- ભુજ
ભચાઉ નજીક પોલીસે ઝડપ્યો 25.60 લાખનો વિદેશી દારૂ: આરોપીઓ ફરાર
ભુજ: સરહદી કચ્છ જિલ્લો પંજાબની જેમ નશાખોરીનું કેન્દ્ર બની રહ્યો હોય તેમ લગભગ દરરોજ ડ્રગ્સ, શરાબ જેવા માદક પદાર્થો ઝડપાતા રહે છે તેવામાં પૂર્વ કચ્છ પાલીસે ભચાઉ તાલુકાના વિજપાસરથી વોંધ તરફ જતાં કાચા માર્ગ પરથી ત્રણ વાહનોમાંથી રૂા. ૨૫,૬૦,૮૦૦ની કિંમતનો…
- આમચી મુંબઈ
‘મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ’ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ આજથી શરૂ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સરકારની 10 મહત્ત્વની યોજનાઓની માહિતી આપવા માટે રાજ્યમાં 10મી સપ્ટેમ્બર 2024થી મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ કુટુમ્બ મુલાકાત ઝુંબેશ શરૂ કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે 15 પરિવારોને મળીને ઝુંબેશની શરૂઆત કરશે. સોમવારે વર્ષા નિવાસસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં…
- આમચી મુંબઈ
વસઈ-વિરારમાં રવિવારે એક દિવસમાં 14,000થી વધુ મૂર્તિનું વિસર્જન
મુંબઈઃ વસઈ વિરાર શહેરમાં રવિવારે દોઢ દિવસીય ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. નાગરિકોએ વસઈ વિરાર શહેર મહાનગરપાલિકા દ્વારા બાંધવામાં આવેલા કૃત્રિમ તળાવને મોટા પ્રમાણમાં પ્રતિસાદ આપ્યો હતો. ગત વર્ષની સરખામણીએ કૃત્રિમ તળાવોમાં વિસર્જનનું પ્રમાણ વધ્યું હોવાનું જોવા મળ્યું છે. મહાનગરપાલિકા…
- સ્પોર્ટસ
એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ઈન્ડિયાનો દબદબોઃ ઈન્ડિયન હૉકી ટીમે જાપાનને પણ હરાવ્યું
હુલુનબુઇર (ચીન): હરમનપ્રીત સિંહની કેપ્ટનશીપમાં ભારતીય પુરૂષ હૉકી ટીમનું એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિજયી અભિયાન પણ યથાવત રહ્યું હતું. યજમાન ચીનને હરાવ્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે જાપાનને 5-1થી હરાવ્યું અને ગ્રુપ સ્ટેજમાં સતત બીજી જીત નોંધાવી હતી. ભારતની જીતમાં સુખજીતે મહત્વનું…
- આમચી મુંબઈ
મ્હાડા હવે કમાણી કરવા માટે આ કીમિયો અજમાવશે, વર્ષે 150 કરોડથી વધુ કમાશે
મુંબઈઃ સર્વસામાન્ય લોકોના સપનાનું ઘર પૂરું કરનાર મ્હાડા (Maharashtra Housing and Area Development Authority) હવે હોર્ડિંગના માધ્યમથી માલામાલ થશે. પ્રાઈમ લોકેશન ઉપર પોતાની માલિકીની જગ્યા પર મ્હાડા પોતે હોર્ડિંગ લગાવશે અને જગ્યા જાહેરાત કંપનીઓને ભાડે આપીને એમાંથી વર્ષે ૧૫૦થી ૨૦૦…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ‘ચાઈનીઝ લસણ’ મુદ્દે બબાલઃ આવતીકાલે માર્કેટ યાર્ડમાં હરાજી બંધ
ગોંડલ: થોડા દિવસ પહેલા જ રાજકોટ જિલ્લાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ મળી આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. માર્કેટયાર્ડમાં દેશમાં પ્રતિબંધિત ચાઇનાના લસણના 30 જેટલા કટ્ટા (બોરી) મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાંની સાથે જ LCB, SOG બ્રાન્ચ…
- આમચી મુંબઈ
થાણેમાં વેપારી પાસેથી રૂપિયા વસૂલ્યા: ‘સામાજિક કાર્યકર’ સહિત બે પકડાયા
થાણે: થાણેના વેપારીને ધમકીભર્યા કૉલ કર્યા બાદ તેની પાસેથી રૂ. 50 હજાર વસૂલવા પ્રકરણે ‘સામાજિક કાર્યકર’ સહિત બે જણની ધરપકડ કરી હતી.પોલીસે ધરપકડ કરેલા બંનેની ઓળખ કલવાના કડુબા મહાદુ તેલુરે (60) અને કોપરી કોલોનીના ‘સામાજિક કાર્યકર’ વિશાલ ઉર્ફે બાળાસાહેબ સાહેબરાવ…
- મહારાષ્ટ્ર
શિવસેના અને એનસીપીને સન્માનજનક સ્થાન: અમિત શાહ
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે મુંબઈના એરપોર્ટ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના નાયબ અજિત પવાર સાથે ટૂંકી બેઠક યોજી હતી. મુંબઈમાં કેટલાક ગણેશ પંડાલની તેમણે મુલાકાત લીધી હતી. મીટિંગમાં શું થયું તે…
- મહારાષ્ટ્ર
જાહેરમાં લુગડાં ન ધુઓ: અમિત શાહની ભાજપના નેતાઓને તાકીદ
મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહાયુતિના નેતાઓને જાહેર વિવાદો ટાળવા અને મહાયુતિના કૌભાંડો પ્રકાશમાં ન આવવા દેવાની સલાહ આપી હતી. અમિત શાહે રવિવારે રાત્રે ભાજપની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી. સૂત્રોએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું…