- મનોરંજન
કાસ્ટિંગ કાઉચનો આરોપમાં ફસાયા છે આ અભિનેતા, ડિરેક્ટર્સ
આ માત્ર એક ફિલ્મનો સીન નથી, પરંતુ ચમકદાર બોલિવૂડનું પડદા પાછળનું ખતરનાક કાળું સત્ય છે, જેમાં જાણવા મળે છે કે અભિનેત્રી બનવા માટે આવા સમાધાન કરવા પડે છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે બોલિવૂડમાં સ્થાન હાંસલ કર્યું છે, જેમણે પછીથી…
- આપણું ગુજરાત
દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં MSME કરોડરજજુ સમાન : વડોદરામાં CM પટેલ
વડોદરામાં લઘુ ઉદ્યોગ ભારતી ક્ષેત્રિય સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ દરમિયાન તેમણે જણાવ્યુ છે કે, દેશના વિકાસ રોલ મોડેલ ગુજરાતમાં એમએસએમઇ કરોડરજજુ સમાન છે. એમએસએમઇ ઉદ્યોગને ગ્લોબલ પ્લેટફોર્મ આપવા અને વિશ્વ સાથે સ્પર્ધા કરી શકે તેવા સક્ષમ બનાવવા સરકારનો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં બલૂચિસ્તાન બાદ વધુ એક રાજ્યમાં સળગી હોળી: કરી દીધું વિદ્રોહનું એલાન
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બલૂચિસ્તાન વિદ્રોહ હજુ શમ્યો નથી ત્યાં હવે વધુ એક રાજ્યમાં વિદ્રોહની ચિનગારી ફૂટી છે. ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ના (PTI) નેતા અને ખૈબર-પખ્તૂનખ્વાના મુખ્ય પ્રધાન અલી અમીન ગંડાપુરે ખુલ્લેઆમ દેશ સામે વિદ્રોહનું એલાન કરી દીધું છે. ગંડાપુરે…
- નેશનલ
Jammu Kashmir માં મલ્લિકાઅર્જુન ખડગે કહ્યું, હું 83 વર્ષનો છું.. જલ્દી નહિ મરું ….
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં(Jammu Kashmir)1ઓકટોબરના રોજ ત્રીજા તબક્કાનું મતદાન યોજાવવાનું છે. ત્યારે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર પ્રહાર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે લડીશું. ખડગેએ બીજું શું કહ્યું? કોંગ્રેસના રાષ્ટ્રીય…
- મનોરંજન
સારા, રિદ્ધિમા નહીં આ બોલિવૂડ બેબને ડેટ કરી રહ્યો છે શુભમન ગિલ! એક્ટ્રેસે જણાવ્યું કે……
બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તેની એક્ટિંગની સાથે સાથે તેના અંગત જીવન માટે પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે અભિનેત્રીએ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કરી લીધું છે. અનંત અંબાણીના લગ્ન બાદ તેનું નામ ક્રિકેટર…
- સ્પોર્ટસ
બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝ માટે સૂર્યાની કૅપ્ટન્સીવાળી ટીમ જાહેર, જાણો ટીમમાં કોણ-કોણ છે
નવી દિલ્હી: ભારતની બાંગ્લાદેશ સામેની વર્તમાન બીજી અને છેલ્લી ટેસ્ટ મૅચ બાદ છઠ્ઠી ઑક્ટોબરે ટી-20 સિરીઝ શરૂ થશે અને એ શ્રેણી માટે શનિવારે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં રમનારી ભારતીય ટીમમાં આઇપીએલ-2024ના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવને…
- આપણું ગુજરાત
દ્વારકામાં ગમખ્વાર અકસ્માત: ઘટનાસ્થળે જ સાતના મોત-25 ઘાયલ
દ્વારકા: દ્વારકામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. દ્વારકા હાઈવે પર બરડિયા નજીક એક બસ અને કાર વચ્ચે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ચાર લોકોના જ ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે, જ્યારે 25 જેટલા લોકો ઘાયલ થયા છે. ઘટનાની…
- આમચી મુંબઈ
જનસન્માન યાત્રા દરમિયાન જનતાને અજિત પવારે આપી આ સલાહ…
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર આખા મહારાષ્ટ્રમાં જનસન્માન યાત્રા કરી રહ્યા છે અને હાલ તેમની આ યાત્રા પૂર્વ વિદર્ભમાં પહોંચી છે. આ દરમિયાન ભંડારાના તુમસર ખાતે સભા યોજી હતી, જેમાં તેમણે લોકોને લોકસભાની ચૂંટણીમાં કરેલી ભૂલોનું પુનરાવર્તન ન કરવાની…