- મનોરંજન
શું હાર્દિક પંડ્યા પુત્ર અગસ્ત્યને મળશે? નતાસા સ્ટેનકોવિક મુંબઇ આવી
અભિનેત્રી અને મોડલ નતાસા સ્ટેનકોવિક મુંબઈ પરત ફરી છે. તે આ વર્ષે જુલાઈમાં તેના પુત્ર અગસ્ત્ય પંડ્યા સાથે તેના વતન સર્બિયા ગઈ હતી. થોડા દિવસો પછી, તેણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેણે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા…
- આપણું ગુજરાત
શા માટે કહેવાય છે “સો વાર કાશી એક વાર પ્રાચી” ? જાણો….
સુત્રાપાડા: આવતીકાલે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને સાથે જ સોમવારી અમાસ પણ છે. હિંદુઓમાં ભાદરવી અમાસનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ કરવાનું મહત્વ રહેલું છે. પિતૃ તર્પણ માટે ગુજરાતના આ સ્થળે દેશભરમાંથી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ભારતે પૅરાલિમ્પિક્સની બૅડમિન્ટનમાં ચાર મેડલ પાકા કરી લીધા
પૅરિસ: પૅરિસમાં દિવ્યાંગ સ્પર્ધકો માટેની પૅરાલિમ્પિક્સમાં મેડલ ન મળ્યા હોવાથી રવિવારનો દિવસ ભારત માટે સારો નહોતો, પરંતુ ભારતે ચાર મેડલ પાકા કરી લીધા હતા.બૅડ્મિન્ટનમાં શનિવારે સુકાંત કદમ અને સુહાસ યથિરાજ વચ્ચેની એસએલ-4 વર્ગની સેમિ ફાઇનલ નક્કી થતાં ભારત માટે આ…
- સ્પોર્ટસ
લિટન દાસની સદી, પાકિસ્તાન ફરી હારી શકે
રાવલપિંડી: બાંગ્લાદેશની ટીમે ગયા અઠવાડિયે પાકિસ્તાનને અહીં એની જ ધરતી પર હરાવીને ઐતિહાસિક ટેસ્ટ વિજય મેળવ્યો અને હવે સિરીઝ જીતીને નવો ઇતિહાસ સર્જી શકે એમ છે.બીજી અને આખરી ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતને અંતે પાકિસ્તાનનો બીજા દાવનો સ્કોર બે વિકેટે નવ…
- નેશનલ
કંગનાની ફિલ્મ ‘Emergency’ રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા જ ટળી!
નવી દિલ્હી: બોલિવૂડ એક્ટ્રેસ અને હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી બીજેપી સાંસદ કંગના રનૌતને મોટો આંચકો લાગ્યો છે. લાંબા સમયથી રિલીઝ થવાથી અટવાયેલી તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ને રીલીઝ થવાના પાંચ દિવસ પહેલા ફરી એકવાર મોકૂફ રાખવામાં આવી છે. આ ફિલ્મ 6…
- આમચી મુંબઈ
ભાજપ બદમાશોને છૂટ આપી રહી છે: રાહુલ ગાંધી
મુંબઈ: મહારાષ્ટ્રની ધુલે એક્સપ્રેસ ટ્રેનમાં ગૌમાંસનું સેવન કર્યું હોવાની શંકામાં 72 વર્ષીય વ્યક્તિ સાથે કરવામાં આવેલી મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ પોલીસે વીડિયોમાં દેખાતા 3 આરોપીઓની ધરપકડ કરી હતી. હવે આ મામલે રાજકારણ પણ ગરમાયું છે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રમખાણો કેમ ન થયા? ઠાકરે જૂથના નેતા આ શું બોલી ગયા…
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાના મુદ્દે પહેલાથી જ રાજ્યમાં ભારે હોબાળો મચ્યો છે અને રવિવારે સત્તાધારી પક્ષ તેમ જ વિપક્ષ દ્વારા મોરચા-વિરોધ રેલીઓ કાઢવામાં આવી હતી. જોકે, એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા તેમ જ ભૂતપૂર્વ સાંસદ ચંદ્રકાંત ખૈરેએ મહારાષ્ટ્રમાં…
- મનોરંજન
Millionare Rumerd Boyfriend સાથે પાર્ટીમાં શું કરતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, વીડિયો થયો વાઈરલ…
બોલીવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ક્રિતી સેનન યુકે બેસ્ડ બિઝનેસમેન કબીર બહિયાને ડેટ કરી રહી છે અને આ ચર્ચા એ સમયે ચાલુ થઈ જ્યારે બંને…
- મનોરંજન
ટીવી એક્ટ્રેસના ઘરે આવ્યો નાનકડો મહેમાન, વીડિયો શેર કરીને જણાવ્યું નામ…
પવિત્રા રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે (Ankita Lokhande) ટીવી ઈન્ડસ્ટ્રીનો એક જાણીતો ચહેરો છે, જેને કોઈ ખાસ પરિચયની જરૂર નથી. દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Shushantsingh Rajput) સાથેની તેનું અફેયર પણ ખૂબ જ ચર્ચાયું હતું. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું…