- રાજકોટ
જનતાની સમસ્યા જાણવા અધિકારીએ કઇંક એવું કર્યું કે…..
રાજકોટ: જાહેર પરિવહનમાં ખૂબ જ ઉપયોગી એવી રાજકોટ બીઆરટીએસ સેવા ફરિયાદોથી પણ ભરપૂર રહે છે. બીઆરટીએસ બસ સેવામાં સુવિધાઓના અભાવની નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદનાં આધારે બીઆરટીએસ બસ સેવાની ચોકસાઇ અને કાર્યદક્ષતા અંગે રવિવારે કમિશ્નર દેવાંગ દેસાઇએ જ એસી ચેમ્બરમાંથી…
- સ્પોર્ટસ
ટેસ્ટના વર્લ્ડ કપની ત્રીજી ફાઇનલ પણ ઇંગ્લૅન્ડમાં, આ વખતે રમાશે…
દુબઈ/લંડન: દુબઈમાં હેડ-ક્વૉર્ટર ધરાવનાર ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ 2025ની સાલમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલ માટેનું સ્થળ નક્કી કરી લીધું છે. ટેસ્ટના વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ સ્પર્ધાની નિર્ણાયક મૅચ ઇંગ્લૅન્ડના લૉર્ડ્સમાં 2025ની 11મી જૂનથી રમાશે. 16મી જૂનનો દિવસ…
- મનોરંજન
તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર ફરીથી નિશાન સાધ્યું, મલયાલમ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રી વિશે કહ્યું કે…..
હેમા કમિટીના રિપોર્ટે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળ મચાવી દીધી છે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનોની જાતિય સતામણી અને કાસ્ટિંગ કાઉચના મામલા સામે આવ્યા છે. અભિનેત્રીઓએ ખુલ્લેઆમ પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી છે. અભિનેત્રી તનુશ્રી દત્તાએ હાલમાં જ જાહેર થયેલા હેમા કમિટીના રિપોર્ટ અંગે…
- સ્પોર્ટસ
બાંગ્લા ટાઇગર સામે પાકિસ્તાન મીંદડી, નવો ઇતિહાસ રચાયો
રાવલપિંડી: બાંગ્લાદેશે ટેસ્ટ-ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશે પહેલી જ વખત પાકિસ્તાનને ટેસ્ટ-સિરીઝમાં પરાજિત કર્યું છે. પાકિસ્તાનની પોતાની જ ધરતી પર નાલેશી થઈ છે. પહેલી ટેસ્ટમાં બાંગ્લાદેશે વિજય મેળવીને પ્રથમ વાર પાકિસ્તાન સામે ટેસ્ટ જીતવાની શરૂઆત કરી હતી અને હવે…
- ગાંધીનગર
Tourism: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને આકર્ષે છે “બટરફ્લાય ગાર્ડન”
ગાંધીનગર: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. મા…
- આપણું ગુજરાત
123 તાલુકાઓમાં દેધનાધન: તાપીના સોનગઢ-વ્યારાના સાડા આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ
અમદાવાદ: ગુજરાતના સતત બે દિવસની વરાપ બાદ આજે ફરી એકવાર સમગ્ર રાજ્યમાં મેઘરાજાનું આગમન થયું છે. શ્રાવણના અંતિમ દિવસે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. રાજ્યના 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. તાપીના સોનગઢ અને વ્યારાના સાડા આઠ ઇંચ…
- મહારાષ્ટ્ર
સહકાર ક્ષેત્રનું દેશના વિકાસમાં યોગદાન અતુલનીય: રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ
પુણે: દેશના વિકાસમાં સહકાર ક્ષેત્રનું યોગદાન અતુલનીય છે, એમ રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મૂર્મુએ સોમવારે કોલ્હાપુરમાં આયોજિત એક સમારંભમાં જણાવ્યું હતું. આ પહેલાં તેમણે કોલ્હાપુરના મહાલક્ષ્મી મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા.શ્રી વારણા મહિલા સહકાર જૂથ, વારણાનગરની સુવર્ણ જયંતી…
- નેશનલ
જાતિ આધારિત વસ્તી ગણતરી પર RSSનું નિવેદન “ચૂંટણી માટે નહિ કલ્યાણના ઉદ્દેશથી થવી જોઈએ”
નવી દિલ્હી: દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ભારે ગાજી રહ્યો છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે જાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું છે કે જાતિ આધારીત વસ્તીગણતરીને માત્ર રાજકીય લાભ માટે ન કરાવવામાં આવે. આરએસએસના…