- સ્પોર્ટસ
Rohit Sharma અને Ritika Sharma ટૂંક સમયમાં જ ફેન્સને આપશે Good News?
ટીમ ઈન્ડિયાના હિટમેન રોહિત શર્મા (Rohit Sharma)ની એક ઝલક જોવા કે તેના વિશે ઝીણામાં ઝીણી વિગત જાણવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સુક હોય છે. હાલમાં હિટમેન રોહિત શર્મા આરામ કરી રહ્યો છે. પરંતુ તે એક એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો હતો.…
- આમચી મુંબઈ
જાલનાની સ્ટીલ ફેક્ટરીમાં વિસ્ફોટ: 20 કામગાર જખમી
મુંબઈ: જાલનામાં એમઆઈડીસી(મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન)માં આવેલી ગજકેસરી નામની સ્ટીલ ફેક્ટરીમાં સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ થયેલા ભયંકર વિસ્ફોટમાં 20 કામગાર જખમી થયા હોવાની તેમ જ તેમાંના ત્રણ કામગારની હાલત અત્યંત નાજુક હોવાની જાણકારી પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અજય કુમાર બન્સલે આપી…
- આમચી મુંબઈ
ભારે વરસાદને કારણે પુણેમાં ખાનગી હેલિકોપ્ટર ક્રેશ, 4 લોકો હતા સવાર
પુણેઃ શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદને કારણે મુંબઇથી હૈદરાબાદ જઈ રહેલું એક ખાનગી કંપનીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું . હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા.હેલિકોપ્ટર નીચે પડ્યા બાદ નજીકના ગ્રામજનોએ પોલીસની મદદથી ચારેય લોકોને બહાર કાઢ્યા હતા. જેમાંથી 3ને નાની-મોટી ઈજાઓ…
- આમચી મુંબઈ
મલાડમાં પત્નીનું ગળું ચીરી પતિનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મલાડમાં નજીવા મુદ્દે થયેલા ઝઘડામાં ચાકુથી પત્નીનું ગળું ચીર્યા પછી પોલીસ સ્ટેશને પહોંચી પતિએ આત્મસમર્પણ કર્યું હતું.માલવણી પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ઈન્તેફાક ઈદ્રિસ અન્સારી તરીકે થઈ હતી. માલવણીના અંબુજવાડી પરિસરમાં રહેતા અન્સારીએ શનિવારના વહેલી સવારે છ…
- આમચી મુંબઈ
પ્રેમી સાથે મળી પત્નીએ પતિનો કાંટો કાઢ્યો: બૅગમાં ભરી મૃતદેહ ખાડીમાં ફેંક્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રેમ પ્રકરણમાં વિઘ્ન બની રહેલા પતિનો પત્નીએ પ્રેમીની મદદથી કાંટો કાઢ્યો હોવાની ઘટના ભિવંડીમાં બની હતી. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતિની હત્યા કર્યા પછી તેના મૃતદેહને બૅગમાં ભરી પુલ પરથી ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું તપાસમાં સામે…
- નેશનલ
મથુરામાં આજથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો પ્રારંભ: બાંકે બિહારી મંદિરે ભાવિકોને કરી અપીલ
26 ઓગસ્ટના રોજ દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર માટે દુનિયાભરમાંથી લોકો મથુરા પહોંચે છે. જો તમે પણ જન્માષ્ટમી પર મથુરા-વૃંદાવન જવાનું વિચારી રહ્યા છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ વાતો જાણી લેવી જોઈએ. આજથી જ મથુરામાં શ્રી…
- Uncategorized
ધોનીએ ફુલ્લી ફિટ થવા બૅટ નહીં, રૅકેટ હાથમાં લીધું
રાચી: મહેન્દ્રસિંહ ધોનીએ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને આઇપીએલનું પાંચમું ટાઇટલ અપાવ્યું ત્યાર બાદ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થવા માગતો હતો, પણ કરોડો ચાહકોના સ્નેહને કારણે ત્યારે તેણે રિટાયરમેન્ટનો પ્લાન મોકૂફ રાખ્યો અને 2024ની આઇપીએલને અંતે પણ આ ટૂર્નામેન્ટ છોડવાની જાહેરાત ન…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યુંઃ વિજાપુરમાં સાચ ઈંચ, ઉકાઈમાંથી પાણી છોડાયું
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 23મીથી 27મી ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના…
- આમચી મુંબઈ
બંધને નિષ્ફળ બનાવવો એ સરકારનું કાવતરું, પોતે અરજી કરાવીઃ સંજય રાઉત
મુંબઈ: બદલાપુરમાં બે બાળકીઓ સાથે થયેલા દુષ્કર્મના વિરોધમાં શનિવારે મહાવિકાસ આઘાડી દ્વારા રાજ્યભરમાં બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેના પર બોમ્બે હાઇ કોર્ટે પસ્તાળ પાડી હતી. જોકે, હાઇ કોર્ટે બંધની પરવાનગી ન આપતા આ બંધનું સૂરસૂરિયું થઇ જતા વિપક્ષે સરકારને…