- આમચી મુંબઈ
Bullet Train અંગે જાણો નવી અપડેટ, સિલ્વાસામાં સ્ટીલનો પુલ લોન્ચ કરાયો
મુંબઈઃ મુંબઈ અમદાવાદ વચ્ચેના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરિડોરને તૈયાર કરવા માટે સંબંધિત એજન્સીએ ગુજરાતમાં મહત્ત્વની કામગીરી પાર પાડી છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સિલ્વાસા, દાદરા અને નગર હવેલીમાં ૧૦૦-મીટર લાંબો સ્ટીલ બ્રિજ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર
નવી દિલ્હી: ભાજપે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે જ પીએમ મોદીની(PM Modi)રેલીનો માસ્ટરપ્લાન તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 થી 12 રેલીઓ કરી…
- નેશનલ
રાજસ્થાનમાં ભારે વરસાદઃ વરસાદ સંબંધિત બનાવમાં ૪ જણ તણાયા, મહિલાનું મોત
જયપુરઃ રાજસ્થાનના જાલોર જિલ્લામાં રવિવારની સાથે શનિવારે પણ ભારે વરસાદ પડયો હતો. વરસાદ સંબંધિત વિવિધ બનાવમાં એક ૪૫ વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે ચાર લોકો પાણીના વેગીલા પ્રવાહમાં તણાઇ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે જિલ્લાના જસવંતપુરા વિસ્તારમાં સુંધા…
- મહારાષ્ટ્ર
Malaika અરોરાએ માલદીવમાં લગાવી આગ, બિકિની બની ચર્ચાનું કારણ
મુંબઈ: જો ચાળીસી વટાવ્યા બાદ પણ ફિટનેસ અને હેલ્થના આઇકોન બન્યા હોય તેવા બોલીવુડના કલાકારોનું નામ લઇએ તો તેમાં મલાઇકા અરોરાનું નામ ચોક્કસ લેવાય. શ્ર્વેતા તિવારી હોય કે મિલિંદ સોમણ હોય આ બધા કલાકારોની ઉંમર વધતી જ ન હોય તેવું…
- આમચી મુંબઈ
થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબી-મુક્ત જાહેર કરવામાં આવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના થાણે જિલ્લાના ૪૧ ગ્રામપંચાયતોને ટીબીમુક્ત જાહેર કરવામાં આવ્યા હોવાનું સરકારે જાહેર કર્યું છે.આ ગામોમાં શાહપુર તાલુકાના ૧૩, મુરબાડના નવ, કલ્યાણના સાત અને ભિવંડી અને અંબરનાથના છ-છ ગામોનો સમાવેશ થાય છે. આ ગામોને ક્ષય-મુક્ત ગ્રામ પંચાયત ઝુંબેશ…
- મહારાષ્ટ્ર
મુંબઈમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે વિવિધ કારણોસર મુંબઈમાં અટકી પડેલા અનેક ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટને ગતિ આપવા માટે રવિવારે આયોજિત કેબિનેટની બેઠકમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો.સરકારી કોર્પોરેશનો અને સત્તાવાળાઓ દ્વારા મુંબઈ મહાનગરમાં અટકી પડેલા ઝૂંપડપટ્ટી પુનર્વસન પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો નિર્ણય…
- મનોરંજન
બિગ બોસ ફેમ નિક્કી તંબોલીએ બ્લેક ડ્રેસમાં સોશિયલ મીડિયા પર જાદુ ચલાવ્યો
મુંબઈ: સલમાન ખાનના જાણીતા બિગ બોસ શૉમાં જોવા મળનારી અભિનેત્રી નિક્કી તંબોલી (Nikki Tamboli) હવે બિગ બોસ મરાઠીના કારણે ચર્ચામાં છે અને તેણે હાલમાં જ મરાઠી લોકોની માનસિકતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદમાં ફસાઇ હતી.જોકે, આ વિવાદ બાદ નિક્કી તંબોલી…
- આમચી મુંબઈ
હડતાળની ચીમકીથી સરકાર જાગીઃ કર્મચારી-અધિકારીઓ માટે સુધારિત પેન્શન યોજના લાગુ
મુંબઈ: સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સુધારિત નેશનલ પેન્શન પોલિસી લાગુ કરવાની માગણી કરવામાં આવી હતી. જો માગણી પૂરી ન થાય તો 29મી ઓગસ્ટથી બેમુદત હડતાળ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી હતી. આ બાબતની ગંભીર નોંધ લઇને રાજ્યની કેબિનેટ બેઠકમાં…