-  શેર બજાર

સેબીએ ઇન્વીટ્સના ધારાધોરણોમાં સુધારો કર્યો, લઘુત્તમ રોકાણ ઘટાડીને રૂ. ૨૫ લાખ કર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બજાર નિયમનકાર સેબીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ્સત) માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ ઘટાડીને રૂ. ૨૫ લાખ કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. આ રીતે સેબીએે તેને સેક્ધડરી માર્કેટના ટ્રેડિંગ લોટના કદ સાથે એકરૂપ…
 -  શેર બજાર

શેરબજારમાં ટ્રમ્પના સ્ટેટમેન્ટની ઝાઝી અસર ના થઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ટ્રમ્પ અને મોદીના વિધાનોથી ટેરિફની આફત હળવી થવાની આશા વચ્ચે પ્રારંભમાં સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે, તે છેલ્લા એક કલાકની વેચવાલીમાં ધોવાઇ ગયો હતો. જીએસટીના ધરખમ ફેરફારની બજાર પર જોઇએ એવી અસર વર્તાઇ નથી. જીએસટીના લાભ…
 -  નેશનલ

જીએસટીના સુધારા ભારતીય અર્થતંત્ર માટે પ્રોત્સાહક: મુકેશ અંબાણી
મુંબઇ: સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)ના સુધારાઓને આવકારતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ તેને ભારતીય અર્થતંત્રને વેગ આપવા માટે પ્રોત્સાહક પ્રેરકબળ ગણાવતાં કહ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં…
 -  આમચી મુંબઈ

જીએસટીમાં રાહત બાદ સરકાર નિકાસ પ્રોત્સાહન પેકેજ લાવવાની તૈયારીમાં
મુંબઇ: જીએસટીમાં સામાન્ય લોકોને રાહત આપ્યા બાદ હવે મોદી સરકાર આંતરરાષ્ટ્રીય વેપાર સાથે જોડાયેલા મુદ્દા પર મોટું પગલું લેવાની તૈયારીમાં છે. સરકારી સૂત્રો અનુસાર, કેન્દ્ર સરકાર ટૂંકસમયમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી પ્રભાવિત નિકાસકારો માટે ખાસ રાહત…
 
 








