- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં સીટ વહેંચણી પર અખિલેશ યાદવ નારાજ, મહાવિકાસ આઘાડીને આપી ચેતવણી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ તેમના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં INDI ગઠબંધન ભાગીદારો દ્વારા અખિલેશની પાર્ટી પર કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના-ઉદ્ધવ ઠાકરે અને NCP-શરદ પવાર મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનનો ભાગ…
- સ્પોર્ટસ
રણજી મૅચ: મુંબઈના 248/6, સૂર્યાંશ 99 રને થયો આઉટ
અગરતલા: રણજી ટ્રોફીમાં શનિવારે પ્રથમ દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈએ ત્રિપુરા સામે પ્રથમ દાવમાં છ વિકેટે 248 રન બનાવ્યા હતા. સૂર્યાંશ શેડગે 99 રને આઉટ થઈ જતાં બહુમૂલ્ય ઇનિંગ્સમાં સેન્ચુરી ચૂકી ગયો હતો. જોકે તેણે મુંબઈને મોટી મુસીબતમાંથી ઉગાર્યું હતું.મુંબઈએ બૅટિંગ…
- સ્પોર્ટસ
પુણેમાં પહેલા દિવસે પડી 11 વિકેટ, બીજા દિવસે 14 અને ત્રીજા દિવસે 15…ખેલ ખતમ
પુણે: અહીં ભારતીય ટીમ શનિવારે 12 વર્ષ બાદ પહેલી વાર ઘરઆંગણાની ટેસ્ટ-સિરીઝ હારી એ સાથે ન્યૂ ઝીલૅન્ડે પણ અનોખો વિક્રમ નોંધાવ્યો. પાંચ વર્ષ પહેલાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની શરૂઆત થઈ ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડની ટીમ ક્યારેય પણ વિદેશી ધરતી પર…
- મનોરંજન
મસ્ત મસ્ત ગર્લ આજે સેલિબ્રેટ કરી રહી છે 50મો બર્થડે, ફેન્સે કહ્યું તમે….
બોલીવૂડ એક્ટ્રેસ રવીના ટંડન (Raveena Tandon) આજે પોતાનો 50 જન્મદિવસ ઉજવી રહી છે અને મમ્મીના બર્થડે પર દીકરી રાશાએ સુંદર પોસ્ટ કરીને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી છે. રવીનાની દીકરી રાશાએ સોશિયલ મીડિયા પર રવીના સાથેનો સુંદર ફોટો શેર કર્યો છે…
- આપણું ગુજરાત
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી, 20 લોકોને બચાવાયા
Ahmedabad News: અમદાવાદના કાલુપુર વિસ્તારમાં (buildig collapse in Kalupur Ahmedabad) ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં અફડાતફડી મચી ગઈ હતી. મકાનમાં 20 લોકો ફસાયા (20 person rescued) હતા. જેમાં ફાયર બ્રિગેડ (fire brigade) દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા.અમદાવાદના કાલુપુરની માતાવાળી પોળમાં…
- સ્પોર્ટસ
મેસી પહેલી જ પ્લે-ઑફમાં ગોલ ન કરી શક્યો એમ છતાં ઇન્ટર માયામીની ટીમ…
ફોર્ટ લૉડરડેલ (અમેરિકા): અહીં શુક્રવારે મેજર લીગ સૉકર (એમએલએસ)માં આર્જેન્ટિનાનો વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસી પહેલી વાર પ્લે-ઑફમાં રમ્યો હતો અને તે ઇન્ટર માયામી વતી આ મૅચમાં એક પણ ગોલ નહોતો કરી શક્યો, પરંતુ તે ટીમના બન્ને ગોલમાં મદદરૂપ થયો…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ સાથે હરિયાણાવાળી થવાનો ડર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કોઈની મનમાનીથી મહારાષ્ટ્રમાં હરિયાણાનું પુનરાવર્તન થવાનો ડર કોંગ્રેસ હાઈકમાન્ડને લાગી રહ્યો છે એવું લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ચૂંટણી સમિતિની બેઠકમાંથી બહાર નીકળી ગયા બાદ આવી અટકળો લગાવવામાં આવી રહી છે.મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી…
- આપણું ગુજરાત
ગુજરાત ATSએ પોરબંદરથી કોસ્ટગાર્ડ સહિત દરિયાઈ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક શખ્સને ઝડપ્યો
Gujarat ATS: દિવાળીનો તહેવારની (Diwali celebrations) ઉજવણી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યમાં સુરક્ષાને લઈને પોલીસ (Gujarat Police) સક્રિય થઈ ગઈ છે. ગુજરાત એટીએસ (Gujarat ATS)દ્વારા પોરબંદરમાં (Porbandar) શનિવારે કોસ્ટગાર્ડ સહિત દરિયાઇ સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા એક વ્યક્તિની ધરપકડ હતી.…
- સ્પોર્ટસ
ભારત ઘરઆંગણે સતત આટલી સિરીઝ જીત્યા બાદ પહેલી વાર હાર્યું, ન્યૂ ઝીલૅન્ડે આટલા દાયકે રચ્યો ઇતિહાસ
પુણે: ભારતનો અહીં ત્રીજા દિવસે ન્યૂ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટમાં 113 રનથી પરાજય થયો એ સાથે ટીમ ઇન્ડિયા માટે ખરાબ અને કિવીઓની ટીમ માટે ઐતિહાસિક કહી શકાય એવા વિક્રમો રચાયા. ઘરઆંગણે ભારત લાગલગાટ 18 ટેસ્ટ-સિરીઝ જીત્યા પછી પહેલી વાર શ્રેણી…