- આમચી મુંબઈ
મુંબઈમાં નવરાત્રીના પહેલા પાંચ નોરતા વરસાદી વિધ્નની શક્યતાઃ જાણો આગાહી…
મુંબઈઃ મુંબઈમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છે અને હજુ આગામી પાંચ દિવસ વરસાદ પડવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે ત્યારે નવરાત્રીના પહેલા પાંચ નોરતા આયોજકો-ખેલૈયાઓને નિરાશ કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ-વિદર્ભમાં…
- કચ્છ
ભાદ્રપદા અમાવસ્યા અને સૂર્યગ્રહણની ઘટના વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપના બે આંચકા…
ભુજઃ સીસ્મિક રેડ ઝોનમાં આવેલા કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં એક સાથે ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો છે. વળી મહત્વની વાત એ છે કે, આ બંને ભૂકંપના આંચકાઓ અલગ અલગ ફોલ્ટ-લાઇનમાં અનુભવાયા છે.સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, આજે…
- ભુજ
મ્યાનમારમાં ફરી 7.7ની તીવ્રતાનો ભુકંપઃ કચ્છમાં પણ અનુભવાયો ઝટકો
ભુજઃ આપણા પાડોશી દેશ મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ ફરી આવતા તેની અસર બાંગ્લાદેશ સહિત કચ્છ સુધી અનુભવાઈ છે. બાંગ્લાદેશના ઢાકા અને ચિત્તાગોંગ સહિત બાંગ્લાદેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. બાંગ્લાદેશ હવામાન…
- મનોરંજન
જોલી એલએલબી-3ને પ્રેક્ષકોએ વધાવીઃ જાણો બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા
સુભાષ કપૂરની કોર્ટરૂમ ડ્રામા જૉલી એલએલબી-3 થિયેટરોમાં આવી ગઈ છે અને છવાઈ પણ ગઈ છે. અક્ષય કુમાર, અરશદ વારસી અને સૌરભ શુક્લા સાથે આ ફિલ્મમાં ગજરાજ રાવ અને સીમા બિશ્વાસ પણ છે. ફિલ્મ બે દિવસથી સારું કલેક્શન કરી રહી છે.…
- ભુજ
કચ્છમાં આપઘાત-અકસ્માતના બનેલા જુદા-જુદા બનાવોમાં સાતના જીવ ગયા
ભુજઃ તહેવારોના શરૂ થઇ ચૂકેલા કાઉન્ટડાઉન વચ્ચે રણપ્રદેશ કચ્છમાં બનેલા જુદા-જુદા અપમૃત્યુના બનાવોમાં સાત લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.મોટરસાઇકલ પર સવાર થઈને દેવભૂમિ દ્વારકાથી માતાના મઢના દર્શને આવતા મેસુરભાઈ ખીમાભાઈ વારોતરિયા (ઉ.વ.૫૨)નું સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર…
- મનોરંજન
Homebound film review: થિયેટરમાં પૂરી થયા પછી આ ફિલ્મ તમારા દિલ-દિમાગમાં ચાલતી રહેશે…
કોઈપણ કલાકૃતિ ઉત્કૃષ્ટ ત્યારે જ કહેવાય છે જ્યારે તે તેના વાચકો અને દર્શકોના દિલ અને દિમાગ પર લાંબા સમય સુધી કબ્જો જમાવીને બેસી જાય. આજથી દસ વર્ષ પહેલા આવેલી ફિલ્મ મસાન પણ આમાની એક હતી. ગંગા તીરે સળગતી ચિતાઓ સાથે…