- નેશનલ
Kolkata rape and murder case: ડાયરીનું ફાટેલું પાનું ખોલશે રહસ્યો! મૃત્યુ પહેલા પીડિતાએ શું લખ્યું હતું?
કોલકાતાની સરકારી આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં રેસીડેન્ટ મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ(Kolkata rape and Murder case)માં ક્રાઈમ બ્યુરો ઈન્વેસ્ટીગેશન(CBI)ની ટીમ દરેક પાસાને ધ્યાનમાં રાખીને સઘન તાપસ કરી રહી છે. મહિલા ડોક્ટરની હત્યા પાછળ કોઈ મોટું ષડ્યંત્ર હોવાની પણ…
- આપણું ગુજરાત
કોંગ્રેસ ન્યાય યાત્રાના 10માં દિવસે જોડાયા મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી; આવતીકાલે પહોંચશે વિરમગામ
લખતર: મોરબીથી શરૂ કરવાંમાં આવેલી કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે દસમો દિવસ છે. કોંગ્રેસની ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરથી અમદાવાદ તરફ આગળ વધી છે. આજે લખતરથી છારદ તરફ આગળ વધી છે. જેમાં કોંગ્રેસની આ ન્યાયાત્રાની અંદર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસ…
- કચ્છ
કલાતીર્થ દ્વારા 12 સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન
કલાતીર્થ સંસ્થા સુરત દ્વારા કલા વિષયક પ્રવૃત્તિ, ક્લા સંવર્ધન અને જન માનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન કરવામાં આવ્યું . કલાતીર્થ ટ્રષ્ટ સુરત દ્વારા ક્લાવિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે.…
- મનોરંજન
81 વર્ષની ઉંમરે અમિતાભ બચ્ચન શા માટે કરે છે કામ ? પોતે જ જણાવ્યું કારણ….
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની ફેન ફોલોઈંગ આજે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ છે. અમિતાભે પોતાના કરિયરમાં અત્યાર સુધી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. બિગ બી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે તેના…
- સ્પોર્ટસ
લેડી બુમરાહે કર્યા બધાને બોલ્ડ, વીડિયો વાઈરલ
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બોલર જસપ્રીત બુમરાહની બોલિંગથી સૌ વાકેફ છે, જ્યારે ભારતીય ટીમ ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતાડવામાં પણ તેનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. હવે બુમરાહની એક્શન ફક્ત ભારતીય ટીમના પૂર્વ બોલર જ નહીં, પરંતુ નવોદિત ખેલાડીઓની સાથે યુવાનોમાં જબરું…
- નેશનલ
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન, ચેન્નઈમાં લીધા અંતિમ શ્વાસ
નવી દિલ્હીઃ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલને ચેન્નઈમાં હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પછી તેમનું નિધન થયું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે એક કાર્યક્રમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવ્યા પછી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સંરક્ષણ પ્રધાન…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાની નોંધણી માટેની કટ-ઓફ તારીખ રદ કરો: પૃથ્વીરાજ ચવ્હાણે એકનાથ શિંદેને લખ્યો પત્ર
મુંબઈ: કૉંગ્રેસના સિનિયર નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એવી માગણી કરી છે કે મહારાષ્ટ્ર સરકારની ‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના’ની નોંધણી કરાવવા માટેની કટ-ઓફ તારીખ રદ કરવામાં આવે જેથી બધી જ પાત્ર મહિલાઓ આર્થિક સહાય મેળવી શકે.આ યોજના માટેની કટ-ઓફ તારીખ 31…
- આમચી મુંબઈ
ધારાવીના 7 લાખથી વધુ રહેવાસીઓ આધુનિક ટાઉનશિપમાં રહેશે
મુંબઈ: એક અંદાજ અનુસાર સાત લાખથી વધુ ધારાવીના રહેવાસીઓ એટલે આધુનિક, અપગ્રેડેડ અને અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેમ કે વિશાળ ગ્રીન સ્પેસ, મલ્ટિ-નોડલ ટ્રાન્સપોર્ટેશન, અત્યાધુનિક હેલ્થકેર સિસ્ટમ અને ઉચ્ચ કક્ષાની મનોરંજન સુવિધાઓના ઍક્સેસ સાથે બનેલી નવી સંકલિત કરેલી ટાઉનશિપમાં રહેશે, તેમ એક…
- સ્પોર્ટસ
કોલકાતામાં રેપ-મર્ડર કેસને લઈ સ્ટેડિયમ બહાર પ્રદર્શન, લાઠીચાર્જ પછી મેચ રદ્દ કરાઈ
કોલકાતાઃ શહેરના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાના કિસ્સામાં કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટેડિયમની બહારના પ્રદર્શન કરી રહેલા લોકો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ પ્રદર્શનને કારણે સ્ટેડિયમમાં આયોજિત…
- સ્પોર્ટસ
ત્રીજી વન-ડેમાં ઇન્ડિયા-એનો ઓસ્ટ્રેલિયા-એ સામે વિજય: પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ
મેકાય (ઓસ્ટ્રેલિયા): યુવા લેગ સ્પિનર પ્રિયા મિશ્રાની પાંચ વિકેટ સિવાય તેજલ હસબનિસ અને રાઘવી બિષ્ટની અડધી સદીની મદદથી ઇન્ડિયા – એ ટીમે અહીં ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા-એને 171 રનથી હરાવ્યું હતું. બ્રિસ્બેનમાં ત્રણ ટી-20 અને પ્રથમ બે વન-ડે મેચમાં…