- નેશનલ
કોલકાતા ડોક્ટર કેસઃ CM મમતા બેનરજીએ કહ્યું રાજીનામું આપવા તૈયાર…
કોલકાતાઃ રાજ્યની મેડિકલ હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરના રેપ અને હત્યાના બનાવ પછી રાષ્ટ્રીયસ્તરે ડોક્ટરને ન્યાય અપાવવાનો મુદ્દો ચર્ચામાં છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટર હડતાળ પરથી પાછા જવા તૈયાર નથી, ત્યારે મુખ્ય પ્રધાન મમતા બેનરજીની ડોક્ટર સાથે મીટિંગ નિષ્ફળ રહ્યા પછી…
- આમચી મુંબઈ
Audi Accident: બાવનકુળેના પુત્ર, મિત્રોની બારની મુલાકાતના CCTV ફૂટેજ ગાયબ, DVR જપ્ત
નાગપુર: નાગપુરમાં 9 ઓગસ્ટે અનેક વાહનો સાથે અથડાવાની દુર્ઘટના પહેલા મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત અને મિત્રોએ જે બારમાંથી દારૂ અને ખોરાક લીધા હતા એ બારણું સીસીટીવી ફૂટેજ ગાયબ છે અને તપાસના ભાગરૂપે ખાણીપીણીની દુકાનમાંથી ડીવીઆર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વરસાદી નુકસાનનું આંકલન કરવા કેન્દ્ર સરકારની ટીમ પહોંચી ગુજરાત: ચાર દિવસ કરશે સર્વે
ગાંધીનગર: ગુજરાતમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓ પ્રભાવિત થયા છે. રાજ્યમાં પડેલા અતિભારે વરસાદના પગલે જાન-માલને ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને થયેલા નુકસાનીનું આંકલન કરવા ભારત સરકારની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ 6 સભ્યોની ટીમ હાલ…
- મનોરંજન
તો શું મલાઈકા અરોરાના સાવકા પિતા હતા અનિલ મહેતા? તો એના રિઅલ પિતા કોણ….
બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતાના નિધનના સમાચારે સમગ્ર મનોરંજન ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. દરમિયાન, માહિતી સામે આવી છે કે અનિલ મહેતા મલાઈકાના સાચા પિતા નહીં પરંતુ તેના સાવકા પિતા હતા. બંનેની ઉંમરમાં માત્ર 11 વર્ષનો તફાવત છે. તો પછી મલાઈકા…
- આમચી મુંબઈ
ટ્રેનમાંથી 7.37 લાખના દાગીના ભરેલી બૅગ ચોરવા પ્રકરણે બે સગીર સહિત ચાર પકડાયા
થાણે: લોકલ ટ્રેનમાં ઓવરહેડ રૅકમાં મૂકેલી 7.37 લાખ રૂપિયાના દાગીના ભરેલી પ્રવાસીની બૅગ ચોરવાના કેસમાં પોલીસે બે સગીર સહિત ચાર જણને પકડી પાડ્યા હતા.સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર અર્શુદ્દીન શેખે જણાવ્યું હતું કે ઘટના 31 ઑગસ્ટે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી કલ્યાણ…
- મનોરંજન
Natasa Stankovik જોવા મળી આ ખાસ વ્યક્તિ સાથે, પેપ્ઝને જોઈને કર્યું કંઈક એવું કે…
મોડેલ અને એક્ટ્રેસ Natasa Stankovik અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર Hardik Pandyaએ આ જ વર્ષે જુલાઈ મહિનામાં જ ડિવોર્સની જાહેરાત કરી ફેન્સને ચોંકાવી દીધા હતા. જોકે, લાંબા સમયથી કપલ વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા તો ચાલી જ રહી…
- મહારાષ્ટ્ર
અજય દેવગનનો રોગ લાગ્યો કોંગ્રેસના સાંસદને, જુઓ કર્યો જોખમી સ્ટંટ
મુંબઈ: મહારાષ્ટ્રની ભંડારા બેઠકના કૉંગ્રેસના સાંસદે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી ગાડીના બૉનેટ ઉપર સ્ટન્ટ મારતો વીડિયો તૈયાર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. એક બાજુ પુણે પોર્શ કાંડ, મુંબઈમાં ઑડી દ્વારા થયેલા અકસ્માત અને મહારાષ્ટ્ર…
- મહારાષ્ટ્ર
ગર્ભવતી મહિલાને બચાવવા હેલિકોપ્ટરથી બ્લડ પહોંચાડ્યું, આ ઘટના ભારતની છે
ભારત દુનિયાનો સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે અને સામાન્યપણે એમ કહેવાય છે કે અહીં લોકોની જિંદગીની કોઇ કિંમત નથી, પણ આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું જેનાથી આ માન્યતા ભાંગીને ભૂક્કો થઇ જશે.મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લો આમ તો નક્સલ…
- આપણું ગુજરાત
સ્ટેચ્યુ ઑફ યુનિટી વિશે અફવા ફેલાવનાર સામે એફઆઈઆર દાખલ
કેવડીયાઃ મહારાષ્ટ્રના માલવણ ખાતે છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક પડી જવાની ઘટના બાદ વડોદરા નજીક કેવડીયા ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU)માં તિરાડ પડી હોવાના સોશિયલ મીડિયા પરના મેસેજ વાયરલ થયા હતા. મેસેજમાં SOU ગમે ત્યારે પડશે તેમ પણ લખ્યું હતું.…