- ભુજ
‘લગાન ફિલ્મમાં ચમકેલી કાઠિયાવાડી નસલની ઘોડી ‘રેખા’ 33 વર્ષની આયુએ અડીખમ
ભુજ: વર્ષ 2001માં રિલીઝ થયેલી આમીર ખાન અભિનીત અને આશુતોષ ગોવારિકર દ્વારા નિર્દેશિત સુપરહિટ હિન્દી ફિલ્મ લગાનમાં જોવા મળેલી કાઠિયાવાડી નસલની ‘રેખા’ નામની ઘોડીએ પોતાના જીવનના ૩૩ વર્ષ પૂર્ણ કર્યાં છે. પશ્ચિમ કચ્છ પોલીસની માઉન્ટેડ બટાલિયનમાંથી સેવા નિવૃત્ત થયેલી રેખા…
- સ્પોર્ટસ
શાંત સ્વભાવના ટેનિસ ખેલાડી અલ્કારાઝે આ વળી શું કરી નાખ્યું?
સિનસિનાટી: મેન્સ ટેનિસના વર્લ્ડ નંબર-થ્રી તેમ જ વિમ્બલ્ડન તથા ફ્રેન્ચ ઓપનના ડિફેન્ડિંગ ચૅમ્પિયન સ્પેનના કાર્લોસ અલ્કારાઝે વરસાદના વિઘ્ન બાદ શુક્રવારે રમાયેલી મૅચ દરમ્યાન ગુસ્સામાં આવીને વારંવાર રૅકેટ પછાડીને તોડી નાખ્યું હતું જે બદલ તેની ખૂબ ટીકા થઈ રહી છે.અલ્કારાઝ શાંત…
- મહારાષ્ટ્ર
AAP નેતાએ કર્યો ઉદ્ધવ, અજિત પવારની આવક પર સવાલ
મુંબઈ: આમી આદમી પાર્ટી(આપ)ની નેતા અંજલી દામનિયાએ ઉદ્ધવ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને નાના પટોલે સહિતના નેતાઓની આવક વિશે પ્રશ્ર્ન ઊભો કર્યો હતો તેમ જ તેમની વિરુદ્ધ તપાસ કરવાની માગણી પણ કરી હતી.દામનિયાએ પોતાની આવક વિશે કરવામાં આવેલા આરોપ…
- સ્પેશિયલ ફિચર્સ
હેં, કાગળની નથી હોતી ચલણી નોટ, ખુદ RBIએ કર્યોં ચોંકાવનારો ખુલાસો…
પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો પૂજારી, નાણાં વગરનો નાથિયોને નાણે નાથાલાલ.. જેવી કંઈ કેટલીય કહેવતો પૈસા પર આધારિત છે. પરંતુ જો તમને કોઈ કહે કે તમે દરરોજ જે ચલણી નોટ હાથમાં લો છો, રમાડો છો એ કાગળની નથી તો?…
- નેશનલ
ઉદયપુર ચાકૂબાજીની ઘટના બાદ આરોપીના મકાન પર ફેરવાયું બુલડોઝર
ઉદયપુર: રાજસ્થાનના ઉદયપુરની શાળામાં ચાકૂબાજીની ઘટના બાદ આરોપીના ગેરકાયદે મકાન પર ઉદયપુર મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું છે. આ પહેલા ઘરને ખાલી કરાવવામાં આવ્યું હતું અને વીજળી કનેક્શનને પણ કાપી નાખવામાં આવ્યું હતું. મકાન તોડી પાડવાની કાર્યવાહી વન વિભાગની એક નોટિસના આધારે…
- આપણું ગુજરાત
ડાંગરના પાકમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ છે? તો આટલા પગલા અપનાવો….
ડાંગરના ઊભા પાકમાં રોગ અને જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ડાંગર પાકમાં થતા રોગ અને જીવાતને અટકાવવા ફેરરોપણીના ૩૦ દિવસ બાદ હેકટરે ૩૦ ફેરોમોન લ્યુર સાથેના ટ્રેપ એક-બીજાથી સરખા અંતરે મૂકવા અને…
- ભુજ
Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ
ભુજ: કોલકાતાની જાણીતી આર.જી. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરનારી તાલીમી તબીબ ઉપર સામુહિક દુષ્કર્મ ગુજારી કરપીણ હત્યા કરી દેવાયાની ઘૃણાસ્પદ ઘટનાને પગલે હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આઈએમએના રાષ્ટ્રવ્યાપી બંધ ના પગલે શનિવારે સવારે છ વાગ્યાથી…
- સ્પેશિયલ ફિચર્સ
Mukesh Ambani કરતાં વધુ પગાર લે છે Ambani Familyનો આ મેમ્બર, આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…
થોડાક સમય પહેલાં જ દુનિયાના ધનવાન ઉદ્યોગપતિમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણી (Mukesh Ambani)ના વેતનને લઈને ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા હતા. હવે સામે આવેલા એક રિપોર્ટમાં મુકેશ અંબાણી કરતાં વધારે પગાર લેનારા સભ્યને લઈને ખુલસો કરવામાં આવ્યો છે.…