- અમદાવાદ

બાંગ્લાદેશની ગેરકાયદે રહેતી 12 મહિલા સહિત 14 મહિલાને દેહવ્યાપારમાંથી બચાવાઈ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ભરૂચ જિલ્લા પોલીસના સ્થાનિક ગુના શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપએ એક સંયુક્ત કાર્યવાહીમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સાથે સંકળાયેલા દેહ વેપાર રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને 14 મહિલાને રેસ્ક્યુ કરી હતી, જેમાં 12 બાંગ્લાદેશી મહિલાનો સમાવેશ થાય છે. ગેરકાયદેસર…
- જૂનાગઢ

મ્યુલ એકાઉન્ટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન કરનારા 8 જણ જૂનાગઢથી ઝડપાયા…
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ રાજ્ય સરકારે સાયબર ફ્રોડ સામે છેડેલી જંગમાં મ્યુલ અકાઉન્ટ્સ હોલ્ડર્સ પક્કડમાં આવી રહ્યા છે. જૂનાગઢમાં પણ 8 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.તપાસની વિગતો અનુસાર દેશભરમાં 9 એકાઉન્ટ પર અલગ અલગ 360 ફરીયાદો નોંધાવવામાં આવી…
- આપણું ગુજરાત

સરકારના વાંકે જ 165 સરકારી પ્રોજેક્ટ્સ ખોરંભાયા, ગુજરાત સરકારે આપ્યા આ આદેશ…
જમીનની ફાળવણી ન થવાથી ગુજરાતના 165 પ્રોજેક્ટ્સ ગોકળગાયની ગતિએ અમદાવાદઃ ગુજરાત સરકારે જનતાના હીત માટે પાસ કરેલા લગભગ 165 જેટલા પ્રોજેક્ટ્સનું કામ ખોરંભે ચડ્યું છે અથવા ગોકળગતિએ ચાલી રહ્યું છે કારણ કે જે તે પ્રોજેક્ટ્સ માટે જમીનની ફાળવણી જ થઈ…
- અમદાવાદ

દાહોદ 10 ડિગ્રીએ ઠર્યું, નલિયાને પાછવ મૂકી અમરેલી વધારે ઠંડુગાર શહેર
અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની ઋતુ જોઈએ તેવી જામતી નથી. ડિસેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વહેલી સવાર અને મોડી સાંજે ઠંડીનો થોડો ચમકારો વર્તાય છે. રાજ્યના આઠથી નવ મથક એવા છે જ્યાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું હતું. સામાન્ય રીતે ગુજરાતમાં…
- અમદાવાદ

સો કરોડના સાયબર ફ્રોડમાં ઈડીએ પાંચ સામે ચાર્જશીટ દાખલ કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ લોકોને મહિને દસથી બાર હજાર કમિશનની લાલચ આપી તેમના એકાઉન્ટમાં સાયબર ફ્રોડ સહિતના ચિટિંગના રૂ.૧૦૦ કરોડથી વધુ નાણાં જમા કરી તેને યુએસડીટી મારફ્ત દુબઇ મોકલવાના કાંડમાં સુરત સબ-ઝોનલ ઓફ્સિના એન્ફેર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર,…
- અમદાવાદ

ગુજરાતમાં એક કરતા વધારે મતદાર કાર્ડ ધરાવતા મતદાર સાડા ત્રણ લાખ કરતા વધુ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં બે કે તેથી વધુ મતદારના ઓળખ કાર્ડ ધરાવતા લગભગ ૩.૭૮ લાખ નોંધાયેલા મતદારોને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૦ ની જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ નોટિસ મળવાની શક્યતા છે. રાજ્યમાં મતદાર યાદીના ચાલી રહેલા ખાસ સઘન સુધારણા દરમિયાન, ૩,૭૭,૬૩૫…
- અમદાવાદ

શહેરમાં સૌરાષ્ટ્રનો પ્રથમ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે રાજકોટમાં
અમદાવાદઃ રાજકોટ શહેર પાણીની અછત માટે જાણીતું છે. ઉનાળામાં પાણીની તંગી તીવ્ર બનતી હોય છે ત્યારે શહેરીજનોને રાહત આપે તેવા સમાચાર છે કે શહેરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ બે વર્ષમાં બનીને તૈયાર થશે. સૌરાષ્ટ્રનો પહેલો 150 મિલિયન લીટર પર ડે…









