- ઈન્ટરવલ
કવર સ્ટોરી : દલાલ સ્ટ્રીટમાંથી અમેરિકાની જેન સ્ટ્રીટ કઇ રીતે કમાઈ બાર હજારના લાખ!
-નિલેશ વાઘેલા બજાર નિયામક ‘સેબી’ અનુસાર અમેરિકા સ્થિત જેન સ્ટ્રીટે ભારતીય બજારોમાં ગોલમાલ કરીને રૂ. 36,000 કરોડથી વધુનો ગેરકાયદેસર નફો મેળવ્યો છે! કંપની આરોપને ખોટો લેખાવી આદેશને પડકારવાની તૈયારી કરી રહી છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર એફએન્ડઓના રિટેલ ટ્રેડર્સનુ કુલ ચોખ્ખું…
- શેર બજાર
ટ્રમ્પની ટેરિફ ડેડલાઇન માથે આવતા દિશાવિહિન બની બજાર અથડાઇ ગયું, રોકાણકારોની નજર ટ્રેડ ડીલ પર!
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની નવમી જુલાઇની ટેરિફ ડેડલાઇન નજીક આવવા સાથે એશિયાઇ બજારોમાંથી પણ નબળા સંકેત મળવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ ખરડાઇ જતાં બજાર સોમવારે સપ્તાહના પહેલા દિવસે અથડાઇ ગયું હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીને કારણે પણ બજારનું માનસ ડહોળાયું હતું. રોકાણકારોની…
- વેપાર
અમેરિકાની ટોચની સંસ્થા જીઆઇએનો જ્વેલરી ગ્રેડિંગમાં પ્રવેશ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: જેમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા (જીઆઇએ) વર્ષના અંત સુધીમાં લેબગ્રોન ડાયમંડ માટેની ડિસ્ક્રિપ્શન સિસ્ટમ બંધ કરી રહી છે, ત્યારે બીજી તરફ જ્વેલરી ગ્રેડિંગ અને સર્ટિફિકેશન સર્વિસિસ સેગમેન્ટમાં પ્રવેશ કરી રહી છે. જીઆઇએ દ્વારા ટ્રેડર્સ અને ગ્રાહકોનો વિશ્ર્વાસ વધારવા…
- આમચી મુંબઈ
સરકાર દ્વારા આ વર્ષે વોટરમેલન સીડ્સની આયાત મંજૂરી પર બંદી…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ભારત સરકારે સંગઠિત ખેડૂત મંડળીના હિતોનેે ધ્યાનમાં રાખીને તરબૂચ કે કલિંગરના બીજની આયાતની મંજૂરી આ વર્ષે મોકૂફ રાખી છે. રાજસ્થાન સ્થિત ભારતીય કિસાન સંઘની અપીલ ધ્યાનમાં રાખીને કલિંગરના ખેડૂતોના હિતોની રક્ષા કરવા માટે સરકારે ચાલુ વર્ષ માટે…
- શેર બજાર
શેરબજારમાં સુનામી: સેન્સેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઉછળીને ૧૦૦૦ પોઇન્ટ નીચે કેમ પટકાયો?
નિલેશ વાઘેલામુંબઈ: અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઇરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કર્યા બાદ વિશ્વભરના ઇક્વિટી માર્કેટમાં આવેલા સુધાર સાથે સેન્સેક્સ રોકેટ ગતિએ ૧૦૦૦ પોઇન્ટ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે ઇઝરાયલે ઇરાન પર યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવતાં સેન્સેક્સ દિવસના ઉચ્ચતમ…
- શેર બજાર
પ્રાઇમરી માર્કેટમાં ફરી ધમાલ: સપ્તાહમાં રૂ. ૧૫,૦૦૦ કરોડના ભરણાં…
નિલેશ વાઘેલામુંબઇ: ભારતના પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલ જામી છે. સેકન્ડરી માર્કેટને કળ વળી હોવાથી મૂડીબજારનો માહોલ બદલાયો છે. આવતા સપ્તાહમાં ગ્લોબ સિવિલ પ્રોજેક્ટ્સ, એચડીબી ફાઇનાન્શિયલ સર્વિસિસ, કલ્પતરુ સહિતની ચાર કંપની મૂડીબજારમાંથી કુલ રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય…
- શેર બજાર
શેરબજાર ત્રણ દિવસની મંદી ખંખેરી કેમ ઉછળ્યું! ટ્રિગર ટ્રમ્પનું કે આરબીઆઈનું?
નિલેશ વાઘેલામુંબઇ: સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 25,000 થી ઉપર: બજારમાં સુધારા પાછળના મુખ્ય પરિબળોમાં, ટ્રમ્પના સંકેત, આરબીઆઈના નીતિ ફેરફાર અને એફઆઈઆઈની નવી લેવાલીનો સમાવેશ થાય છે. ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં તાત્કાલિક કોઈ નવી ઘટના ન ઘટવાથી રોકાણકારોએ થોડી રાહત અનુભવી હોવાથી…
- ઈન્ટરવલ
કવર સ્ટોરી: ભારત એક ન્યુક્લિઅર પાવર કેમ ફફડે છે પાક અને ચીન
-નિલેશ વાઘેલા એક તરફ રશિયા અને યુક્રેનનું યુદ્ધ સમાપ્ત થવાનું નામ લેતું નથી અને બીજી તરફ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે મિસાઇલ યુદ્ધ વધુને વધુ ભીષણ બની રહ્યું છે. જોકે, આ તમામ ઘટનાઓમાં ગૌરવ લેવા જેવી બાબત એ છે કે, નાપાક…