- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ એક એરલાઇનની ભૂલનો આંચકો સમગ્ર એવિયેશન સેકટરને!
નિલેશ વાઘેલા ઇન્ડિગોની કટોકટીએ વાસ્તવમાં ભારતીય એવિએશન સેકટરને મોટો ફટકો માર્યો છે. ઉપરછલ્લી નજરે અણધારી લાગતી આ ઘટનાનો પ્લોટ દોઢેક વર્ષ અગાઉ હવાઇ ક્ષેત્ર માટે સરકારે નવા નિયમો જાહેર કર્યા ત્યારે ઘડાઇ ગયો હતો. અર્થાત ટૂંકમાં આ દુર્ઘટના ટાળી શકાય…
- ઈન્ટરવલ

કવર સ્ટોરી: અર્થતંત્ર સાબૂત છે તો રૂપિયો કેમ રોળાઇ રહ્યો છે?
ચલણના ઝડપી અવમૂલ્યન સંદર્ભે નાણાં મંત્રાલય દ્વારા સબસલામતનો સંકેત નિલેશ વાઘેલા ભારતનું અર્થતંત્ર મજબૂતી દર્શાવી રહ્યું છે તો બીજી તરફ ફોરેક્સ માર્કેટમાં રૂપિયો વિક્રમી નીચા સ્તરે પટકાયો છે. આર્થિક ડેટા અર્થતંત્ર સાબૂત હોવાનો નિર્દેશ કરી રહ્યાં હોવા છતાં, ડોલર સામે…
- Uncategorized

કવર સ્ટોરીઃ શેરબજાર પર અમેરિકા બાદ જાપાનનું વિઘ્ન?
નિલેશ વાઘેલા માંદી ગાયને ઝાઝી બગાઇ જેવી કહેવત આજકાલ ઇક્વિટી માર્કેટને લાગી પડી છે. અમેરિકાના ટૅરિફ ટેરરિઝમનાં આક્રમણો હળવાં થઇ રહ્યાં હોવાના અણસાર મળી રહ્યા હોવાથી શેરબજારને માંડ કળ વળી રહી છે, ત્યાં હવે તેની સામે જાપાની વિધ્ન આકાર લઇ…
- ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ
નિલેશ વાઘેલા પ્રાથમિક મૂડીબજારમાં આજકાલ અનેક સારી કંપનીઓ પણ ડિસ્કાઉન્ટમાં પીટાઇ રહી છે અને વેલ્યુએશનનો મુદ્દો ચર્ચાની એરણે ચઢ્યો છે ત્યારે રોકાણકારોને એક સવાલ એ પણ સતાવી રહ્યો છે કે, ક્યાંક મ્યુચ્યુઅલ ફંડ આડેધડ રોકાણ કરીને તેમનાં નાણાં જોખમી સટ્ટા…
- તરોતાઝા

કવર સ્ટોરીઃ જાદુ જેનેરિક ડ્રગ્સનો…
નિલેશ વાઘેલા અમેરિકાએ ટેરિફ ટેરરિઝમ શરૂ કર્યું છે ત્યારથી ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ખાસ કરીને આઇટી અને ફાર્મા સેગમેન્ટમાં નકારાત્મક અસર પડવાની ભીતિ ચર્ચાઇ રહી છે ત્યારે આપણે ટ્રમ્પના અણધાર્યા ટેરિફ ટોરપિડોની આડ આસર બાજુએ રાખીને, ભારતીય ઔષધ ક્ષેત્રના આગામી પાંચ…
- શેર બજાર

શેરબજાર: બેંક શેરોમાં એકાએક તેજીના ઉછાળા કેમ આવ્યા?
નિલેશ વધેલામુંબઈ: આજે સોમવારે ટ્રેડિંગ સત્ર દરમિયાન PSU બેંકોમાં 3% જેટલો ઉછાળા જોવા મળ્યા છે. બેંક ઓફ બરોડા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, કેનરા બેંક, સેન્ટ્રલ બેંક અને અન્ય બેંકોના શેરમાં એક ટકાથી ત્રણ ટકા સુધીનો વધારો જોવા મળ્યો…









