- સ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે ગોપાષ્ટમી?: ગૌપૂજાના આ ખાસ દિવસની જાણો પૂજાવિધિ અને મહાત્મ્ય…
નાનપણથી જ આપણે ગાયને માતા કહેવાનું બાળકોને શિખવાડીએ છીએ. હિન્દુધર્મમાં ગાય પવિત્ર પ્રાણી છે અને તેની પૂજાનું મહાત્મ્ય છે. આમ તો રોજ આપણે ગાય સહિત તમામ પ્રાણીઓનું જતન કરવું જોઈએ, પણ ખાસ આજના દિવસે ગૌપૂજાનું વિશેષ મહત્વ છે. આજે ગોપાષ્ટમી…
- મનોરંજન

બાહુબલિ-3ની એડવાન્સ્ડ બુકિંગ શરૂઃ હજુ બધા કાઉન્ટર ખુલ્યા નથી ત્યાં આટલી કરી નાખી કમાણી
અમરેન્દ્ર બાહુબલિ, શિવગામિની, ભલ્લાદેવ જેવા પાત્રો સાથે દસ વર્ષ પહેલા ભારતીય થિયેટરો પર રીતસરની ત્રાટકેલી ફિલ્મ બાહુબલિ ફરી આવી રહી છે. એસએસ રાજમૌલીની આ ફિલ્મનો ત્રીજો ભાગ બાહુબલિ એપિક 31મી ઑક્ટોબરે ગ્લોબલી રિલિઝ થશે. ફિલ્મના પહેલા અને બીજા ભાગે કમાણીના…
- કચ્છ

કચ્છઃ માવઠાને લીધે ઇસબગુલ, કપાસ અને જીરું સહિતના પાકમાં ભારે નુકસાનીની ભીતિ
ભુજઃ ગુજરાતમાં ચોમેર કમોસમી વરસાદના કહેરને લીધે વિવિધ ખેતપેદાશોને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કચ્છમાં પણ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સામાન્ય જનજીવન પર તો આની અસર થઈ છે, પરંતુ ખેડૂતોની મહેનત પર પણ પાણી ફરી વળ્યું છે.જિલ્લા…
- આમચી મુંબઈ

ફડણવીસ-શિંદે વચ્ચેનુ શીતયુદ્ધ ફરી ચર્ચામાંઃ શિંદેના આરોગ્ય ખાતા પર ફડણવીસની તરાપ!
મુંબઈઃ ભાજપ અને શિવસેનાના પ્રધાનો વચ્ચે મનમેળ ન હોવાની ઘણી ખબરો બહાર આવે છે. આ સાથે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એકનાશ શિંદે અને વર્તમાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વચ્ચેનું શીતયુદ્ધ ઘણીવાર નજરે ચડી જાય છે. ફરી ફડણવીસના એક નિર્ણયે બન્ને વચ્ચેના…
- નવસારી

વરસાદ વેરી બન્યોઃ નવસારી જિલ્લાના 355 ગામની ખેતીને ભારે અસરઃ સરકારી મદદની આશા…
અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદ વેરી બન્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ નવરાત્રીથી સમયાંતરે વરસાદી માહોલ જામ્યા કરે છે અને માત્ર એકાદ બે ઝાંપટા નહીં પણ સાંબેલાધાર વરસાદ વરસે છે, જેથી જનજીવન પર અસર થઈ છે…
- સ્પેશિયલ ફિચર્સ

આવનારા વર્ષોમાં લાખો નોકરીઓ ઊભી થવાની સંભાવનાઃ બનાવો આ ક્ષેત્રમાં કરિયર…
દસમા બારમાની પરીક્ષા આપ્યા બાદ એવું તો શું ભણીએ કે ભણવાની મજા તો આવે, પણ સાથે કામ પણ મળી જાય. આ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને પરિવારને સતાવતો હોય છે. આવનારા સમયમાં કેવા ક્ષેત્રોમાં રોકાણ થશે અને રોજગારી ઊભી થશે તેની…
- આમચી મુંબઈ

અજિત પવારની ઓફિસમાં લાવણી ડાન્સના મામલે આટલો રાજકીય ઘોંઘાટ શા માટે?
મુંબઈઃ દેશમાં દિવસની ઓછામાં ઓછી દસ એવી ઘટના બને છે જે દેશ માટે ચિંતાજનક હોય અને સત્તાધારી કે વિપક્ષે તે અંગે અવાજ ઉઠાવવાની જરૂર હોય, ચિંતન કરવાની જરૂર હોય. પરંતુ આડેધડ કોઈપણ મુદે સોશિયલ મીડિયામાં બબાલ કરવાની આદત માત્ર સામાન્ય…
- ભુજ

ભુજમાં એક પરિવારના ઘરની બાલ્કનીમાં અડધી રાત્રે કોઈ નવજાત બાળકીને મૂકી ગયું!
ભુજઃ ભુજ શહેરના મુંદરા રોડ પર આવેલા જલારામ નગરમા રહેતા એક પરિવારના મકાનની બાલ્કનીમાં મધ્યરાત્રીના સુનકાર વચ્ચે કોઈ અજ્ઞાત માતા પોતાના કાળજાના કટકા સમાન નવજાત બાળકને મૂકી જતાં આ મુદ્દો ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.આ હૈયું ધ્રુજાવી દેતી ઘટના…
- અમરેલી

અમરેલીના ડુંગર પોલીસ સ્ટેશનની સતર્કતાથી રાભડા-કણકોટ માર્ગ પર મોટી દુર્ઘટના ટળી…
અમરેલીઃ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કમોસમી વરસાદે કહેર વરસાવ્યો છે. દિવાળી પૂરી થયા બાદ પણ વરસાદની ઋતુ પૂરી થતી નથી અને મહામહેનતે ખેડૂતોએ ઉગાવેલા પાકને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. આ બધા વચ્ચે રસ્તાઓનું ધોવાણ અને ઠેર ઠેર પાણી ભરાતા જનજીવનને માઠી અસર…









