- ઇન્ટરનેશનલ
હિંસા વચ્ચે બલૂચિસ્તાનમાં આ મહિલા ગાંધીમાર્ગે સરકાર સામે ઉતરી
ઇસ્લામાબાદ: હાલ પાકિસ્તાનનું બલુચિસ્તાન સરકાર અને સૈન્ય વિરુદ્ધ બળવોનું કેન્દ્ર બન્યું છે. અહીં માત્ર સરકાર અને સેના જ નહીં પરંતુ પંજાબી મૂળના લોકોને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. 26 ઓગસ્ટના રોજ પંજાબ-બલૂચિસ્તાન સરહદના મુસાખેલ જિલ્લામાં બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના…
- આપણું ગુજરાત
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 4000 જૂના શિક્ષકોની કરાશે ભરતી
ગાંધીનગર: શિક્ષક દિવસ પહેલા જ ગુજરાત સરકારે આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરીને શિક્ષકો માટે ખુશખબર આપી છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવાની સરકારે જાહેરાત કરી છે. માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000…
- આપણું ગુજરાત
ગુજરાતમાં PM જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર
ગાંધીનગર: ગુજરાતમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 1.87 કરોડને પાર થઈ ગઈ છે અને ખાતાઓમાં ₹9,681 કરોડથી પણ વધારે બેલેન્સ નોંધાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા 28 ઓગષ્ટ 2014ના રોજ લોકોને બૅન્ક ખાતા, ઉધાર, ચૂકવણીઓ, બચત અને થાપણો, ક્રેડિટ, વીમા…
- રાજકોટ
રાજકોટમાં ચડ્ડી-બુકાનીધારી ગેંગે કરી 5 ઘરમાં કરી ચોરી: ઘટના CCTVમાં કેદ
રાજકોટ: વરસાદના વિરામ થતાંની સાથે જ રાજકોટમાં તસ્કરો સક્રિય થઈ ગયા છે. તહેવારની સીઝન હોવાથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચડ્ડી-બુકાનીધારીઓએ એકસાથે 5-5 મકાનમાં ત્રાટકીને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસને જાણે આ લોકો પડકાર ફેંકી રહ્યા હોય તેમ અંદાજે 15 લાખ…
- સ્પોર્ટસ
બ્રિટિશ બૅટર્સમાં હવે કૂક નહીં, પણ રૂટ નંબર-વન સેન્ચુરિયન
લંડન: ઇંગ્લૅન્ડના જો રૂટે લૉર્ડ્સમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પ્રથમ દાવમાં કરીઅરની 33મી ટેસ્ટ સદી ફટકારીને પોતાના દેશના હાઈએસ્ટ સેન્ચુરિયન ઍલસ્ટર કૂકના વિક્રમની બરાબરી કરી ત્યાર બાદ શનિવારે ત્રીજા દિવસે તેણે બીજા દાવની સેન્ચુરી સાથે કૂકનો 34 સદીનો બ્રિટિશ-રેકૉર્ડ તોડી…
- નેશનલ
રેલવે પ્રવાસ બધા માટે આરામદાયક બનાવવા પ્રતિબદ્ધ: વડા પ્રધાન મોદી
નવી દિલ્હી: રેલવેએ લાંબા સમયથી ચાલતા પ્રશ્ર્નોના નિરાકરણમાં મોટી પ્રગતિ કરી છે અને જ્યાં સુધી તે સમાજના તમામ વર્ગો માટે આરામદાયક મુસાફરી નહીં મળે ત્યાં સુધી રોકાશે નહીં, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું.વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ નવી…
- આમચી મુંબઈ
બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણ યુવાનનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ પૂર્વના આરે રોડ પર સગીરે એસયુવી ચલાવી બાઈકસવારને કચડવાની ઘટના તાજી જ છે ત્યાં આરે કોલોનીમાં બાઈક વીજળીના થાંભલા સાથે ભટકાતાં ત્રણ યુવાને જીવ ગુમાવ્યા હોવાની ઘટના બની હતી.આરે પોલીસના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે 12 વાગ્યાની…
- સ્પોર્ટસ
ભારતની રુબિના પૅરાલિમ્પિક્સમાં જીતી શૂટિંગનો બ્રૉન્ઝ
શેટેરૉક્સ: ભારતની રુબિના ફ્રાન્સિસ શનિવારે પૅરિસ પૅરાલિમ્પિક્સમાં શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી. એ સાથે, આ રમતોત્સવમાં નિશાનબાજીમાં ભારતના ચંદ્રકની સંખ્યા ચાર થઈ છે. ભારતના ખાતે આવેલો આ પાંચમો મેડલ હતો.રુબિનાએ ઍર પિસ્તોલ એસએચ-1 ઇવેન્ટમાં કુલ 211.1 પૉઇન્ટના સ્કોર સાથે ત્રીજું…
- સ્પોર્ટસ
મનુ ભાકર 59,000 રૂપિયાની સાડીમાં સજ્જ થઈને પહોંચી ગઈ કેબીસીના સેટ પર!
મુંબઈ: પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતીને આવેલી શૂટર મનુ ભાકરનું લગભગ દરરોજ બહુમાન થાય છે. હરિયાણાની આ વર્લ્ડ ચૅમ્પિયન નિશાનબાજ ક્યારેક દિલ્હીના સમારોહમાં જોવા મળી તો ક્યારેક ચેન્નઈની જાણીતી હોટેલમાં તેનું બહુમાન કરવામાં આવ્યું. બે દિવસ પહેલાં ક્રિકેટિંગ ગૉડ…
- Uncategorized
આરાધ્યાને લઈને કહી એવી વાત કે Aishwarya Rai-Bachchanએ કહ્યું ગર્લ્સ તો ગર્લ્સ જ રહેશે….
હાલમાં ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે અને એનું કારણ છે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્નજીવનમાં પડેલું ભંગાણ. હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક જૂનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ત્રણ વર્ષની…