- સુરત
મુંબઈ અને ગોવા બીચ જેવી મજા હવે સુરતમાં મળશે, ડુમસ બીચ ફેઝ-1ની કામગીરી પુરજોશમાં
સુરતઃ શહેરીજનો માટે નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે, ત્યારે શહેરના લોકોને હવે બીચની મજા માનવા મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. કારણ કે સુરત શહેરના ડુમસ સી ફેસના ડેવલપમેન્ટ માટે સુરત મનપા દેવારા ઝોન 1 અને 2 માટે…
- સ્પોર્ટસ
વિનેશ ફોગાટ શનિવારે સવારે 10.00 વાગ્યે આવે છે! નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવાનો સંકેત આપ્યો
નવી દિલ્હી: વિનેશ ફોગાટ પૅરિસ ઑલિમ્પિક્સમાં 100 ગ્રામ વધુ વજનવાળા પ્રકરણમાં છેવટે જોઇન્ટ સિલ્વર મેડલથી પણ વંચિત રહી ત્યાર બાદ હવે ભારત પાછી આવી રહી છે અને સ્વદેશ પરત આવતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા પરની ભાવુક પોસ્ટમાં લખ્યું છે કે…
- મનોરંજન
સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીત્યા બાદ રિષભ શેટ્ટી રાજીના રેડ: ફેન્સને આપ્યો ખાસ મેસેજ
70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. ઋષભ શેટ્ટીને તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘કંતારા’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત સંપૂર્ણ મનોરંજન પૂરી પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ પણ ‘કાંતારા’ને મળ્યો છે. હવે આ મોટી સફળતા બાદ…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી હમણાં તો લંડનમાં હતો, પોતાની રેસ્ટૉરાંમાં ક્યારે આવી ગયો!
નવી દિલ્હી: વિરાટ કોહલી હરીફ ટીમના બોલર્સને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે એટલો હાલમાં તેના અસંખ્ય ચાહકોને ક્ધફ્યૂઝ કરી રહ્યો છે. ક્યારેક મેદાન પર હોય તો ક્યારેકદિલ્હીમાં તો ક્યારેક લંડનમાં. હજી બે દિવસ પહેલાં તે લંડનમાં એક રસ્તાના સિગ્નલ પર…
- નેશનલ
રાજસ્થાનમાં શાળાના ઝઘડામાં 6 કાર સળગાવાય, મોલમાં તોડફોડ : કલમ 144 લાગુ
ઉદયપુર: ઉદયપુરની એક સરકારી શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચેનો ઝઘડો એટલી હદે વધી ગયો કે સ્થિતિ તંગ બની ગઈ અને પોલીસે કલમ 144 લગાવવી પડી. રાજસ્થાનના ઉદયપુરથી એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક સરકારી શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો…
- નેશનલ
મોદી સરકારમાં સચિવ સ્તરે મોટા ફેરફારઃ આરકે સિંહ નવા ડિફેન્સ સેક્રેટરી
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી પછી નવી કેબિનેટના ગઠન અને એના પછી બજેટ સત્ર પણ પૂરું થયું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના સચિવ સ્તરમાં 20 મોટા ફેરફરા કર્યા છે. નવા ડિફેન્સ સેક્રેટરી તરીકે આરકે સિંહને બનાવવામાં આવ્યા છે, જ્યારે…
- મનોરંજન
આઠ વર્ષ સુધી Amitabh Bachchan સાથે કામ કરવા રાહ જોઈ ટોચની એક્ટ્રેસે અને પછી…
બોલીવૂડના બેતાજ બાદશાહ એવા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે કામ કરવાની ઈચ્છા અને સપનું તમામ એક્ટર, એક્ટ્રેસનું હોય જ છે પણ આજે આપણે અહીં એક એવી એક્ટ્રેસ વિશે વાત કરવાના છીએ જેણે બિગ બી સાથે કામ કરવા માટે આઠ વર્ષની…
- સ્પોર્ટસ
મલ્ટિ-ટૅલન્ટેડ મનુ ભાકર ત્રણ મહિનાના બ્રેકમાં શું-શું કરશે, જાણી લો
નવી દિલ્હી: હરિયાણાની બાવીસ વર્ષની મલ્ટિ-ટૅલન્ટેડ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સમાંથી બે બ્રૉન્ઝ મેડલ જીતીને પાછી આવી, સ્વદેશાગમનમાં તેનું 200 રૂપિયાની ચલણી નોટો અને ફૂલ-હારથી શાનદાર સ્વાગત થયું અને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સત્કાર સમારંભમાં તેણે…
- ભુજ
શિક્ષણ વિભાગ બાદ હવે ‘ઘેર’ હાજર પોલીસકર્મીઓ પણ તપાસના દાયરામાં
ભુજ: બનાસકાંઠાની એક શાળામાં વિદેશમાં રહીને પગાર મેળવનાર મહિલા શિક્ષિકાનો કિસ્સો ઉજાગર થયા બાદ ચાલેલી તપાસમાં કચ્છમાં 17 જેટલા પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબી રજા ભોગવી રહ્યા હોવાનું પ્રકાશમાં આવતા મચેલા હડકંપ વચ્ચે હવે લાંબી રજાઓની તપાસનો રેલો ગુજરાતના પોલીસ તંત્ર…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. 20 કરોડનું લિક્વિડ કોકેઇન જપ્ત: વિદેશી મહિલાની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શુક્રવારે રૂ. 20 કરોડની કિંમતનું કોકેઇન જપ્ત કરી કેન્યાની મહિલાની ધરપકડ કરી હતી. કોકેઇન શેમ્પૂ અને લોશનની બોટલમાં પ્રવાહી સ્વરૂપે હતું.ડીઆરઆઇના અધિકારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સની દાણચોરીની…