- આપણું ગુજરાત
જામનગર રોડ લૂંટ વિથ મર્ડરની ઘટનાનો મુદ્દો…પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની પત્રકાર પરિષદ…
રાજકોટ – ગત 14 તારીખે શિવસાગર પાર્કમાં રહેતા હેમાલીબેનની હત્યાની ઘટના સામે આવી હતી…પ્રથમ દ્રષ્ટિએ તેના પતિએ જ હત્યા કરી હોવાનું મૃતકના પતિએ કબુલ્યું હતું…રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હત્યા પતિએ નહિ પરંતુ કૌટુંબિક ભત્રીજાએ કરી હોવાનું સામે આવ્યું હતું…બપોરના સમયે…
- સ્પોર્ટસ
બેન ડકેતને કહી દેવાયું, ‘યશસ્વી પોતાના સંઘર્ષ પરથી શીખ્યો છે, તારી પાસેથી નહીં’
રાંચી: એશિયન દેશ અને ખાસ કરીને ભારતની ક્રિકેટ ટીમ સામે માઇન્ડ-ગેમ રમવામાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ માહિર છે. જોકે ક્યારેક એવું પણ બનતું હોય છે કે પોતાના જ દેશનો કોઈ ખેલાડી ‘ઊંધુ વેતરી નાખે’ તો એને સુધારવાનું કામ પણ…
- આપણું ગુજરાત
અતુલ રાજાણી શહેર કોંગ્રેસ પ્રમુખ નીમાવાથી રાજકારણમાં ગરમી આવી…
તાજેતરમાં જ એક બાજુ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં ભળવા માટેની હોડ શરૂ થઈ છે.તો બીજી બાજુ કોંગ્રેસ પક્ષ પોતાના પાયાને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે સંદર્ભે શહેર જિલ્લા અને રાજ્યકક્ષાની બોડી ડિક્લેર કરી લોકો વચ્ચે જવાનો પ્રયત્ન શરૂ…
- આપણું ગુજરાત
હાઈકોર્ટે કોંગ્રેસનાં બે કોર્પોરેટરને માન્ય રાખ્યા, વિપક્ષ થોડો મજબુત બન્યો.
રાજકોટ મહાનગરપાલિકામાં છેલ્લા કેટલાય સમયથી યોજાનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસના માત્ર બે જ કોર્પોરેટર હાજર રહી શકતા હતા. પરંતુ હવે પહેલાની માફક કોંગ્રેસના ચાર કોર્પોરેટર હાજર રહી શકશે. હાઇકોર્ટ દ્વારા વોર્ડ નંબર 15 ના કોર્પોરેટર વશરામ સાગઠીયા તેમજ કોમલ ભારાઈને રાહત…
- મનોરંજન
બોલો, ‘સ્ટાઇલ’ના સાહિલ ખાને પહેલી જ વખત ફેન્સને પત્નીની ઝલક દેખાડી
મુંબઈ: જાણીતા અભિનેતા શર્મન જોશી સાથે ‘સ્ટાઇલ’ અને ‘એક્સ ક્યુઝ મી’ ફિલ્મોમાં જોડી જમાવનાર બાવડેબાજ સાહિલ ખાન તો તમને યાદ જ હશે. એ વખતે સલમાન ખાન સિવાય કસરતબાજ શરીર ધરાવનાર સાહિલ ખાન પહેલો જ એક્ટર હતો અને તેના કારણે તેની…
- મનોરંજન
‘કિંગ ખાન’નું આ સોન્ગ નેપાળી ગીતનું કોપી હતું?
મુંબઈઃ બોલીવૂડમાં ‘કિંગ ખાન’ તરીકે ઓળખાતા શાહરુખ ખાનની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેન્ગે’ અને ‘દિલ તો પાગલ હૈ’ જેવી ફિલ્મો કલ્ટ ફિલ્મોમાંની ગણાય છે અને આજે પણ લોકો આ ફિલ્મો જોવાનો મોકો મળે તો જરૂર જોઇ લે છે. જોકે, ‘દિલ…
- સ્પોર્ટસ
રોહિત શર્માએ ગર્ભિત પોસ્ટ કરીને સૌને ચોંકાવ્યા, યે આજકાલ કે બચ્ચે…
મુંબઈ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમનું દમદાર પ્રદર્શન કર્યા પછી હવે રોહિત શર્માની આગેવાની હેઠળની કેપ્ટનશિપ મુદ્દે સવાલ થવાનું બંધ છે, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટનશિપ મુદ્દે હજુ વિવાદ અકબંધ છે. આ વિવાદ વચ્ચે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને ઐતિહાસિક…
- આપણું ગુજરાત
Rajkot: હ્રદય રોગના હુમલાનો હાહાકાર, બે યુવાન સહિત પાંચના ધબકારા થંભી ગયા
રાજકોટ: કોરોના મહામારી બાદ યુવાનોમાં હાર્ટ એટેકના લીધે અચાનક મૃત્યુનો આંકડો વધી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે પણ રાજકોટમાં હાર્ટ એટેકના કારણે કારખાનેદાર સહિત 5 લોકોના…
- નેશનલ
ફરી એક વખત માયાવતીએ કરી સ્પષ્ટતા, લોકસભાની ચૂંટણી તો…
લખનઊ: લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની આગેવાની હેઠળ I.N.D.I.A. ગઠબંધનનું ગઠન કર્યા પછી એક પછી એક પાર્ટી ગઠબંધનમાંથી હાથ ઊંચા કરી રહી છે ત્યારે મહાગઠબંધનની ચિંતા વધી છે, પરંતુ ઉત્તર પ્રદેશની જાણીતી પાર્ટી બસપાએ ફરી એક વખત આગામી લોકસભાની ચૂંટણી એકલા…
- નેશનલ
Chandigarh Mayor Election મુદ્દે સુપ્રીમ કોર્ટે અધિકારીને કહ્યું, તમારા પર કેસ ચલાવવો જોઈએ અને
નવી દિલ્હી: થોડા સમય પહેલા જ ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ગેરરીતિ મામલે (Chandigarh Mayor Election) સુપ્રીમ કોર્ટે જવાબદાર લોકો ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને લોકતંત્રને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સોમવારે (19 ફેબ્રુઆરી) સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ. આ…