- નેશનલ
મેગાસ્ટાર ચિરંજીવીના નામે નોંધાયો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ: આમિર ખાને કહ્યું “હું પણ તેમનો મોટો ફેન”
હૈદરાબાદ: હવે મેગાસ્ટાર ચિરંજીવીના નામે પણ હવે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાય ચૂક્યો છે. અભિનેતાને 22 સપ્ટેમ્બરે સત્તાવાર રીતે આ સન્માન આપવામાં આવ્યું હતું, કારણ કે તેણે 45 વર્ષમાં 156 ફિલ્મોમાં 537 ગીતોમાં 24 હજાર ડાન્સ મૂવ્સ આપ્યા હતા. આજની તારીખ…
- આમચી મુંબઈ
આવતીકાલે પશ્ચિમ રેલવેમાં મેજર નાઈટ બ્લોક, જાણી લો ફટાફટ વિગતો
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં કાંદિવલી અને ગોરેગાંવ વચ્ચે તૈયાર કરવામાં આવી રહેલી રેલવેની છઠ્ઠી લાઇનનું કામ વધુ ઝડપી અને સરળ બનાવવા માટે આવતીકાલે એટલે કે સોમવારે મધરાતે કાંદિવલી-ગોરેગાંવ વચ્ચે બ્લોક રાખવામાં આવ્યો છે. 23મી તારીખના સોમવારે રાતના 11 વાગ્યાથી 24મી તારીખ…
- ભુજ
મીઠાના અગરો પર કબ્જાના મુદ્દે ખેલાયેલાં લોહિયાળ ધીંગાણામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા
ભુજ: રાપર તાલુકાના કાનમેર આસપાસના નાનાં રણમાં મીઠું પકવવા માટે ઘુડખર અભયારણ્ય હસ્તકની અંદાજે 1900 એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવવા બંદૂકના ભડાકે દિનેશ ખીમજી કોલી નામના શખ્સને બંદૂકના ભડાકે ઠાર મારીને અન્ય ચાર જણ પર મારક હથિયારો વડે જીવલેણ…
- આમચી મુંબઈ
‘મહાયુતિ’માં બેઠકો માટે ખેંચાખેંચીઃ આઠવલેએ કહ્યું અમારી આટલી છે માગણી…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં બેઠકોની વહેંચણીની ચર્ચા અને ખેંચતાણ બંને શરૂ થયું છે ત્યારે મહાયુતિના ઘટક પક્ષ અને દલિતો હિતો માટે કામ કરતા પક્ષ ગણાતી આરપીઆઇ (રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયા-આઠવલે) દ્વારા 12 બેઠકની માગણી કરવામાં આવી…
- આમચી મુંબઈ
Assembly Elections: કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ કરશે એમવીએનો પ્રચાર
મુંબઈ: બંધારણની કલમ 370 અને 35(એ)ને જમ્મુ-કાશ્મીરમાંથી નાબૂદ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડી (એમવીએ) માટે પ્રચાર કરશે. તે રવિવારે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યા…
- સ્પેશિયલ ફિચર્સ
સર્જકના સથવારે : સરળતાભરી સચ્ચાઇથી કવિતાને સંસ્કારનાર કવિ કલાપી
કાવ્યમાં જીવન અને જીવનમાં કાવ્યરસ સંગોપીને કવિ તરીકે અમરતા પામેલા રાજવી સર્જક કવિ કલાપીની કાવ્ય સર્જનની-સાહિત્ય નિર્માણની કથા સવા સો વર્ષથી એકધારી આકર્ષણનું કેન્દ્ર રહી છે. પ્રણય- પ્રકૃતિ ને પરમ તત્ત્વના રંગે રંગાયેલી કલાપીની કાવ્ય સૃષ્ટિ અને કાવ્ય ભાવના એમના…
- સ્પેશિયલ ફિચર્સ
Chequeથી પૈસા ઉપાડતી વખતે કેમ પાછળ સહી કરાવવામાં આવે છે, જાણો છો?
આજે ભલે પૈસાની લેવડ-દેવડ ખૂબ જ સરળ બની ગઈ હોય પણ આજની થોડાક વર્ષો પહેલાં સુધી તો પૈસા ઉપાડવા માટે ચેકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જો તમે પણ ચેકથી પૈસા ઉપાડ્યા હશે તો તમને ખ્યાલ હશે કે ચેકની પાછળ પણ…
- ઇન્ટરનેશનલ
ઈરાનમાં કોલસાની ખાણમાં થયો ભયંકર વિસ્ફોટ, 30 લોકોના મોત
તેહરાન: ઈરાનમાં ગઈ કાલે રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પૂર્વી ઈરાનમાં ઈવેલી એક કોલસાની ખાણમાં ભયંકર વિસ્ફોટ (Blast in Iran coal mine) થયો હતો, એહવાલ મુજબ આ દુર્ઘટનામાં 30 લોકો માર્યા છે. મિથેન ગેસ લીક થવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ…
- આમચી મુંબઈ
રાજકીય પક્ષો લાગ્યા કામે: કેન્દ્રીય ચૂંટણી પંચની મુલાકાત માં જાહેર થશે તારીખો?
(અમારા પ્રતિનિધ તરફથી) મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થશે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ લગભગ નક્કી થઈ ગયો છે અને કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ 27 અને 28 સપ્ટેમ્બરે મહારાષ્ટ્રની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ચૂંટણી પંચ રાજ્યના મુખ્ય…
- નેશનલ
નરાધમોનો આતંક: શ્રદ્ધા વાલકરની જેમ મહિલાની હત્યા,ફ્રિજમાં રાખ્યો મૃતદેહ
બેંગલુરુ: દિલ્હીનો નરાધમ આફતાબ આમીન પૂનાવાલા તો બધાને જ યાદ હશે જેણે મુંબઈની 27 વર્ષની યુવતી અને તેની પોતાની જ ગર્લફ્રેન્ડ શ્રદ્ધા વાલકરની હિચકારી હત્યા કરી હતી અને તેના મૃતદેહના 35 ટુકડા કરીને તેને દિવસો સુધી ફ્રિજમાં રાખી મૂક્યા હતા.…