- આપણું ગુજરાત

એકનું એક તેલ વારંવાર વાપરનાર સામે સરકારે હજુ પગલાં લીધા નથી
ગુજરાતીઓ તેમના તળેલા નાસ્તા-ફરસાણ માટે જાણીતા છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર તહેવારોના સમયે અથવા તો આખું વર્ષ ગુજરાતમાં ગાંઠિયા સહિતના ઘણા તળેલા નાસ્તા બને છે, મોટા પાયે નિકાસ પણ થાય છે. ગુજરાતમાં નિયિમિતપણે સેંકડો કિલો તળેલો નાસ્તો દેશ વિદેશમાં પણ…
- સ્પેશિયલ ફિચર્સ

રસોડાના મસાલીયાની આ વસ્તુના સેવનથી ઘટે છે વજન
ગૃહિણીઓના મસાલાના ડબ્બામાં બે-ચાર લવિંગ હોય છે. દાળ સાથે અનેક બીજી વાનગીઓમાં પણ લિવંગનો ઉપયોગ થાય છે. આ સાથે મુખવાસમાં પણ લવિંગનો ઉપયોગ થાય છે. ખાસ કરીને જે લોકો ચરબી વધવાથી પરેશાન છે તેમણે આ સમાચાર ખાસ વાંચવા જેથી ચરબી…
- આપણું ગુજરાત

યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપેઃ ગુજરાતની આ ટ્રેનના રૂટમાં થયો છે ફેરફાર
દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. જેથી પ્રવાસીઓ તેની નોંધ લે તેમ રેલવેએ…
- નેશનલ

બજેટમાં આપવામાં આવેલા લક્ષ્યાંકના આટલા ટકા ખર્ચ્યા રેલવેએ
ભારતના મોટા કેન્દ્રીય ઉપક્રમોમાં ભારતીય રેલવે પોતાના બજેટ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અગ્રેસર હોવાનો દાવો રેલવેએ કર્યો હતો. રેલવેએ જણાવ્યા અનુસાર ભારતીય રેલવેએ એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં રૂ. ૨.૪૪ લાખ કરોડના વાર્ષિક લક્ષ્યાંકમાંથી રૂ. ૧.૧૩ લાખ કરોડ (૪૬.૬ ટકા) ખર્ચીને ટોચનું સ્થાન…
- સ્પેશિયલ ફિચર્સ

સોમાંથી 70 ટકા મહિલાઓને સતાવે છે આ સમસ્યાઃ સર્વે
માસિકધર્મ એ સ્ત્રીના શારિરીક અને માનસિક સ્વાસથ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરે પિરિયડ્સ આવે છે. ત્યારે આ સમયે દુખાવો તે ખૂબ જ મોટી સમસ્યા છે. સ્કૂલ-કોલેજે જતી કે પછી કામ પર જતી મહિલાઓ માટે આ મોટી સમસ્યા…
- આપણું ગુજરાત

સુરતમાં ફરી ગ્રીષ્માકાંડઃ પ્રેમીએ પ્રેમિકાને જાહેરમાં રહેંસી નાખી
સુરતમાં ફરી એક ઘટના બની છે જેમાં પ્રેમીએ પ્રેમિકાની સરાજાહેર હત્યા કરી છે. અહીં જ છોડા સમય પહેલા ગ્રીષ્મા નામની યુવતીનું પ્રેમીએ પરિવારની હાજરીમાં ચપ્પુ ચલાવી ગળું ચીરી નાખ્યું હતું. આ ઘટનાની યાદ અપાવતી ઘટના ફરી બની છે.સુરતના સચીન જીઆઈડીસી…
- આપણું ગુજરાત

દિહોરમાં એક સાથે દસ ચિત્તા સળગીઃ આખું ગામ હિબકે ચડ્યું
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં એક બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના પ્રવાસના ચોથા દિવસે સવારે બસને અકસ્માત નડ્યો હતો. રાજસ્થાન નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના બનતાં 12 લોકોનાં મોત…
- આપણું ગુજરાત

કડકાઈઃ સુરત ટ્રાફિક પોલીસે આટલા લાયસન્સ સસ્પેન્ડ કર્યા
સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનું ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ બાઇકે ફોન પર વાત કરનારા, રોંગ સાઈડમાં વાહન ચલાવનારા અને બેજવાબદારીપૂર્વક વાહન ચલાવતા લોકો સામે હવે તેમના લાઇસન્સ 90 દિવસ…
- આપણું ગુજરાત

અમદાવાદીઓને પસંદ નથી આવી રહી પોલીસની આ એપઃ જાણો શા માટે
હાલમાં પોલીસ દ્વારા અમદાવાદ શહેરમાં મોડી રાત સુધી ચેકિંગ માટે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ખાસ કરીને તથ્ય પટેલ અકસ્માત કેસ બાદ પોલીસ વધારે સજાગ બની છે અને મોડી રાત્રે વાહનોનું ચેકિંગ કરે છે. જોકે, તેનાથી લોકોની પ્રાઈવસી એટલે કે…
- આપણું ગુજરાત

આ ફૂલો માત્ર શોભાના ગાંઠિયા નથી, પણ તમારા સ્વાસ્થ્યને પણ રાખે છે મહેંકતુ
જો તમે હરિયાળી વચ્ચે રહેતા હો અને રોજ રંગબેરંગી ફૂલો તમારી નજરની સામે આવતા હોય, ખુશ્બુ ફેલાવતા હોય તો સો ટકા તમારું સ્વાસ્થ્ય સારું જ હોય. જાણે અજાણે પ્રકૃતિ આપણા તન અને મનને તંદુરસ્ત રાખતી જ હોય છે. પણ અમે…









