- સ્પોર્ટસ
રોહિત શર્માનો આ કેચ નહીં જોયો તો શું જોયું…. કમાલનો કેચ પકડ્યો છે..
કાનપુરઃ રોહિત શર્માનો આ કેચ જો તમે ના જોયો તો તમે બહુ જ મોટી વસ્તુ મીસ કરી રહ્યા છો. આ કેચ 37 વર્ષના રોહિત શર્માની ફિટનેસને લઈને ઉઠતા તમામ પ્રશ્નોનો જવાબ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચોની શ્રેણીની કાનપુર…
- નેશનલ
નસરલ્લાહના મોત બાદ કાશ્મીરમાં પ્રદર્શન….”મહિના પૂર્વે જ હિઝબુલ્લાહે કાશ્મીરને લઈને આપ્યું હતું નિવેદન
શ્રીનગર: લેબનોનમાં ઈઝરાયેલના હવાઈ હુમલાને લઈને ભારતના કાશ્મીરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. કાશ્મીરી રાજનેતાઓએ પણ આ મામલે કડક વલણ દાખવ્યું છે અને હિઝબુલ્લાના નેતા નસરાલ્લાહની હત્યા માટે ઈઝરાયેલ વિરોધ પ્રદર્શન જોવ મળી રહ્યું છે. કાશ્મીરમાં રસ્તાઓ પર લોકો ઉતરી…
- નેશનલ
કંગના રનૌત ‘ઇમરજન્સી’ ફિલ્મ કટ્સ સાથે રિલીઝ કરવા સંમત! જાણો હાઈ કોર્ટમાં સુનાવણી દરમિયાન શું કહ્યું?
મુંબઈ: કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ છે, ફિલ્મને સર્ટીફીકેટ આપવાનો મુદ્દો બોમ્બે હાઈ કોર્ટમાં પહોંચ્યો છે. આજે હાઈ કોર્ટ ફિલ્મની રિલીઝ બાબતે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ બોમ્બે…
- નેશનલ
ભારતને UNSCમાં કાયમી સભ્યપદ મળે, UNGA પ્લેટફોર્મ પર રશિયાની મક્કમ રજૂઆત
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય માટે ભારત સતત પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે . યુએન ફોરમમાં પણ આ અંગે ઘણી વખત ચર્ચા થઈ છે. હવે ભારતના જૂના મિત્ર એવા રશિયાએ ખુલ્લેઆમ આની તરફેણ કરી છે.રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ…
- આપણું ગુજરાત
સોમનાથમાં ડીમોલિશન પર ગેનીબેન ઠાકોરનું નિવેદન: ‘ગરીબોના દિલ દુભાવા પર ભગવાન ક્યારે રાજી નથી’
સોમનાથ: ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ જ્યોતિર્લિંગ નજીક શુક્રવારે તંત્ર દ્વારા 36 જેટલા બુલડોજરોથી ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ના અંતર્ગત કરવામાં આવી રહ્યું હોવાનું તંત્રએ જણાવ્યુ છે. તંત્રની આ કાર્યવાહીને લઈને લોકોએ ઉગ્ર વિરોધ પણ કર્યો હતો.…
- મનોરંજન
ડિવોર્સ બાદ ફરીથી પ્રેમ! કોણ છે મિસ્ટ્રી ગર્લ, જેની સાથે IIFAમાં જોવા મળ્યો રેપર-સિંગર
આઈફા એવોર્ડ્સ 2024ની ધૂમ મચી છે. બોલિવૂડ અને દક્ષિણના સ્ટાર્સ એક જ જગ્યાએ ભેગા થયા હોવાથી સ્ટાર્સોમાં ઘણી ઉત્સુક્તા અને ઉત્તેજના જોવા મળી રહી છે.. સોશિયલ મીડિયા પર આ ખાસ સેલિબ્રેશનના ફની વીડિયો અને ફોટાઓ પણ જોવા મળી રહ્યા છે.…
- આમચી મુંબઈ
દક્ષિણ મુંબઈના ક્લાસીસમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મથી ખળભળાટ: ત્રણ શિક્ષકની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં બે બાળકી સાથે સફાઈ કર્મચારીએ કુકર્મ ઘટનાના પડઘા હજુ શમ્યા નથી ત્યાં દક્ષિણ મુંબઈમાં શિક્ષકના દરજ્જાને કલંક લગાડવાની ઘટના પ્રકાશમાં આવી હતી. નવમા ધોરણની વિદ્યાર્થિની સાથે ક્લાસીસમાં જ અશ્ર્લીલ ચેનચાળા સાથે કથિત દુષ્કર્મ આચરવામાં…
- આમચી મુંબઈ
વિધાનસભાની ચૂંટણી પહેલા Housing Policy નક્કી કરવા શાસકોની ઉતાવળ કેમ?
મુંબઈઃ રાજ્યની હાઉસિંગ પોલિસી ૧૭ વર્ષ પછી જાહેર કરવામાં આવી રહી છે અને તેનો ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પર વાંધાઓ અને સૂચનો માટે માત્ર સાત દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે…
- મનોરંજન
પિંક લહેંગા ચોલી, હેવી નેકલેસ અને દિલકશ અદાઓ… Rekhajiનો આ અવતાર તો નહીં જ જોયો હોય….
આઈફા એવોર્ડ્સ-2024 (IIFA Awards-2024)માં બોલીવૂડ સેલેબ્સનો જમાવડો જોવા મળ્યો. સેલેબ્સે પોતાની સ્ટાઈલ અને પર્ફોર્મન્સથી દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું પણ જો સૌથી વધારે લાઈમલાઈટ કોઈએ લૂંટી હોય તો તે એવરગ્રીન એક્ટ્રેસ રેખા (Rekha) ઉર્ફે ઉમરાવ જાનએ… રેખાએ પણ એવોર્ડ ફંક્શનમાં પોતાની…