- Uncategorized
ધોનીએ ફુલ્લી ફિટ થવા બૅટ નહીં, રૅકેટ હાથમાં લીધું
રાચી: મહેન્દ્રસિંહ ધોનીએ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલનું પાંચમું ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થવા માગતો હતો, પણ કરોડો ચાહકોના સ્નેહને કારણે ત્યારે તેણે રિટાયરમેન્ટનો પ્લાન મોકૂફ રાખ્યો અને 2024ની આઇપીએલને અંતે પણ આ ટૂર્નામેન્ટ છોડવાની જાહેરાત ન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યુંઃ વિજાપુરમાં સાચ ઈંચ, ઉકાઈમાંથી પાણી છોડાયું
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 23મીથી 27મી ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના…
- આમચી મુંબઈ
બંધને નિષ્ફળ બનાવવો એ સરકારનું કાવતરું, પોતે અરજી કરાવીઃ સંજય રાઉત
મુંબઈ: બદલાપુરમાં બે બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં શનિવારે મહાવિકાસ આઘાડી દ્વારા રાજ્યભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના પર બોમ્બે હાઇ કોર્ટે પસ્તાળ પાડી હતી. જોકે, હાઇ કોર્ટે બંધની પરવાનગી ન આપતા આ બંધનું સૂરસૂરિયું થઇ જતા વિપક્ષે સરકારને…
- આપણું ગુજરાત
ગુજરાતના 206 જળાશયોમાંથી 66 ડેમ હાઈ એલર્ટ પર, કુલ 64 ટકા પાણીનો સંગ્રહ થયો
અમદાવાદઃ ગુજરાતમાં નાના-મોટા મળી કુલ 206 જળાશયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં નવા પાણીની આવક થતા તમામ જળાશયમાં 64 ટકા જેટલાં પાણીનો સંગ્રહ થયો છે. જયારે 52 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ભારે વરસાદને પગલે 6604 ગામડાઓમાં ‘અંધારપટ’
અમદાવાદઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે 33 જિલ્લાના કુલ 6604 ગામડાઓમાં વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. વીજ વિભાગની સતર્કતાને લઈને દોઢ કલાકની જહેમત બાદ 6601 ગામડાઓમાં વીજ પૂરવઠો પુન: શરૂ કરવામાં આવ્યો હતો. હજુ ત્રણ જેટલા ગામમાં અંધારપટ છે. છોટાઉદેપુરના…
- સ્પેશિયલ ફિચર્સ
Janmashtami special: ભગવાન કૃષ્ણ સાથે આ ત્રણ સ્થળો કાયમ માટે અમર થઈ ગયા
ગોકુળ આઠમ કે જન્માષ્ટમીને હવે બસ માંડ બેક દિવસો આડે છે ત્યારે સમગ્ર દેશમાં આનંદ ઉલ્લાસનો માહોલ છે. ભગવાન કૃષ્ણમાં અવતરણની ઉજવણી આખાયે ભારતમાં જોરશોરથી થશે. પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભલે મથુરામાં થયો અને તેમણે લીલાઓ વ્રજમાં કરી…
- અમદાવાદ
તહેવારો પર મેઘમહેર: રાજ્યના 140 તાલુકાઓમાં વરસાદ, વડગામમાં સાડા ચાર ઇંચ
અમદાવાદ: છેલ્લા કેટલાય દિવસોના વિરામ બાદ આજે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાએ મહેર વરસાવી હતી. આજે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના વડગામમાં સાડા ચાર ઇંચ સાથે…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ હજી 132 રનથી પાછળ, પાકિસ્તાન ટેસ્ટ જીતી શકે
રાવલપિંડી: અહીં સિરીઝની પ્રથમ ટેસ્ટમાં શુક્રવારે ત્રીજા દિવસે બાંગ્લાદેશે રમતના અંત સુધીમાં પ્રથમ દાવમાં પાંચ વિકેટના ભોગે 316 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 132 રનથી આગળ હોવાથી અને હજી બે દિવસ બાકી હોવાથી આ મૅચ જીતી શકે એમ છે.પાકિસ્તાને પ્રથમ દાવ…
- અમદાવાદ
અમદાવાદમાં સતત બીજા દિવસે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝપટા
અમદાવાદઃ શહેરમા સતત બીજા દિવસે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. શહેરના સોલા, એસજી હાઈવે, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, રાણીપ, ભૂંયગદેવ વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે, હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદની અગાહી કરવામાં આવી છે. ગઈકાલે…
- નેશનલ
World VadaPav Day: ચટાકેદાર વડાપાંવ તો મનપસંદ સ્ટ્રીટ ફૂડ છે
આજે 23 ઓગસ્ટના રોજ વિશ્વ વડાપાંવ દિવસ પૂરો થયો. વડાપાંવ ખાનારાઓ અને ચાહકોએ માટે તો સૌથી પ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મરચાંના પાવડર, તળેલા મરચાં અને ક્યારેક ચટણી સાથે નરમ પાંવમાં પીરસવામાં આવે છે, તે ગમે ત્યારે ગમે ત્યાં ઉપલબ્ધ છે.…