- અમદાવાદ

31 ડિસેમ્બરની ઉજવણીમાં મહિલાઓ સુરક્ષિત રહે તે માટે 71 શી ટીમ રહેશે તહેનાત
અમદાવાદઃ 31મી ડિસેમ્બરની ઉજવણી અને નવા વર્ષને વધાવવા માટે અમદાવાદના શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના એસ.જી.રોડ, સી.જી. રોડ, સિંધુ ભવન રોડ જેવા પ્રાઈમ લોકેશન તથા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ, ક્લબ જેવા સ્થળોએ યુવાનો એકત્રિત થઈ…
- આપણું ગુજરાત

લેન્ડ રેવન્યુ એક્ટ અંગે ફેરવિચાર કરવા ગુજરાત સરકારે કમિટી રચી
અમદાવાદઃ રાજ્ય સરકારે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ, ૧૮૭૯, તેના સંલગ્ન નિયમો અને ઠરાવોની સમીક્ષા કરવા અને જરૂરી સુધારા સૂચવવા માટે એક સમિતિની રચના કરી છે.નિવૃત્ત આઈએએસ અધિકારી સી. એલ. મીણાની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નિવૃત્ત આઈએએસ અધિકારીઓ એમ. બી. પરમાર…
- ભાવનગર

અમદાવાદ સીબીઆઈ કોર્ટે સેન્ટ્રલ એકસાઈઝ ઈન્સ્પેક્ટરને પાંચ વર્ષની જેલ સજા જાહેર કરી, પત્ની પણ કન્વિક્ટેડ…
અમદાવાદઃ સીબીઆઈ કોર્ટે ભાવનગરના સેન્ટ્રલ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સના એક ઇન્સ્પેક્ટરને અપ્રમાણસર સંપત્તિના કેસમાં દોષિત ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ અને રૂ. 63 લાખના દંડની સજા ફટકારી હતી.આરોપી, કૌશિક અનવંતરાય કરેલિયા, અગાઉ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે એપ્રઈઝર અધિકારી તરીકે…
- રાજકોટ

રાજકોટના સોનીને પેઢીના કેશિયરે જ છેતર્યો, બે કરોડની છેતરપિંડી કરી…
અમદાવાદઃ રાજકોટમાં એક સોની વેપારી પોતાના જ કર્મચારીથી છેતરાયો હોવાની ઘટના બહાર આવી હતી. અહીંના જ્વેલર્સ શૉરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા માણસે અલગ અલગ સ્કીમ બનાવી રૂ. 1.99 કરોડની છેતરપિંડી કરી હોવાનું જાણવા મળ્યું હતું. જ્વેલર્સના નામે ખોટા વાઉચર પણ…
- Uncategorized

ગુજરાત ભીંડાના ઉત્પાદનમાં દેશભરમાં નંબર વનઃ દોઢ લાખ ટન ભીંડા ઉગાડ્યા
અમદાવાદઃ વેપાર-ધંધા સાથે રાજ્યમાં કૃષિ અને બાગાયતી પેદાશોમાં પણ ઘણી નવી ટેકનોલોજી અને પોલિસી અપનાવવામાં આવી છે. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતી અને બાગાયતી પાક આજીવિકાનું મુખ્ય સાધન પણ છે ત્યારે ગુજરાતે હવે બાગાયતી પાકમાં પણ દેશમાં પહેલું સ્થાન…
- જૂનાગઢ

માંડાવડ ખાતે છેડતીનો મામલો ગરમાયો, આપના વિધાનસભ્ય પોલીસના પગે પડી ગયા…
અમદાવાદઃ વિસાવદર તાલુકાના માંડાવડ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત ત્રણ લોકો સામે કથિત હુમલા અને છેડતીની ઘટનાએ રાજનીતિમાં અલગ ગરમાવો લાવી દીધો છે. અહીંના મગફળી ખરીદ કેન્દ્રમાં સાવલિયા અને શ્રમિક પરિવાર વચ્ચેના ઘર્ષણ બાદ આ મામલાએ…
- અમદાવાદ

પ્રોપર્ટી રજિસ્ટ્રેશન માટે ગુજરાતે નિયમોને કડક બનાવ્યા…
અમદાવાદઃ જમીનના બોગસ અને છેતરામણા વ્યવહારો અટકાવવા અને જમીનમાલિકો-મકાનમાલિકોના હીતોનું રક્ષણ કરવા માટે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન એન્ડ સુપરિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ્સ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામા આવ્યું હતું. આ નિર્દેશ ગુજરાત હાઈકોર્ટના એક સીમાચિહ્નરૂપ ચુકાદાને આભારી છે. આ સાથે રજિસ્ટ્રેશનને…









