- વેપાર
સ્થાનિક ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણ વધતાં 3509નો ઝડપી ઉછાળો, સોનું વધુ 610 ઝળક્યું…
મુંબઈ: અમેરિકા ખાતે ગત ઑગસ્ટ મહિનાના ફુગાવામાં 0.4 ટકાનો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ ઉપરાંત રોજગાર ક્ષેત્ર પણ નબળું પડી રહ્યું હોવાના નિર્દેશો સાથે ગઈકાલે ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ ઔંસદીઠ 3673.95 ડૉલરની નવી ઊંચી સપાટી નોંધાવ્યા…
- આમચી મુંબઈ
ખબરદાર મુંબઈને બોમ્બે કહ્યું છે તો…કપિલ શર્માને આ ધમકી કોણે આપી?
કૉમેડિયન કપિલ શર્માનો શૉ હવે ઓટીટી પર આવે છે અને હજુપણ એટલો જ પોપ્યુલર છે. તેના શૉમાં અલગ અલગ સેલિબ્રિટી ગેસ્ટ તરીકે આવે છે અને તેની સાથે કપિલ મસ્તીમજાક કરે છે. આ શૉનો એક બહુ મોટો ચાહકવર્ગ છે, પણ હાલમાં…
- મનોરંજન
ઐશ્વર્યા રાયને હાઈકોર્ટથી મોટી રાહતઃ કોર્ટના તારણો જાણવા જેવા
નવી દિલ્હીઃ બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને દિલ્હી હાઈ કોર્ટે મોટી રાહત આપતા આદેશ આપ્યો છે કે તેનાં AI જનરેટેડ ફેક ફોટો, વીડિયો વગેરેને 72 કલાકમાં હટાવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચને અગાઉ કલાકારની પરવાનગી વિના ઇન્ટરનેટ…
- જૂનાગઢ
રાહુલ ગાંધી અચાનક કેમ આવી રહ્યા છે જૂગાઢના ભવનાથમાંઃ જાણો કારણ
જૂનાગઢઃ મેં મહિનામાં ગુજરાતમાં કૉંગ્રેસનું અધિવેશન ભરાયું હતું અને તે સમયે જ કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુજરાતમાં વર્ષ 2027ની ચૂંટણીમાં કૉંગ્રેસની જીતની વાત કરી હતી અને તે માટે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને કામે લાગવાની હાકલ કરી હતી. તે સમયે તેમણે એમ…
- અમદાવાદ
પોખરામાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા
અમદાવાદઃ નેપાળમાં ફાટી નિકળેલી હિંસાને લીધે ભારતના ઘણા નાગરિકો ફાસાયા હોવાના વીડિયો વાયરલ થયા હતા. ગઈકાલે ઉપાસના ગીલ નામની એક યુવતીનો વીડિયો ભારે વાયરલ થયો હતો, જેમાં તેણે અહીંની વરવી સ્થિતિની વાત કરી હતી અને ભારતીય સરકારને મદદ માટે અપીલ…
- આમચી મુંબઈ
મુંબઈગરાઓ તૈયાર રહેજોઃ આ દિવસોમાં ફરી ધોધમાર વરસાદ પડવાની શક્યતા
મુંબઈઃ થોડા દિવસો પહેલા જ મુંબઈમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી. શહેરના મોટાભાગના રસ્તાઓ નદીમાં ફેરવાય ગયા હતા અને લોકલ ટ્રેનસેવાઓને ભારે અસર થતાં જનજીવન ખોરવાયું હતું. લગભગ એકાદ અઠવાડિયાથી વરસાદે વિરામ લીધો છે ત્યારે હવે ફરી વાદળો બંધાઈ રહ્યા હોવાનું…
- સ્પેશિયલ ફિચર્સ
નેપાળ ભારતમાં સામેલ થવા માગતું હતું, પણ નહેરુએ ના પાડીઃ શું આ વાત સાચી છે?
આપણા પાડોશી દેશ નેપાળમાં હાલ ભારેલા અગ્નિ જેવો માહોલ છે. સરકાર સામે વિવિધ બાબતોથી નારાજ લોકો અને ખાસ કરીને યુવાનોએ આખો દેશ બાનમાં લીધો છે અને રાજકીય માહોલ ડહોળાઈ ગયો છે. ખૂબ શાંત, સુંદર આ હિન્દુ રાષ્ટ્રની સ્થિતિ દિવસે દિવસે…
- આમચી મુંબઈ
પુણેમાં સ્કૂલ સ્ટુડન્ટ્સના વિવાદમાં ગોળીબાર, અમેરિકા જેવું ગન કલ્ચર ભારતમાં?
પુણેઃ વર્ષોથી આપણે વાંચતા-સાંભળતા આવ્યા છે કે અમેરિકામાં 14 કે 17 વર્ષના બાળકે આંધાધૂંધ ગોળીબાર કર્યો. અમેરિકાનું ગન કલ્ચર જગતમાં બદનામ છે જ, પરંતુ આપણા મહારાષ્ટ્રના પુણેમાં બનેલી એક ઘટના આપણી માટે વધારે ચિંતાજનક છે. થોડા દિવસો પહેલા ગુજરાતના અમદાવાદની…
- નેશનલ
દૂરિયાં નઝદીકીયાં બન ગઈઃ વાઈસ પ્રેસિડેન્ટની ચૂંટણીમાં નીતિન ગડકરીના નવા મિત્ર કોણ?
નવી દિલ્હીઃ રાજકારણમાં તમામ મિત્ર અને તમામ શત્રુ હોય છે તે વાત તો નક્કી છે. નેતાઓના પક્ષ પલટા, સરકાર પાડી નાખાવાના કેટલાય ઉદાહરણો આપણી સમક્ષ છે. આથી કોણ નેતા કોની સાથે વાત કરે કે ક્યારે કયા પક્ષમાં ઠેકડો મારી દે…