- આમચી મુંબઈ
મહારાષ્ટ્રને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે થાણેએ મહત્ત્વની ભૂમિકા ભજવવાની છે: એકનાથ શિંદે
થાણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે 2047 સુધીમાં રાજ્યને 1.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે આઠ વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ લક્ષ્ય હાંસલ કરવા માટે થાણેએ મહત્વપૂર્ણ…
- આમચી મુંબઈ
મસ્જિદના મામલે તંગદિલી બાદ આદિત્ય ઠાકરેએ કહી દીધી આ મોટી વાત…
મુંબઈઃ ધારાવીમાં આવેલી મસ્જિદનો ગેરકાયદે ભાગ તોડી પાડવા પહોંચેલી મુંબઈ મહાપાલિકાની ટીમના વાહનો અને અન્ય વાહનોની ભીડ દ્વારા થયેલી તોડફોડ બાદ વિસ્તારમાં માહોલ બિચકાયો અને તંગદિલી વધી હતી. જેને પગલે ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને મામલો શાંત…
- આપણું ગુજરાત
અમદાવાદથી મહેસાણા-પાલનપૂર રોડ પર ગાડીઓ દોડશે સડસડાટ….હાઈસ્પીડ કોરીડોર અંતર્ગત થશે વિકાસ
ગાંધીનગર: રાજ્ય સરકારે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સલામત માર્ગો દ્વારા પરિવહન સુવિધા સરળ બનાવવા રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને અંદાજે રૂપિયા 3100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર તરીકે વિકસાવવા રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં પ્રાવધાન કર્યુ છે. ત્યારે સરકારે અમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડને…
- નેશનલ
મણિપુરમાં 900 ત્રાસવાદીઓ ઘૂસ્યા 28 સપ્ટેમ્બરે અનેક હુમલા કરવાનું ષડ્યંત્ર
ઇમ્ફાલ: મણિપુર સરકારના સુરક્ષા સલાહકાર કુલદિપ સિંહે જણાવ્યું હતું કે મ્યાનમારમાંથી 900 પ્રશિક્ષિત સશસ્ત્ર આતંકવાદીઓ મણિપુરમાં ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા હોવાનો ગુપ્તચર અહેવાલ સુરક્ષા વડાઓને આપવામાં આવ્યો છે.રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષાના સંયુક્ત દળોને સરહદી વિસ્તારો સહિતના વ્યૂહાત્મક વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં…
- નેશનલ
એકપણ રૂપિયો ભર્યા વિના જોવા મળશે 381 ટીવી ચેનલ્સ! દેશના પાંચ કરોડ પરિવારો લઈ રહ્યા છે લાભ
નવી દિલ્હી: પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન- બૌદ્ધિક રીતે વધુ સશકત બનાવવાના ઉમદા આશયથી ‘DD ફ્રી…
- નેશનલ
દાંત મજબૂત અને સ્વચ્છ રાખવા મોંઘા ટૂથપેસ્ટની જરૂર નથી, ઘરે જ તૈયાર કરો આ પેસ્ટ
તમારા ઘરે આવતા દરેક શાકભાજી અને ફળમાં તો ઘણા બધા પોષકતત્વો હોય જ છે, પણ સાથે સાથે તેના બીજ કે છાલ કે પાંદડામાં પણ ઔષધીય ગૂણો હોય છે. આવું જ એક ફળ છે દાડમ. નાના નાના લાલચટક દાણા ખાવાની મજા…
- આમચી મુંબઈ
માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યાના કેસમાં વ્યંડળની ધરપકડ
પાલઘર: વસઈમાં માથા પર પથ્થર ફટકારી યુવાનની હત્યા કરવાના કેસમાં પોલીસે મૃતદેહ મળ્યાના 24 કલાકમાં જ વ્યંડળની ધરપકડ કરી હતી.મીરા-ભાયંદર વસઈ-વિરાર ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈ-અમદાવાદ હાઈવે પર વસઈ પાસેના સાતિવલી ખાતેથી ગુરુવારની બપોરે યુવાનનો મૃતદેહ મળી આવ્યો…
- આમચી મુંબઈ
રાજકારણ દિવસ-રાત ગાળો ખાવાનો ધંધો: આવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન શનિવારે વીજનિર્મિતી કામગારો દ્વારા યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે તેમણે રાજકારણ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને પહેલી વાર જનતા સરકારે કરેલા કાર્યો બદલ તેને બિરદાવવા બોલાવી રહી હોવાનું જણાવ્યું હતું.કોન્ટ્રેક્ટ પર રહેલા…
- ભુજ
પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ મોહના સિંહ નલિયા એરબેઝમાં તૈનાત
ભુજ: ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનારા ભારતના પ્રથમ મહિલા પાઇલટ સ્ક્વોડ્રન લીડર મોહના સિંહને કચ્છના અબડાસા તાલુકાના નલિયા સ્થિત વાયુસેનાના મથક નંબર 18માં ફ્લાઈંગ બુલેટ સ્ક્વોડ્રન સોંપવામાં આવી છે. સ્ક્વોડ્રન લીડર મોહના સિંહે તાજેતરમાં સંપન્ન થયેલી તરંગ શક્તિની…
- નેશનલ
Ratan Tata બાદ 34 વર્ષની આ યંગ ગર્લ સંભાળશે Tata Groupની જવાબદારી? કોણ છે એ?
ટાટા ગ્રુપ (Tata Group) અને ઉદ્યોગપતિ રતન ટાટા (Ratan Tata)ને ખાસ કોઈ પરિચયની જરૂર નથી. વિશ્વસનીયતા અને ગુણવત્તાના પર્યાયીવાચી શબ્દો બની ગયા છે. ટાટા ગ્રુપને આ ઊંચાઈ સુધી પહોંચાડવાનો શ્રેય જો કોઈને આપવો હોય તો જેઆરડી ટાટાથી લઈને રતન ટાટા…