- વેપાર

સોનાચાંદીમાં અલ્પ વિરામ બાદ ફરી તેજી,
સોનામાં રૂ. ૧૩૫૦નો અને ચાંદીમાં રૂ. ૫૭૪૫નો ચમકારો(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: સોનાચાંદીમાં એકધારી અને વિક્રમી આગેકૂચ બાદ ગુરુવારે તુલનાત્મક ધોરણે સામાન્ય કહી શકાય એવી પીછેહઠ પછી શુક્રવારના ખૂલતા બજારમાં ફરી ચમકારો જોવા મળ્યો હતો. મુંબઇના ઝવેરી બજાર ખાતે શુદ્ધ સોનાન ભાવ…
- શેર બજાર

શેરબજારમાં સાત લાખ કરોડ સ્વાહા! ટ્રમ્પ હવે શું કર્યું?
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારને માંડ કળ વળી હતી ત્યાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ફરી ઊંબાડિયું કર્યું હોવાથી વિશ્ર્વભરના ઇક્વિટી માર્કેટને ધક્કો લાગ્યો છે. વેનેઝુએલા પર એટેક કરીને તેના પ્રમુખને કબજે કર્યા બાદ તેના ક્રૂડ ઓઇલ પર નિયંત્રણ મેળવવાની કવાયત શરૂ કરવા…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ વેનેઝુએલાને આંચકો… ભારત માટે અવસર!
નિલેશ વાઘેલા અમેરિકા કારણો ભલે ગમે તે આપે, પરંતુ તેણે ફરી એક વખત પોતાની જગત જમાદારની ભૂમિકાને વધુ સક્ષમ પુરવાર કરવા અને પોતાનાં શસ્ત્રોના વેપાર માટે ગ્રાહક દેશોને પ્રભાવિત કરવા વેનેઝુએલા પર લશ્કરી હુમલો કર્યો છે. આ સંદર્ભમાં ઘણું લખવા…
- શેર બજાર

એમસીએક્સના શેરમાં ૮૦ ટકાનો કડાકો! રોકાણકારોએ ગભરાવા જેવું ખરું?
નિલેશ વાઘેલામુંબઇ: એકતરફ શેરબજારમાં અનિશ્ર્ચિતતાનો માહોલ છે અને તેમાં શેરલક્ષી કામકાજ પર રોકાણકારોનું ધ્યાન કેન્દ્રિત છે. આ પરિસ્થિતિમાં કોઇ શેરના ભાવમાં ખૂલતા સત્રમાં જ એંશી ટકાનો તોતિંગ કડાકો પડે તો રોકાણકારો સ્વાભાવિક ચિંતામાં મૂકાઇ જાય. આવો જાણીએ હકીકત શું છે!શુક્રવારના…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ સિક્કાની બીજી બાજુ
નિલેશ વાઘેલા ભારતીય રૂપિયો પાછલા કેટલાંક સમયથી અમેરિકન ડોલર સામે ગબડતો રહ્યો છે અને તેને કારણે વ્યાપર તુલા પર નકારાત્મક અસર થવાથી માંડીને આયાત મોંઘી થવાની, વ્યાપાર ખાધ વધવાની અને એકંદરે અર્થતંત્રને ફટકો પડવાની સંભાવના સુધીની વાતો સંભળાઇ રહી છે.…









