ વરસી ગયો હોવાથી ખુશખુશાલ ખેડૂતો માટે માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે. ભાણવડના યુવાન ખેડૂતે જીવન ટૂંકાવ્યું…









