- નેશનલ
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માતમમાં 12 લોકોના મોત: મૃત્યુઆંક વધવાની શક્યતા
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી મેક્સ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. વિગતો અનુસાર મેક્સ કારમાં લગભગ 30 લોકો મુસાફરી…
- નેશનલ
કેન્દ્ર સરકારે સિક્કિમ માટે રૂ. ૪૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગંગટોક: સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે આજે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (ડોએનઇઆર)એ રાજ્ય સરકાર માટે રૂ. ૪૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તમંગે સિક્કિમ માટે વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ…
- મહારાષ્ટ્ર
ફક્ત નસીબવાન હોવાથી ચાલતું નથી, રસ્તા પર ઉતરવું પડે છે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે ફક્ત નસીબવાન હોવાથી ચાલતું નથી, તેને જાળવી રાખવા માટે રસ્તા પર પણ ઉતરવું પડે છે. તેમણે એમ પણ…
- આમચી મુંબઈ
11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: શિક્ષકની ધરપકડ
મુંબઈ: બીડમાં 11 વર્ષની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવા બદલ 30 વર્ષના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.પેઠબીડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.કે. મુદલિયારે કહ્યું હતું કે આરોપી તેના નિવાસસ્થાને વિદ્યાર્થીઓને અરબી અને ઊર્દૂ શીખવતો હતો.અન્ય વિદ્યાર્થીઓ જતા રહ્યા બાદ…
- આમચી મુંબઈ
ડોંબિવલીમાં મિત્ર સાથે રૂ. 8.17 લાખની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો
થાણે: ડોંબિવલીમાં મૃત પિતાની જીવન વીમાની રકમમાંથી કટકી આપવાની લાલચે મિત્ર સાથે રૂ. 8.17 લાખની ઠગાઇ આચરવા પ્રકરણે 38 વર્ષની મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.ડોંબિવલીના વિષ્ણુનગર પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે બુધવારે નોંધાવાયેલી ફરિયાદને આધારે…
- આમચી મુંબઈ
સગીરાની જાતીય સતામણી કરવા બદલ યુવકની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં 14 વર્ષની સગીરાની જાતીય સતામણી કરવા અને તેના પરિવારજનો સાથે ધક્કામુક્કી કરવા બદલ 25 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.આરોપી સાગર વાઘને સગીરાનાં માતા-પિતાએ તેમની પુત્રીથી દૂર રહેવાનું કહ્યું હોવા છતાં સાગર જુલાઇથી સગીરાનો પીછો કરી રહ્યો…
- આમચી મુંબઈ
થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના કાર્યકર સામે ગુનો
થાણે: થાણેમાં આવેલા મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા અને જાતિવાદી ટિપ્પણી કરવા પ્રકરણે ભાજપના કાર્યકર વિરુદ્ધ બે ગુના દાખલ કરવામાં આવ્યા હતા.મહિલાની ફરિયાદને આધારે પોલીસે ગુરુવારે ભાજપના કાર્યકર વિજય ત્રિપાઠી અને કેટલાક અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યા હતા.ગણેશોત્સવની તૈયારીઓની સમીક્ષા…
- આમચી મુંબઈ
Shivaji Maharaj Statue Collapse: ફડણવીસ ભડક્યાઃ ‘વિપક્ષોને દુ:ખ ન થયું , રાજકીય રોટલા શેક્યા’
મુંબઈ: સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી ત્યાર બાદ મોટો હોબાળો થયો હતો અને ખાસ કરીને વિપક્ષો દ્વારા આ મામલે સરકારની આકરી ટીકા કરી વિરોધ પ્રદર્શન અને મોરચાઓ પણ કાઢવામાં આવ્યા હતા. આ મામલે હવે નાયબ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની કોંગ્રેસની માગણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાના વિરોધ પક્ષના વિજય વડેટ્ટીવારે મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માગણી કરી હતી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી હોવાનું કહી વડેટ્ટીવારે રાષ્ટ્રપતિ શાસન લાવવાની માગણી કરી હતી.પત્રકારો સાથે વાતચીત કરતા વડેટ્ટીવારે…