- શેર બજાર
ઓરેકલના એક દિવસના ઉછાળાએ રિલાયન્સ અને મસ્કને ઝાંખા પાડ્યા!
નિલેશ વાઘેલામુંબઇ: ઓરેકલની ૨૪૪ બિલિયનની એક દિવસની તેજી ટીસીએસ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક જેવી સમગ્ર આઈટી ત્રિપુટી જેટલી મોટી છે. ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવકમાં નોંધપાત્ર વૃદ્ધિનો અંદાજ જાહેર થયા પછી ઓરેકલના શેરમાં ૩૬ ટકાનો ઉછાળો આવ્યો, જેનાથી તેના માર્કેટ કેપમાં ૨૪૪ બિલિયન…
- શેર બજાર
સેબીએ ઇન્વીટ્સના ધારાધોરણોમાં સુધારો કર્યો, લઘુત્તમ રોકાણ ઘટાડીને રૂ. ૨૫ લાખ કર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બજાર નિયમનકાર સેબીએ પ્રાઇવેટ પ્લેસમેન્ટ હેઠળના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (ઇન્વીટ્સત) માટે પ્રાથમિક બજારમાં લઘુત્તમ ફાળવણી લોટ ઘટાડીને રૂ. ૨૫ લાખ કરવા માટે નિયમો સૂચિત કર્યા છે. આ રીતે સેબીએે તેને સેક્ધડરી માર્કેટના ટ્રેડિંગ લોટના કદ સાથે એકરૂપ…
- શેર બજાર
શેરબજારમાં ટ્રમ્પના સ્ટેટમેન્ટની ઝાઝી અસર ના થઇ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ટ્રમ્પ અને મોદીના વિધાનોથી ટેરિફની આફત હળવી થવાની આશા વચ્ચે પ્રારંભમાં સેન્ટિમેન્ટમાં સુધારો જોવા મળ્યો હતો, જોકે, તે છેલ્લા એક કલાકની વેચવાલીમાં ધોવાઇ ગયો હતો. જીએસટીના ધરખમ ફેરફારની બજાર પર જોઇએ એવી અસર વર્તાઇ નથી. જીએસટીના લાભ…