Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.
  • શેર બજારForcast: After RBI's jumbo booster, focus on macro data: Meghraja's Mehr also important for market mood

    શેરબજારમાં ત્રણ મહિનાનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો

    નિલેશ વાઘેલામુંબઇ: અત્યંત અણધારી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા શેર બજારે સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહે, લગભગ ત્રણ મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો હતો. જોકે, આ તરફ વિદેશી હૂંડિયામણ બજારમાં ડોલર સામે રૂપિયો નવી નીચી સપાટીએ પહોંચ્યો હતો. સતત બીજા સપ્તાહમાં…

  • Top NewsSEBI IPO Rules

    સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા

    મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ મહત્ત્વના ફેરફારોમાં વિદેશી રોકાણકારોનો પ્રવેશ સરળ બનાવવા સાથે ખૂબ જ મોટી કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા છે. બજાર નિયામકના બોર્ડે તેની બોર્ડ મીટિંગમાં અનેક સુધારાઓને મંજૂરી આપી છે,…

  • શેર બજારCoal gasification technology

    કોલ ગેસિફિકેશન ટેકનોલોજી પ્રોત્સાહન માટે કોલસા મંત્રાલયનું અભિયાન

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્વચ્છ ઉર્જા તરફના વ્યૂહાત્મક પ્રયાસમાં, કોલસા મંત્રાલયે મુંબઈમાં કોલા ગેસિફિકેશન, સરફેસ એન્ડ અંડરગ્રાઉન્ડ ટેકનોલોજી પર એક ઉચ્ચસ્તરીય રોડ શોનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, ઉદ્યોગના નેતાઓ, ટેકનોલોજી પ્રદાતાઓ અને રોકાણકારો ભારતમાંકોલસાગેસિફિકેશનના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે…

  • શેર બજારવિવિધ કલરફુલ એપ્સ અને સર્કિટ જે ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ અને યુનિકોર્ન કંપનીઓનું પ્રતીક છે.

    ભારતના બિલિયન ડોલર ક્લબમાં નવા ૧૧ યુનિકોર્ન સામેલ

    નિલેશ વાઘેલામુંબઇ: વર્ષ ૨૦૨૫માં ભારતને યુનિકોર્ન તેજી જળવાઇ રહી છે અને ૧૧ નવા અબજ ડોલરના ખેલાડીઓ મળ્યા છે. સેકટરલ ધોરણે એઆઇ અને ટેકનોલોજી ક્ષેત્ર આગળ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ધોરણે નાણાંભંડોળ બાબતે મંદી અને નિયમનકારી અવરોધો છતાં, ભારત ૨૦૨૫માં સ્થિતિસ્થાપક બનીને…

  • વેપારજાણો ઇન્ફોસિસના શેરમાં કેમ આવ્યો એકાએક જોરદાર ઉછાળો

    જાણો ઇન્ફોસિસના શેરમાં કેમ આવ્યો એકાએક જોરદાર ઉછાળો

    નિલેશ વાઘેલામુંબઇ: આઇટી સેકટરમાં અમેરિકા સાથેની તંગદીલી અને ટેરિફ વોરના વાતાવરણમાં જ્યારે ગભરાટ અને મંદી જેવો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઇન્ફોસિસના શેરમાં શુક્રવારે એકાએક બે ટકાથી મોટો ઉછાળો નોંધાયો હતો. પાછળથી પ્રોફિટ બુકિંગને કારણે આ સુધારો થોડો ધોવાયો હતો,…

  • શેર બજારપહેલા દિવસે શેર બજારની શુભ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો

    નિફ્ટી ૨૫,૦૦૫ પોઇન્ટની ત્રણ સપ્તાહની ઊંચી સપાટીએે પહોંચ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સતત સાતમા દિવસની આગેકૂચમાં સેન્સેક્સે ૧૨૩ પોઇન્ટના સુધારા સાથે ૮૧,૫૦૦ની સપાટી વટાવી હતી જ્યારે, નિફ્ટી ૨૫,૦૦૫ની ત્રણ સપ્તાહ ઊંચી સપાટીએે પહોચ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા રેટ ઘટાડાની આશા વચ્ચે વૈશ્ર્વિક બજારોમાં જળવાયેલા તેજીના માહલની અસર સ્થાનિક…

  • શેર બજારOracle shares surge

    ઓરેકલના એક દિવસના ઉછાળાએ રિલાયન્સ અને મસ્કને ઝાંખા પાડ્યા!

    નિલેશ વાઘેલામુંબઇ: ઓરેકલની ૨૪૪ બિલિયનની એક દિવસની તેજી ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક જેવી સમગ્ર આઈટી ત્રિપુટી જેટલી મોટી છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવકમાં નોંધપાત્ર વૃદ્ધિનો અંદાજ જાહેર થયા પછી ઓરેકલના શેરમાં ૩૬ ટકાનો ઉછાળો આવ્યો, જેનાથી તેના માર્કેટ કેપમાં ૨૪૪ બિલિયન…

  • શેર બજારReasons for the fall in Patanjali Foods share price

    પતંજલિ ફૂડ્સના શેરમાં ૬૭ ટકાનું પતન? જાણો કારણ

    નિલેશ વાઘેલામુંબઇ: પતંજલિ ફૂડ્સના શેરમાં એકાએક તોતિંગ કડાકો પડતા રોકાણકારો ડઘાઇ ગયા હતા. આ કંપનીના શેરનો ભાવ રૂ. ૧૮૦૦થી સીધો રૂ. ૬૦૦ જેવો બોલાઇ ગયો હોવાથી આશ્ર્ચર્ય સર્જાયું હતું. સામાન્ય રીતે કંપનીને મોટો ઝટકો લાગ્યો હોય અથવા ખોટું થયું હોય…

  • શેર બજારટ્રમ્પની બમણી ટેરિફ નીતિ આજથી થશે લાગુ, USએ નોટિફિકેશન કર્યું જાહેર

    યુએસ ટ્રેડ ડીલના આશાવાદે શેરબજારના માર્કેટ કેપમાં રૂ. ૨.૫૫ લાખ કરોડનો વધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સતત છઠ્ઠા સત્રની આગેકૂચમાં આઈટી અને કેપિટલ ગુડ્સ શેરો સર્વાધિક વધ્યા હતા, જ્યારે ઓટો શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એક્સચેન્જના માર્કેટ કેપમાં રૂ. ૨.૫૫ લાખ કરોડનો વધારો નોંધાયો હતો. બુધવારે બીએસઈ સેન્સેક્સ ગત મંગળવારના ૮૦,૭૮૭.૩૦ના બંધથી…

  • શેર બજારStock market booms after India-Pakistan ceasefire, Sensex jumps 1890 points

    સેન્સેક્સ ૩૨૪ પોઈન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક સરક્યો

    નિલેશ વાઘેલામુંબઇ: વિશ્વબજારમાં ફેડરલના રેટકટની સંભાવનાએ આવેલા સુધારા સાથે સ્થાનિક સ્તરે અમેરિકા સાથેની વ્યાપાર વાટાઘાટોના સકારાત્મક પરિણામના આશાવાદ વચ્ચે વધેલી લેવાલીના ટેકાએ, સતત છઠ્ઠા દિવસે આગેકૂચ જાળવી રાખતાં સેન્સેક્સ ૩૨૪ પોઈન્ટ ઊછળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૫,૦૦૦ની નજીક સરક્યો હતો.બજારના સાધનોએ…

Back to top button