- નેશનલ
આંધ્ર પ્રદેશની ફાર્મા કંપનીમાં રિએક્ટર વિસ્ફોટ, 15 જણનાં મોત
હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશની એક ફાર્મા કંપનીમાં સૌથી મોટા વિસ્ફોટના સમાચાર છે, જેમાં 15 જણનાં મોત થયા છે, જ્યારે અનેક લોકોને ઈજા પહોંચી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.ફાર્મા કંપનીમાં આગ પછી વિસ્ફોટમાં મોટી જાનહાનિ થઈ છે, જેમાં પચાસથી વધુ લોકો ઘાયલ થયા…
- નેશનલ
એમપીમાં ધાર્મિક ટિપ્પણી મુદ્દે ધમાલ, ભીડે કરેલા હુમલામાં ત્રણ પોલીસ 3 ઘવાયા
છત્તરપુર: મધ્ય પ્રદેશના છત્તરપુરમાં મોહમ્મદ પયગંબર પર કરવામાં આવેલી વિવાદીત ટિપ્પણીને લઇને હોબાળો મચી ગયો હતો. એફઆઇઆર કરાવવા આવેલા મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. મુસ્લિમ સમુદાયના લોકોએ પોલીસ સ્ટેશન પર કરેલા પથ્થરમારામાં પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સહિત…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં વિકૃત ડોક્ટર થયો જેલભેગોઃ સિંગલ હાર્ડ ડ્રાઈવમાંથી મળ્યા 13,000 વીડિયો અને…
વોશિંગ્ટન: અમેરિકામાં બાળકો અને મહિલાઓની સેંકડો નગ્ન તસવીરો ખેંચવા અને વીડિયો બનાવવાના આરોપમાં 40 વર્ષીય એક વિકૃત ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ઓમેર એજાઝની 8 ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી. એજાઝે બાથરૂમ, કપડાં…
- આમચી મુંબઈ
શરદ પવારને ઝેડ-પ્લસ સુરક્ષા, ગુપ્તચર એજન્સીઓની ચેતવણી બાદ કેન્દ્રનો નિર્ણય
મુંબઈ: એનસીપી (શરદ ચંદ્ર પવાર)ની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારને હવે કેન્દ્ર તરફથી ઝેડ-પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગુપ્તચર એજન્સીઓના અલર્ટ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ અને ચૂંટણીના માહોલને ધ્યાનમાં…
- મનોરંજન
સૌથી વધુ કમાણી કરવાના મામલામાં આ એક્ટરે પાછળ છોડી દીધા Salman Khan, Amir Khanને…
ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હજી પણ બોલીવૂડનો જલવો છે અને ઈન્ડસ્ટ્રીમાં હિંદી બોલનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે, જેને કારણે બોલીવૂડનો હંમેશાથી જ એક અલગ દબદબો રહ્યો છે. બોલીવૂડમાં અનેક એવા સ્ટાર્સ છે કે એક ફિલ્મ માટે કરોડો રૂપિયાની ફી વસૂલે…
- મહારાષ્ટ્ર
બદલાપુરમાં બબાલઃ બાળકીઓ સાથે દુષ્કર્મ કરનાર નરાધમ છે કોણ?
મુંબઈ: બદલાપુર બાળ યૌન શોષણ મામલે અક્ષય શિંદે નામના 24 વર્ષના યુવકની ધરપકડ કરીને તેને 26 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. ચાર વર્ષની બાળકીઓ પર અત્યાચાર કરવાના આરોપસર નરાધમની ચારેકોર ટીકા થઈ રહી છે. એટલું જ નહીં,…
- સ્પોર્ટસ
પાકિસ્તાન મેઘરાજા પછી પ્રારંભિક ધબડકાથી પરેશાન, બે બૅટરની હાફ સેન્ચુરીએ બાજી સુધારી
રાવલપિંડી: બાંગ્લાદેશ સામે હજી સુધી એકેય ટેસ્ટ ન હારનાર પાકિસ્તાને અહીં ટેસ્ટ-સિરીઝના પ્રથમ દિવસે મેઘરાજાના પ્રારંભિક વિઘ્ન બાદ ખૂબ જ ખરાબ શરૂઆત કરી હતી, પરંતુ બે બૅટરે હાફ સેન્ચુરી ફટકારીને પાકિસ્તાનને મોટી મુસીબતમાંથી ઉગારી લીધું હતું. પહેલા દિવસની મર્યાદિત રમત…
- આમચી મુંબઈ
ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની ઠગાઈ: બિલ્ડરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાલાસોપારાના પ્રોજેક્ટમાં રોકાણ કરનારા ફ્લૅટ ખરીદદારો સાથે 9.50 કરોડ રૂપિયાની કથિત ઠગાઈ પ્રકરણે મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસે ચાર વર્ષથી ફરાર બિલ્ડરની ધરપકડ કરી હતી.ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-3ના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રમોદ બડાખની ટીમે પકડી પાડેલા આરોપીની ઓળખ બ્રિજેશ વિદ્યાપ્રસાદ મોર્યા…
- નેશનલ
Missing Aircraft: ઝારખંડમાં ગુમ વિમાનની શોધખોળમાં NDRF જોડાશે
જમશેદપુરઃ ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લામાં ગુમ થયેલા એક બે સીટર પ્લેનના સર્ચ ઓપરેશનમાં એનડીઆરએફની ટીમ પણ જોડાશે. આ વિમાન અહીંના એક એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગુમ થઇ ગયું હતું, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર(ચંદિલ) સુનીલ કુમાર…
- ગાંધીનગર
ગુજરાતમાં ‘અંધશ્રદ્ધા વિરોધી બિલ’ સર્વાનુમતે પસાર, જાણો જોગવાઈઓ?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સૌથી ટૂંકા સત્રનો આજથી પ્રારંભ થયો હતો, જેમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને સર્વાનુમતે મંજૂરી મળી હતી.ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદાની જોગવાઈઓનું બિલ રજૂ કર્યું હતું, જેને સર્વાનુમતે…